ફેઝ-2માં હજુ બીજી નવી બસ મગાવવામાં આવશે : પર્યાવરણ મંત્રી મોઢવાડિયા, શિક્ષણમંત્રી રીવાબા, મેયર મોનિકાબેન, ધારાસભ્યો સહિતના આગેવાનોએ કરી બસની મુસાફરી જામનગર મહાનગરપાલિકા દ્વારા કેન્દ્રીય…
View More જામનગરમાં 25 ઈલે. સિટી બસને અપાઈ લીલીઝંડીજસદણના વડાળી પાસે હિટ એન્ડ રન : સણોસરાના યુવકનું મોત
ચોટીલાના સણોસરા ગામે રહેતો યુવાન પોતાનું બાઈક લઇ જસદણ કામ સબબ જઇ રહ્યો હતો. ત્યારે વડાળી ગામ પાસે પહોંચતા અજાણ્યા બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો.…
View More જસદણના વડાળી પાસે હિટ એન્ડ રન : સણોસરાના યુવકનું મોતગોંડલના ચોરડી ગામે જુગારનો દરોડો, 9 શખ્સોની ધરપકડ
ગોંડલ તાલુકા પોલીસની ટીમે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ચોરડી ગામની સીમમાં આવેલા હાઇ બોન્ડ સિમેન્ટ ફેક્ટરી જવાના રસ્તા પાસે ખુલ્લામાં ચાલતા જુગારધામ પર સફળ દરોડો પાડ્યો…
View More ગોંડલના ચોરડી ગામે જુગારનો દરોડો, 9 શખ્સોની ધરપકડસુરેન્દ્રનગરમાં ટ્રકચાલકની તબિયત લથડતા ત્રણ રિક્ષા, 10 બાઇકને ઠોકરે લીધા: ડ્રાઇવર સારવારમાં
સુરેન્દ્રનગર જઝ બસ સ્ટેન્ડ નજીક એક ટ્રક ચાલકની તબિયત અચાનક લથડતાં મોટો અકસ્માત સર્જાયો હતો. બેકાબૂ બનેલા ટ્રકે ત્રણ રિક્ષા અને દસ બાઈક સહિતના વાહનોને…
View More સુરેન્દ્રનગરમાં ટ્રકચાલકની તબિયત લથડતા ત્રણ રિક્ષા, 10 બાઇકને ઠોકરે લીધા: ડ્રાઇવર સારવારમાંમોરબીમાં 49 ગ્રામ મેફેડ્રોનના પાઉડર સાથે એક શખ્સ ઝડપાયો
મોરબીની ત્રાજપર ચોકડી નજીકથી એસઓજી ટીમે બાતમીને આધારે એક ઈસમને 49 ગ્રામ મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે ઝડપી લીધો હતો નશીલા પદાર્થ અને મોબાઈલ સહીત કુલ…
View More મોરબીમાં 49 ગ્રામ મેફેડ્રોનના પાઉડર સાથે એક શખ્સ ઝડપાયોરાજુલાના ખાંભલિયામાં વન વિભાગનું કૂવામાં ખાબકેલ શ્ર્વાન, સિંહણને બચાવવા દિલધડક ઓપરેશન
અમરેલી જિલ્લામા રાજુલા તાલુકાના ખાંભલીયા ગામ નજીક એક પૂર્વ સરપંચ આતાભાઈ વાઘની વાડીમાં સિંહણ દ્વારા શ્વાનનો શિકાર કરવા માટે ફિલ્મી દ્રશ્યો સર્જાયા અંતે કુવામાં ખાબકતા…
View More રાજુલાના ખાંભલિયામાં વન વિભાગનું કૂવામાં ખાબકેલ શ્ર્વાન, સિંહણને બચાવવા દિલધડક ઓપરેશનચોટીલા હાઈવે પર કેમિકલ માફિયાઓના અડ્ડા સમાન હોટલ પર બુલડોઝર ફર્યુ
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલી ‘પવનપુત્ર’ હોટલ પર વહીવટી તંત્ર દ્વારા આકરા પાણીએ કાર્યવાહી કરવામાં આવી છે. લાંબા સમયથી કેમિકલ ચોરી અને બાયોડીઝલના ગેરકાયદેસર વેપારનું…
View More ચોટીલા હાઈવે પર કેમિકલ માફિયાઓના અડ્ડા સમાન હોટલ પર બુલડોઝર ફર્યુબોટાદથી કારમાં આવેલા ચાર શખ્સનો અમરેલીમાં બેંક કર્મી પર હુમલો
અમરેલીના ચક્કરગઢ રોડ પર આકાશ કમલેશભાઈ ત્રિવેદી (ઉં. વ. 29 ) નામના યુવાન પર બોટાદના અરવિંદ નામના શખ્સ ઉપરાંત ત્રણ અજાણ્યા શખ્સે હુમલો કર્યાનું કહેવાય…
View More બોટાદથી કારમાં આવેલા ચાર શખ્સનો અમરેલીમાં બેંક કર્મી પર હુમલોમાણાવદર સટ્ટા બજાર વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ, આડેધડ પાર્કિંગથી વાહનચાલકો પરેશાન
માણાવદર શહેરમાં હાલમાં ચાલી રહેલા વિકાસકામો અને વાહનચાલકોની બેદરકારીના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આજે શહેરના મુખ્ય સટ્ટા બજાર વિસ્તારમાં કલાકો સુધી ભારે ટ્રાફિક…
View More માણાવદર સટ્ટા બજાર વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ, આડેધડ પાર્કિંગથી વાહનચાલકો પરેશાનઉનાના સીમર ગામે ત્રણ રસ્તા પાસેથી બાઈક ચોરીનો આરોપી ઝડપાયો
ઉના ના નવાબંદર મરીન પોલીસન સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.પરમાર ની રાહબરી હેઠળ પોલીસ સબ ઇન્સ. એમ.એ. રાઠોડ તથા સર્વેલન્સ સ્કોડના પો.હેડ કોન્સ પાંચાભાઇ, દિનેશકુમાર, વિજયભાઇ…
View More ઉનાના સીમર ગામે ત્રણ રસ્તા પાસેથી બાઈક ચોરીનો આરોપી ઝડપાયો