અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની સીધી અસર હવે વૈશ્વિક ઓઇલ માર્કેટ પર જોવા મળી રહી છે.મિડલ ઈસ્ટમાં સ્થિતિ વધુને વધુ વણસી…
View More ઓઇલ-ગેસના ભાવમાં થશે મોટો ઘટાડો, અમેરિકા-ઈરાન સંઘર્ષ વચ્ચે ટ્રમ્પનો મોટો દાવોiran-america
હોર્મુઝમાં ઈરાનનો ફરી આક્રમક હુમલો, 3 ઓઇલ ટેન્કરોને નિશાન બનાવ્યાનો દાવો
અમેરિકા અને ઈરાન વચ્ચેનો વિવાદ ફરી એકવાર વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે હવે હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાને ફરી…
View More હોર્મુઝમાં ઈરાનનો ફરી આક્રમક હુમલો, 3 ઓઇલ ટેન્કરોને નિશાન બનાવ્યાનો દાવોઇરાન-અમેરિકા વચ્ચેનું યુધ્ધ લાચાર આંખે જોતા રહેવું એ દુનિયા માટે કરુણતા
અમેરિકા અને ઇરાન વચ્ચેનો યુદ્ધવિરામ કામચલાઉ સાબિત થયો છે અને બંને પાછા એકબીજા સામે યુદ્ધે ચડી ગયા છે. ઇરાને હોર્મુઝની ખાડીમાં ક્રૂડ ઓઈલ લઈ જતાં…
View More ઇરાન-અમેરિકા વચ્ચેનું યુધ્ધ લાચાર આંખે જોતા રહેવું એ દુનિયા માટે કરુણતાઇરાન સાથે યુદ્ધ ભડકાવી ટ્રમ્પે પાવડા મારીને નફો ર્ક્યો: ડિસ્ક્લોઝરમાં ખુલાસો
21000થી વધુ વખત શેરબજારમાં સોદા કર્યા, અમેરિકાની નીતિ બદલાય ત્યારે જ 25 ટકાથી વધુ ટ્રેડ; વિશ્ર્વભરમાં ચકચાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નાણાકીય જાહેરાત અહેવાલ (ફાઇનાન્સિયલ…
View More ઇરાન સાથે યુદ્ધ ભડકાવી ટ્રમ્પે પાવડા મારીને નફો ર્ક્યો: ડિસ્ક્લોઝરમાં ખુલાસો‘તમે પાગલ થઇ ગયા છો..”, ટ્રમ્પે નેતન્યાહૂને ફોન કરીને લીધા આડેહાથ
લેબનોન પર ઇઝરાયલના હુમલાથી ટ્રમ્પનો પિત્તો ગયો, મિડલ ઇસ્ટ ક્રાઇસીસમાં વધારો કરવાનો આક્ષેપ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુથી ઘણા નિરાશ છે અને…
View More ‘તમે પાગલ થઇ ગયા છો..”, ટ્રમ્પે નેતન્યાહૂને ફોન કરીને લીધા આડેહાથશાંતિ કરારની વાતો વચ્ચે ટ્રમ્પનો ઇરાન ઉપર નવો હુમલો
ઇરાનની બે બોટસ અને મિસાઇલ લોન્ચ સાઇટ ઉડાવી દીધી, યુદ્ધની ચિનગારી ફરી ભડકવાના એંધાણ મિડલ ઈસ્ટમાં જ્યારે પણ એવું લાગે કે હવે શાંતિ સ્થપાશે, ત્યારે…
View More શાંતિ કરારની વાતો વચ્ચે ટ્રમ્પનો ઇરાન ઉપર નવો હુમલોઇરાન પરમાણુ અંગે મંત્રણા કરવા તૈયાર, અમેરિકા સમક્ષ મૂકી 5 શરતો
યુદ્ધનો તાત્કાલિક અંત, આર્થિક પ્રતિબંધો દૂર અને નુકસાની ભરપાઇ કરવાની શરત, હોર્મુઝનો દાવો યથાવત ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ કાર્યક્રમને લઈને ચાલી રહેલો વિવાદ હવે…
View More ઇરાન પરમાણુ અંગે મંત્રણા કરવા તૈયાર, અમેરિકા સમક્ષ મૂકી 5 શરતોઈરાન-અમેરિકા યુદ્ધ અંત ભણી, ગમે ત્યારે મળી શકે ગુડ ન્યૂઝ
યુદ્ધ સમાપ્તી માટે એક પેઈજનું મેમોરેન્ડમ, ઈરાનના જવાબની રાહ ઈરાન પરમાણુ શસ્ત્રો છોડવા તૈયાર થયાનો ટ્રમ્પનો દાવો, કેટલીક શરતો ‘વિશલિસ્ટ’ ગણાવતુ ઈરાન ઈરાન અને અમેરિકા…
View More ઈરાન-અમેરિકા યુદ્ધ અંત ભણી, ગમે ત્યારે મળી શકે ગુડ ન્યૂઝપાક. પહોંચીને ઈરાને રોન કાઢી, US સાથે સીધી વાતનો ઈન્કાર
અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની વાતચીત ફરી શરૂૂ થઈ રહી છે. આ વાટાઘાટો માટે ઈરાનનું પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદ પહોંચી ગયું છે, જેની મધ્યસ્થી પાકિસ્તાન કરશે.…
View More પાક. પહોંચીને ઈરાને રોન કાઢી, US સાથે સીધી વાતનો ઈન્કાર