ગુજરાત સરકાર રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ અને નવી દિશા આપનારી બહુપ્રતિક્ષિત “ઔદ્યોગિક નીતિ-2026″નું 15 જૂનના રોજ અનાવરણ કરવા જઈ રહી છે. ગાંધીનગર સ્થિત મહાત્મા…
View More ગુજરાત સરકાર દ્વારા સોમવારે જાહેર કરાશે નવી ઉદ્યોગ નીતિસાંઢિયા પુલનું અંતે લોકાર્પણ, હજારો વાહનચાલકોને રાહત
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદઘાટન, ખુલ્લી જીપમાં લોકોનું જીલ્યું અભિવાદન, નવા શાસકોનું પ્રથમ સોપાન, જૂના અમુક ગેરહાજર રાજકોટ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં આજે વધુ એક…
View More સાંઢિયા પુલનું અંતે લોકાર્પણ, હજારો વાહનચાલકોને રાહતગીરનું જંગલ બચાવવા પર્યાવરણ પ્રેમીઓ મેદાને
સિંહોના મોત, શંકાસ્પદ માઇનિંગ, રાજભા ગઢવીને માલધારીની માન્યતા અને ધારીના રિસોર્ટ અંગે વડાપ્રધાન સુધી ફરિયાદ ગીર જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં ચાલી રહેલી કથિત ગેરકાયદેસર…
View More ગીરનું જંગલ બચાવવા પર્યાવરણ પ્રેમીઓ મેદાનેદિવ્યાંગ યુવાનને હર્ષ સંઘવીની જાદુ કી જપ્પી, અનોખા દૃશ્યો
રાજકોટ શહેરમાં વિકાસના નવા કામો સાથે આજે માનવતાનું એક સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું. 74.32 કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત ’સાંઢિયા પુલ’નું લોકાર્પણ…
View More દિવ્યાંગ યુવાનને હર્ષ સંઘવીની જાદુ કી જપ્પી, અનોખા દૃશ્યોકમલમની લિફ્ટમાં વૃધ્ધ ફસાયા, માંડ બચ્યા
જામનગર શહેરના ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે આજે સવારે 11 વાગ્યાની આસપાસ એક વ્યક્તિ લિફ્ટમાં અચાનક ફસાઈ જતાં દોડધામ મચી જવા પામી હતી. જોકે, ફાયર બ્રિગેડની…
View More કમલમની લિફ્ટમાં વૃધ્ધ ફસાયા, માંડ બચ્યાએસ.ટી. ડેપોની બસ લટકતા મોતની તલવાર સમાન; ફ્રન્ટ ગ્લાસ જર્જરિત
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના અમરેલીના પ્રતિનિધિ પ્રતાપભાઈ વાળા તારીખ – 21/03/2026 ના બપોરના 12:30 થી 1:00 ના સમયગાળા દરમિયાન રાજકોટ એસ.ટી બસપોર્ટ ઢેબર રોડ…
View More એસ.ટી. ડેપોની બસ લટકતા મોતની તલવાર સમાન; ફ્રન્ટ ગ્લાસ જર્જરિતડભોઇના ભાવપુરામાં વીજપોલ ધરાશાયી થતા 3 બંગાળી શ્રમિકોના કમકમાટીભર્યા મોત
પોલ પર ચડી શ્રમિકો વાયરનું કટિંગ કરતા હતા ત્યારે જ પોલ જમીનદોસ્ત થયો વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ભાવપુરા ગામેથી એક અત્યંત કરુણ ઘટના સામે આવી…
View More ડભોઇના ભાવપુરામાં વીજપોલ ધરાશાયી થતા 3 બંગાળી શ્રમિકોના કમકમાટીભર્યા મોતશિક્ષકોના પડતર પ્રશ્ર્નો મુદ્દે ગુરુવારે રાજ્યવ્યાપી ધરણાં-પ્રદર્શન
2.5 લાખ શિક્ષકોના હિત રક્ષણ માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મેદાને: ઉકેલ નહીં આવે તો આંદોલન ઉગ્ર બનવાની ચીમકી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા…
View More શિક્ષકોના પડતર પ્રશ્ર્નો મુદ્દે ગુરુવારે રાજ્યવ્યાપી ધરણાં-પ્રદર્શનયુધ્ધની આડઅસર, આગ ઓલવવાનું મોંઘું થયું
છેલ્લા કેટલાય મહિનાથી ઇરાનની સામે અમેરિકા અને ઇઝરાયલના યુદ્ધનાં કારણે વિશ્વભરમાં પેટ્રોલ અને ડીઝલ સહિતની ચીજવસ્તુનાં ભાવમાં તોતિંગ વધારો થયો છે, તેના પગલે મ્યુનિ. ફાયર…
View More યુધ્ધની આડઅસર, આગ ઓલવવાનું મોંઘું થયું‘મેં તેરે પાસ આ રહા હું’ મિત્રના આપઘાત બાદ બે મિત્રોએ જીવ ટૂંકાવ્યા
કહેવાય છે કે સાચી મિત્રતામાં સુખ અને દુ:ખ બંને સરખા ભાગે વહેંચાય છે, પણ વડોદરામાં મિત્રતા અને વિરહની એક એવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે,…
View More ‘મેં તેરે પાસ આ રહા હું’ મિત્રના આપઘાત બાદ બે મિત્રોએ જીવ ટૂંકાવ્યા