સ્થળ પરથી પાંસળીના ટુકડા-અડધુ ખાધેલુ માથુ મળી આવ્યું: લોકોમાં ભારે રોષનો માહોલ: લોકોએ કહ્યું, અહિં શ્ર્વાનોની જેમ સિંહો રખડે છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા…
View More અમરેલીમાં સિંહણે યુવકનો શિકાર કર્યો, માથું ઘડથી અલગ કરી આખું શરીર ખાઈ ગઈ!ગોંડલમાં મોટાદડવા ગામે વ્યાજખોરોનો આંતક વેપારીની પત્નીની આબરૂ લૂંટવાનો પ્રયાસ
ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે વ્યાજખોરોએ આતંક મચાવી પઠાણી ઉઘરાણી કરી વેપારીના ઘરમાં ઘુસી મહિલાની આબરૂૂ લેવાનો પ્રયાસ કરી હુમલો કર્યાનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં…
View More ગોંડલમાં મોટાદડવા ગામે વ્યાજખોરોનો આંતક વેપારીની પત્નીની આબરૂ લૂંટવાનો પ્રયાસકચ્છ-જામનગર-ખંભાળિયામાં વરસાદી ઝાપટા, ગરમીમાં રાહત
કોસ્ટલ એરિયામાં મોન્સૂન એક્ટિવિટીનો સંકેત, મુન્દ્રા-નખત્રાણામાં સવારથી વરસાદી માહોલ, જામનગરમાં રાત્રે ઝરમર, દ્વારકાના દરિયામાં જોરદાર કરન્ટ કચ્છ જિલ્લામાં પ્રિ-મોનસૂન વરસાદની પ્રવૃત્તિ વેગ પકડી રહી છે.…
View More કચ્છ-જામનગર-ખંભાળિયામાં વરસાદી ઝાપટા, ગરમીમાં રાહતજસદણના કોઠીમાં લાપતા નવોઢાનો કેળના ઝાડ સાથે લટકતો મૃતદેહ મળ્યો : હત્યાની આશંકા
પરિણીતાના મોતનું કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો : પોલીસ તપાસનો ધમધમાટ જસદણ તાલુકાના કોઠી ગામે સાંજે લાપતા થયેલી નવોઢાનો સવારે વાડીમાંથી કેળના…
View More જસદણના કોઠીમાં લાપતા નવોઢાનો કેળના ઝાડ સાથે લટકતો મૃતદેહ મળ્યો : હત્યાની આશંકામાળિયા નજીક ટ્રક અડફેટે કાર સવાર મહિલાનું મોત: દંપતી સહિત 4ને ઇજા
ગાંધીધામ પંથકના પરિવારને નડ્યો અકસ્માત: ટ્રકચાલક વિરૂધ્ધ ફરિયાદ માળિયા જામનગર હાઈવે પરથી પરિવાર કારમાં જતો હતો ત્યારે ટ્રક ચાલકે કાર સાથે અકસ્માત સર્જ્યો હતો જે…
View More માળિયા નજીક ટ્રક અડફેટે કાર સવાર મહિલાનું મોત: દંપતી સહિત 4ને ઇજાવાંકાનેરના જડેશ્ર્વર પાસે કાર અડફેટે બાઇક સવાર કાકા-ભત્રીજાનું મોત: એકને ઇજા
ટંકારા પાસે આઇસર અને રિક્ષા વચ્ચે અકસ્માત; ચાલકનું મોત જડેશ્વર રોડ પરથી ત્રિપલ સવારી બાઈક અને કાર વચ્ચે ટક્કર થઇ હતી કાર ચાલકે બાઈકને સામેથી…
View More વાંકાનેરના જડેશ્ર્વર પાસે કાર અડફેટે બાઇક સવાર કાકા-ભત્રીજાનું મોત: એકને ઇજાજામકંડોરણાના જસાપરમાં વૃધ્ધાના ઘરમાં ઘૂસી લૂંટ ચલાવનાર બે શખ્સ ઝડપાયા
જામકંડોરણા તાલુકાના જસાપર ગામે વૃધ્ધાના ઘર માં ઘુસી લુંટની બનેલી ઘટનામાં, સ્થાનિક પોલીસ અને એલ.સી.બી.ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સોના-ચાંદીના દાગીના તેમજ વાસણો સાફ…
View More જામકંડોરણાના જસાપરમાં વૃધ્ધાના ઘરમાં ઘૂસી લૂંટ ચલાવનાર બે શખ્સ ઝડપાયાભાવનગર-સાબરમતી ઇન્ટરસિટી ટ્રેન ગાંધીગ્રામ સુધી જ દોડશે, સાબરમતી રૂટ 6 મહિના બંધ
ભાવનગર અને અમદાવાદ વચ્ચે મુસાફરી કરતા રેલવે મુસાફરો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સાબરમતી રેલવે સ્ટેશન પર ચાલુ નિર્માણ કાર્ય તથા બ્લોકના કારણે…
View More ભાવનગર-સાબરમતી ઇન્ટરસિટી ટ્રેન ગાંધીગ્રામ સુધી જ દોડશે, સાબરમતી રૂટ 6 મહિના બંધજામનગરમાં દારૂ ભરેલી કાર સાથે બુટલેગર પકડાયો, મુખ્ય સપ્લાયર ફરાર
જામનગર શહેરમાં પ્રોહિબિશનના ગુનાઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડે મોટી કાર્યવાહી હાથ ધરી મારુતિ સુઝુકી રિટ્ઝ કારમાંથી ભારતીય બનાવટનો…
View More જામનગરમાં દારૂ ભરેલી કાર સાથે બુટલેગર પકડાયો, મુખ્ય સપ્લાયર ફરારજામનગર મોટી ખાવડીમાં બોગસ તબીબ પકડાયો, દવાનો જથ્થો પણ મળ્યો
જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી દર્દીઓની સારવાર કરતા એક બોગસ ડોક્ટરને જામનગર એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો…
View More જામનગર મોટી ખાવડીમાં બોગસ તબીબ પકડાયો, દવાનો જથ્થો પણ મળ્યો