જસદણ અને વિંછીયા, બાબરા, ચોટીલા, સરવા, ગઢડા જેવા સામાજીક અને આર્થિક રીતે પછાત તાલુકાના વિધાર્થીઓને વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ માટે બહાર જવું ન પડે તેની ચિંતા…
View More જસદણમાં વિજ્ઞાન પ્રવાહની કોલેજના બાંધકામ માટે રૂપિયા 32 કરોડ મંજૂરહોર્મુઝને મારો ગોલી, ઓમાનથી સીધો ગુજરાત પહોંચશે ગેસ
રૂા.40 હજાર કરોડના ખર્ચે બે હજાર કિ.મી.લાંબી અન્ડર-સી પાઇપ લાઇન નાખવાની યોજનાનો ટેક્નિકલ અને નાણાકીય અભ્યાસ પૂર્ણ “અરબ સાગરમાં 3000 મીટરની ઉંડાઇએ નખાશે પાઇપ લાઇન”…
View More હોર્મુઝને મારો ગોલી, ઓમાનથી સીધો ગુજરાત પહોંચશે ગેસસોનું એક ઝાટકે 2500 તૂટતાં ભાવ દોઢ લાખની નીચે, ચાંદીમાં 4500નો ઘટાડો
5 દિવસમાં ચાંદીમાં 35000 અને સોનામાં 10000નો ઘટાડો વૈશ્વિક પરિસ્થિતિઓ અને મિડલ ઈસ્ટમાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે ભારતીય કોમોડિટી માર્કેટ એટલે કે એમસીએક્સ પર…
View More સોનું એક ઝાટકે 2500 તૂટતાં ભાવ દોઢ લાખની નીચે, ચાંદીમાં 4500નો ઘટાડોકાશ્મીરમાં LOC નજીક થયેલ બ્લાસ્ટમાં બે જવાનો શહીદ
કાશ્મીરના બારામુલા જિલ્લાના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) નજીક આવેલા કમલકોટ વિસ્તારમાં ગઇકાલે મોડી સાંજે એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટની ઝપેટમાં આવવાના…
View More કાશ્મીરમાં LOC નજીક થયેલ બ્લાસ્ટમાં બે જવાનો શહીદએલન મસ્કને ઝટકો; સ્ટારલિંકની મંજૂરી અટકાવતી ભારત સરકાર
ભારતે એલન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકને ફટકો આપ્યો છે. અહેવાલો અનુસાર, સરકારે દેશમાં કોમર્શિયલ સેવાઓ શરૂૂ કરવા માટે સ્ટારલિંકની મંજૂરીને અસ્થાયી રૂૂપે રોકી દીધી…
View More એલન મસ્કને ઝટકો; સ્ટારલિંકની મંજૂરી અટકાવતી ભારત સરકારઅફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ફરી એરસ્ટ્રાઇક, 11 બાળકો સહિત 13નાં મોત
ત્રણ પ્રાંતમાં બોંબમારો કર્યો, જવાબી કાર્યવાહીની તાલિબાનની ચેતવણી મિડલ ઈસ્ટના સૈન્ય સંઘર્ષ વચ્ચે હવે દક્ષિણ એશિયામાં પણ યુદ્ધના નગારા વાગી રહ્યા છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે…
View More અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ફરી એરસ્ટ્રાઇક, 11 બાળકો સહિત 13નાં મોતઇરાનની ડિફેન્સ સિસ્ટમ, રડાર કેન્દ્રો, સૈન્ય ઠેકાણા પર અમેરિકાના હુમલા
અપાચે હેલિકોપ્ટર તોડી પાડ્યા બાદ ઇરાન ઉપર મિસાઇલો દાગી બદલો લીધો, ઇરાને બહેરીનમાં અમેરિકન મથકોને નિશાન બનાવ્યા મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં લાંબા સમયથી જે…
View More ઇરાનની ડિફેન્સ સિસ્ટમ, રડાર કેન્દ્રો, સૈન્ય ઠેકાણા પર અમેરિકાના હુમલાગીર-ગઢડા પાણખાણ ગામના ચોકમાં બે સિંહે ગાયનું મારણ કર્યું
મધરાતે 2 વાગ્યે વનરાજે ભોજન માણ્યું, ગ્રામજનોએ મોબાઈલમાં દૃશ્યો કેદ કર્યા ગીર-ગઢડા તાલુકાના પાણખાણ ગામે વનરાજના આગમનથી રોમાંચ અને ભયનો માહોલ સર્જાયો.ગામ ના મુખ્ય ચોકમાં…
View More ગીર-ગઢડા પાણખાણ ગામના ચોકમાં બે સિંહે ગાયનું મારણ કર્યુંભાણવડના ટાઉન વિસ્તારમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા
ભાણવડ વિસ્તારમાં અહીંના ડીવાયએસપી મીત રુદલાલની સૂચના મુજબ સ્થાનિક પી.આઈ. વી.કે. કોઠીયાની ટીમ દ્વારા ગઈકાલે મંગળવારે સાંજે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ…
View More ભાણવડના ટાઉન વિસ્તારમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયાગોંડલમાં એક કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો, સપ્લાયરનું નામ ખુલતા શોધખોળ
ગોંડલમાં નશાકારક પદાર્થોનું દૂષણ ડામવા માટે રાજકોટ ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી છે. ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) બ્રાંચે ગોંડલમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે એક…
View More ગોંડલમાં એક કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો, સપ્લાયરનું નામ ખુલતા શોધખોળ