શહેરની ભાગોળે ભાવનગર હાઇવે પર મહિકા ગામથી આશાપુરા ચોકડી તરફ જતા રસ્તેથી પોલીસે બાતમીના આધારે દારૂ ભરેલી બે્રઝા કાર ઝડપી લીધી હતી. પોલીસે કારમાંથી 108…
View More મહિકા ગામ પાસેથી બ્રેઝા કારમાંથી 108 બોટલ દારૂ સાથે એક ઝડપાયોભક્તિનગર પોલીસ મથકમાં જ શ્રીનાથગઢના યુવકે ઝેર ગટગટાવ્યું
શહેરના ભક્તિનગર પોલીસ મથકમાં શ્રીનાથગઢના યુવાને ઝેર ગટગટાવી લેતા દોડધામ મચી જવા પામી હતી. પત્નીએ રાજકોટ રિસામણે આવી તેના વિરૂધ્ધ અરજી કરી હોય જેથી પતિએ…
View More ભક્તિનગર પોલીસ મથકમાં જ શ્રીનાથગઢના યુવકે ઝેર ગટગટાવ્યુંટ્રાફિક વ્યવસ્થા સુધારવાને બદલે બગાડવાના પોલીસના અખતરા
વર્ષોથી જે માર્ગો ઉપર સુચારૂ વાહનોની અવર જવર થાય તે રસ્તા બંધ કરાયા કોટેચા ચોકમાં રસ્તો બંધ કરાતા કાલાવડ રોડ ઉપર રોજ ટ્રાફિક જામ રાજકોટ…
View More ટ્રાફિક વ્યવસ્થા સુધારવાને બદલે બગાડવાના પોલીસના અખતરાગુણાતીતનગરમાં સાફ-સફાઇ મુદ્દે સિટી બસના કંડક્ટર ઉપર રૂમ પાર્ટનરોનો હુમલો
મૂળ રાજસ્થાનના વતની અને હાલ ગુણાતીનગરમાં રહી સીટી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા આધેડ સાથે સાફ-સફાઈ કરવા મુદ્દે રૂૂમ પાર્ટનરે ઝઘડો કરી માર માર્યો હતો.…
View More ગુણાતીતનગરમાં સાફ-સફાઇ મુદ્દે સિટી બસના કંડક્ટર ઉપર રૂમ પાર્ટનરોનો હુમલોસરધાર પાસેના ગઢકામાં જુગાર રમતા બે મહિલા સહિત 9 ઝડપાયા
શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં જુગારની મોસમ પુરબહારે ખીલી છે. પોલીસ પણ સતત દરોડા પાડી રહી છે. દરમિયાન આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગઢકા ગામમાં…
View More સરધાર પાસેના ગઢકામાં જુગાર રમતા બે મહિલા સહિત 9 ઝડપાયાપોલીસનું ‘ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ’ 5000 બાળ મજૂરોને મુક્ત કરાવવા અભિયાન
છેલ્લા 14 દિવસમાં રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરતમાંથી 84 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા, 26 સામે ગુના નોંધાયા ઉદ્યોગો અને કારખાનાઓમાં માસૂમ બાળકોને રાખી તેમનું શોષણ કરતા…
View More પોલીસનું ‘ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ’ 5000 બાળ મજૂરોને મુક્ત કરાવવા અભિયાનબુલડોઝરનું નામ સાંભળી યુસુફ પઠાણને પરસેવો છુટી ગયો
સંસદનાં શિયાળુ સત્રમાં સર્જાયેલ ડ્રામાનો ઘટસ્ફોટ કરતાં સાંસદ રૂહુલ્લાહ મેહંદી નેશનલ કોન્ફરન્સના સાંસદ આગા સૈયદ રુહુલ્લાહ મેહદીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના બળવાખોર સાંસદ અને ભૂતપૂર્વ…
View More બુલડોઝરનું નામ સાંભળી યુસુફ પઠાણને પરસેવો છુટી ગયોરાજકોટ એરપોર્ટ પર ગરબાની રમઝટ અને રક્તદાન કેમ્પ યોજાયો
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 15મી જૂને ’યાત્રી સુવિધા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે રક્તદાન કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. એરપોર્ટ ઓથોરિટી તરફથી…
View More રાજકોટ એરપોર્ટ પર ગરબાની રમઝટ અને રક્તદાન કેમ્પ યોજાયોપ્રોટોકોલ ભંગ મુદ્દે નર્મદા ભાજપ અને ધારાસભ્ય દર્શના દેશમુખને કમલમનું તેડું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળની ઉજવણીના કાર્યક્રમમાં નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા સીટના ભાજપ ધારાસભ્ય ડો. દર્શના દેશમુખે અચાનક વોકઆઉટ કરી દીધો હતો. તેમણે જિલ્લા…
View More પ્રોટોકોલ ભંગ મુદ્દે નર્મદા ભાજપ અને ધારાસભ્ય દર્શના દેશમુખને કમલમનું તેડુંપહેલા બાંધકામ તોડયું, પછી ભાજપ નેતાનું નીકળતા સામાન પાછો મૂકી ગયા
સુરત મહાનગરપાલિકાનું વધુ એક કારસ્તાન, ભાજપ કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયાના ફલેટ ઉપર ‘હાથ’ નાખ્યો પછી ‘બાબુઓને’ પરસેવો છુટી ગયો મહાનગરપાલિકા અવારનવાર પોતાના કડક…
View More પહેલા બાંધકામ તોડયું, પછી ભાજપ નેતાનું નીકળતા સામાન પાછો મૂકી ગયા