રાજકોટમાં રહેતા ખેડૂતને ગોંડલના પરિચિત મિત્રએ જ પોતાના આર્થિક સ્વાર્થ ખાતર અન્ય એક નિર્દોષ ખેડૂતને એક યુવતીને મદદથી ફસાવી હનીટ્રેપનો શિકાર બનાવી અપહરણ કરી કાર…
View More રાજકોટના ખેડૂતને ગોંડલમાં હનિટ્રેપમાં ફસાવી અપહરણ કરી કાર પડાવી લીધીરાજકોટ દારૂનું પીઠું, સતત બીજા દિવસે 1.10 કરોડનો દારૂ ઝડપાયો
ગઇકાલે એકસપ્રેસ હાઇવે પરથી દોઢ કરોડનો દારૂ ઝડપાયા બાદ રાત્રે ફરી રાજકોટ આવતો 22773 બોટલ દારૂ કબજે બે દિવસમાં અઢી કરોડનો દારૂ ઝડપાતા ઉઠેલા સવાલ,…
View More રાજકોટ દારૂનું પીઠું, સતત બીજા દિવસે 1.10 કરોડનો દારૂ ઝડપાયોબિયારણ કે ખાતરના વેચાણમાં ગેરરીતિ ઝડપાશે તો વેપારી સામે ફોજદારી પગલા
રાજ્યના ખેડૂતોને ઉત્તમ ગુણવત્તાવાળું અને પૂરતા પ્રમાણમાં ખાતર, બિયારણ તેમજ જંતુનાશક દવાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીના નેતૃત્વમાં…
View More બિયારણ કે ખાતરના વેચાણમાં ગેરરીતિ ઝડપાશે તો વેપારી સામે ફોજદારી પગલાપડધરીના ડુંગરકા ગામે એક જ રાતમાં બે મકાનમાં તસ્કરો ત્રાટકયા, રૂા.1.25 લાખની ચોરી
પડધરી તાલુકાના ડુંગરકા ગામમાં એક જ દિવસમાં તસ્કરોએ બે મકાનની નિશાન બનાવી રૂા.1.25 લાખની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બે પાડોશીઓના બંધ મકાનોના…
View More પડધરીના ડુંગરકા ગામે એક જ રાતમાં બે મકાનમાં તસ્કરો ત્રાટકયા, રૂા.1.25 લાખની ચોરીશું તમે રાજાશાહીમાં જીવો છો?, સોમનાથ કલેકટરને હાઈકોર્ટનો સવાલ
ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિરથી સાગર દર્શન તરફ જવાનો 100 વર્ષ જૂનો રસ્તો બંધ કરી દેવાના વિવાદાસ્પદ નિર્ણયને સ્થાનિક 39 રહીશો દ્વારા ગુજરાત હાઈ કોર્ટમાં…
View More શું તમે રાજાશાહીમાં જીવો છો?, સોમનાથ કલેકટરને હાઈકોર્ટનો સવાલભાવનગરના તળાજા નજીક અકસ્માતમાં નાનાધાણા ગામના પૂર્વ સરપંચનું મોત
ભાવનગર જિલ્લાના તળાજાના દીનદયાળ નગર અને હાઇવે નજીક કરીયાણા,ઠંડાપીણાં નું દુકાનો ધરાવવા ની સાથે ઓરડીઓ ભાડેદેવાનો વ્યવસાય કરતા નાનાધાણા ગામના પૂર્વસરપંચ બાઇલ લઈ સાખડાસર-1 નજીક…
View More ભાવનગરના તળાજા નજીક અકસ્માતમાં નાનાધાણા ગામના પૂર્વ સરપંચનું મોતજામનગર જિલ્લામાં ત્રણ યુવતીઓ ગુમ: એક યુવતી યુવક સાથે ભાગી ગયાની આશંકા, અન્ય બેની શોધખોળ ચાલુ
જામનગર જિલ્લામાં અલગ-અલગ પોલીસ મથક વિસ્તારોમાંથી ત્રણ યુવતીઓ ગુમ થયાના બનાવો સામે આવ્યા છે. જેમાં એક યુવતી ઉત્તરપ્રદેશના યુવક સાથે જતી રહી હોવાની આશંકા વ્યક્ત…
View More જામનગર જિલ્લામાં ત્રણ યુવતીઓ ગુમ: એક યુવતી યુવક સાથે ભાગી ગયાની આશંકા, અન્ય બેની શોધખોળ ચાલુજામનગરમાં મહિલા સંચાલિત જુગારધામમાં દરોડો, સાત મહિલા પતા ટીંચતા પકડાઈ
જામનગર શહેરના સિટી સી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોલ્ડન સિટી એરિયામાં ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી 7 મહિલા આરોપીઓની અટકાયત કરી…
View More જામનગરમાં મહિલા સંચાલિત જુગારધામમાં દરોડો, સાત મહિલા પતા ટીંચતા પકડાઈજામનગરના વાલકેશ્ર્વરીનગરીમાં અજાણ્યા યુવાનની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી
જામનગર શહેરના વાલકેશ્વરી નગરી વિસ્તારમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતાં સીટી ‘બી’ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતકની ઓળખ મેળવવા માટે કાર્યવાહી હાથ…
View More જામનગરના વાલકેશ્ર્વરીનગરીમાં અજાણ્યા યુવાનની અર્ધનગ્ન હાલતમાં લાશ મળીમોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીના કર્મચારી પર ઘાતક હુમલો: છરીના ઘા મારી ચાર શખ્સો ફરાર
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ડેરાછીકારી ગામના યુવક પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. મોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીમાં શિફ્ટ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા…
View More મોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીના કર્મચારી પર ઘાતક હુમલો: છરીના ઘા મારી ચાર શખ્સો ફરાર