મોરબીના બેલા (રંગપર) ગામના વતની ચંદ્રકાંતભાઈ બાલુભાઈ ઉઘરેજાએ પોતાની હ્યુન્ડાઇ ગ્રાન્ડ આઈ-10 ફોર વ્હિલર ગાડી (નંબર GJ-36-B-4003) મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે આવેલા જય અંબે મોટર્સ…
View More મોરબીમાં ગેરેજમાં પડેલી બે લાખની કારની ઉઠાંતરીધ્રાંગધ્રામાંથી 1.89 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો
સુરેન્દ્રનગર SOGએ ધ્રાંગધ્રાની કલ્પના ચોકડી પાસેથી 1 કિલો 890 ગ્રામ સૂકા ગાંજા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત ₹94,500 આંકવામાં આવી…
View More ધ્રાંગધ્રામાંથી 1.89 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયોઉનાના ગરાળ ગામે દીપડાનો આતંક: 103 વર્ષના વૃધ્ધા પર કર્યો જીવલેણ હુમલો
ઉના તાલુકાના ગરાળ ગામે વાડી વિસ્તારમાં દીપડાએ 103 વર્ષીય વૃદ્ધા ભાનુબેન નથુભાઈ જેઠવા પર જીવલેણ હુમલો કરતાં સમગ્ર પંથકમાં ભયનું મોજું ફરી વળ્યું છે. ખુલ્લા…
View More ઉનાના ગરાળ ગામે દીપડાનો આતંક: 103 વર્ષના વૃધ્ધા પર કર્યો જીવલેણ હુમલોટંકારામાં જમીન વિવાદમાં તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને ભત્રીજાની હત્યા
ખેતર પાડોશીએ તીક્ષ્ણ હથિયારોથી ઘાતકી હુમલો કરતા બંન્નેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા ગામ મેઘપર ઝાલામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો, ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મોરબી…
View More ટંકારામાં જમીન વિવાદમાં તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને ભત્રીજાની હત્યાવડિયાની વર્ષો જૂની બે ગ્રાન્ટેડ શાળાને બંધ કરાવી દેવાનો કારસો રચતું શિક્ષણનું અંધેર તંત્ર
એક બાજુ કર્મચારીઓ ન આપી ગ્રાન્ટેડ શાળાને ખોખલી કરવા અને બીજી બાજુ સંખ્યા તોડવા સરકારી શાળા શરૂ કરી, અંતે ખાનગી શાળાને ફાયદો કરાવવાની ચાલ કે…
View More વડિયાની વર્ષો જૂની બે ગ્રાન્ટેડ શાળાને બંધ કરાવી દેવાનો કારસો રચતું શિક્ષણનું અંધેર તંત્રબગસરાના સાપર-સુડાવડ રોડનું કામ 1 વર્ષથી ચાલુ હોવાથી જનઆક્રોશ રોડ ચક્કાજામ
બગસરાથી સાપર સુડાવડ જવાનો રસ્તો છેલ્લા એક વર્ષથી બનવાનું ચાલુ છે પરંતુ હજુ સુધી આ કામ ફક્ત રોડ ખોદેલ પરંતુ નવો બનાવેલ નથી જેથી આજે…
View More બગસરાના સાપર-સુડાવડ રોડનું કામ 1 વર્ષથી ચાલુ હોવાથી જનઆક્રોશ રોડ ચક્કાજામપ્રતિકૂળતા વચ્ચે કલા સંગ પ્રગટાવ્યો આત્મવિશ્વાસનો દીવડો
સિંગલ મધર એવા મિલિબેન રાણપરા લીપન આર્ટ, મોઝેક આર્ટ, ફ્લુઈડ પેઈન્ટિંગ કરી જીત્યા છે જીવન જંગ Be kind, have courage and believe in a little…
View More પ્રતિકૂળતા વચ્ચે કલા સંગ પ્રગટાવ્યો આત્મવિશ્વાસનો દીવડોપોતાનું નામ સાર્થક કરી સેવાની જ્યોતને રાખે છે અખંડ
જીવનના અવરોધો વચ્ચે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી જીવનને સાર્થક બનાવે છે ભાવનાબેન કલોલા આ એક એવી સ્વયંસિધ્ધા નારીની વાત છે જે જીવનની અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ…
View More પોતાનું નામ સાર્થક કરી સેવાની જ્યોતને રાખે છે અખંડટીમ ઈન્ડિયાએ 5 બોલમાં બદલી નાખી ગેમ, શ્રીલંકા સામે રોમાંચક જીત
ઈન્ડિયા અ એ શ્રીલંકાના ત્રિકોણીય શ્રેણી પ્રવાસની શરૂૂઆત પહેલી મેચમાં રોમાંચક વિજય સાથે કરી હતી. વાઈસ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે યજમાન શ્રીલંકા અ સામે શ્રેણીની શરૂૂઆતની…
View More ટીમ ઈન્ડિયાએ 5 બોલમાં બદલી નાખી ગેમ, શ્રીલંકા સામે રોમાંચક જીતબ્રાન્ડ વેલ્યુમાં વિરાટ કોહલી બન્યો ‘ધુરંધર’, બચ્ચન- શાહરૂખથી આગળ
ક્રિકેટસ્ટાર હોય કે સિનેસ્ટાર, સમયાંતરે એમની બ્રાન્ડ વેલ્યુનું મૂલ્યાંકન થતું હોય છે. ઘણીવાર લોકોની પસંદ પરથી તો ઘણીવાર સોશિયલ મીડિયા પર એમના ફોલોઅર્સ પરથી. ક્યારેક…
View More બ્રાન્ડ વેલ્યુમાં વિરાટ કોહલી બન્યો ‘ધુરંધર’, બચ્ચન- શાહરૂખથી આગળ