ઓસ્ટ્રેલિયાની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પરથી રમતજગત માટે એક ઐતિહાસિક જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાની લોકપ્રિય ટી-20 ટૂર્નામેન્ટ ’બિગ બેશ લીગ’ (BBL)ની ઓપનિંગ મેચ આ વર્ષે ડિસેમ્બરમાં ચેન્નાઈમાં રમાશે. આ પ્રથમ વખત હશે જ્યારે કોઈ વિદેશી ક્રિકેટ લીગ ભારતની ધરતી પર પોતાની સત્તાવાર મેચનું આયોજન કરશે. આ જાહેરાત બાદ ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને પૂર્વ કેપ્ટન સ્ટીવ વો પણ હાજર રહ્યા હતા.
ઓસ્ટ્રેલિયાની ‘બિગ બેશ લીગ’ ભારતમાં રમાશે
ઓસ્ટ્રેલિયાની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પરથી રમતજગત માટે એક ઐતિહાસિક જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાની લોકપ્રિય ટી-20 ટૂર્નામેન્ટ ’બિગ બેશ લીગ’…
