જામનગર તાલુકાના વાગડિયા ગામમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ, સાસુ, સસરા અને નણંદ સામે વર્ષોથી માનસિક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતાં પંચ એ ડિવિઝન…
View More સમાધાન બાદ ફરી સાસરિયામાં ગયેલી પરિણીતા પર અત્યાચાર, ચાર સામે ગુનોજામનગરમાં નવા રચાયેલા એન્ટી રેડિક્લાઈઝેશન સેલમાં એક પી.એસ.આઈ. સહિત બે અધિકારીઓની નિમણૂક
રાજ્ય સરકાર દ્વારા આંતરિક સુરક્ષા મજબૂત બનાવવા અને કટરપંથી તેમજ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ રાખવા માટે એન્ટી રેડિકલાઈઝેશન સેલની રચના કરવામાં આવી છે. આ…
View More જામનગરમાં નવા રચાયેલા એન્ટી રેડિક્લાઈઝેશન સેલમાં એક પી.એસ.આઈ. સહિત બે અધિકારીઓની નિમણૂકજામનગરમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણું
જામનગર શહેરના ગોકુલનગર જકાતનાકા પાસે આવેલી આશાપુરા હોટલ નજીક મોડી રાત્રે બે જૂથો વચ્ચે થયેલા સશસ્ત્ર અને ધિંગાણાના બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ…
View More જામનગરમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણુંપ્રેમલગ્નનો ખાર રાખી સાળા સહિત ચાર શખ્સોનો પ્રેમી યુવક પર જીવલેણ હુમલો
જામનગર શહેરમાં પ્રેમલગ્ન કરનાર યુવક અને તેની પત્ની પર પત્નીના ભાઈઓ તથા અન્ય સંબંધીઓએ જીવલેણ હુમલો કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. હુમલામાં યુવકના…
View More પ્રેમલગ્નનો ખાર રાખી સાળા સહિત ચાર શખ્સોનો પ્રેમી યુવક પર જીવલેણ હુમલોજામનગર મનપામાં શાસક પક્ષના નેતાને વિપક્ષી નેતાની ચેમ્બર ફાળવાઈ
જામનગર મહાનગરપાલિકા માં શાસક પક્ષ ભાજપ ના નેતા ને વિરોધ પક્ષની ના નેતા ની ખાલી થયેલ ચેમ્બર ફાળવી દેવામાં આવી છે. કારણ કે આ વખતે…
View More જામનગર મનપામાં શાસક પક્ષના નેતાને વિપક્ષી નેતાની ચેમ્બર ફાળવાઈજામનગરમાં પ્રથમ ઝાપટાથી પાણી પાણી, પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી
જામનગર શહેરમાં ચોમાસાની ઔપચારિક શરૂઆત પહેલાં જ પડેલા સામાન્ય વરસાદે મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની વાસ્તવિકતા ઉજાગર કરી દીધી છે. ગઈકાલે શહેરમાં પડેલા હળવા વરસાદ બાદ અનેક…
View More જામનગરમાં પ્રથમ ઝાપટાથી પાણી પાણી, પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલીવેરાવળમાં ત્રણ બાળ મજૂર મળી આવતા માલિકો સામે કાર્યવાહી
બાળશ્રમયોગી નાબુદી અંગેની ટાસ્કફોર્સ દ્વારા તા.16 નાં ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કક્ષાની બાળશ્રમયોગી નાબુદી અંગેનો ટાસ્કફોર્સ સમિતિ સાથે વેરાવળના વિવિધ સ્થળોએ બાળ મજૂરી નાબુદી રેડ…
View More વેરાવળમાં ત્રણ બાળ મજૂર મળી આવતા માલિકો સામે કાર્યવાહીરાણપુર તાલુકાના નાગનેશ ગામે પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે 28 વર્ષીય યુવતી તુલસીબેન ગોપાલભાઈ ભોજવીયાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ ઘટનાને પગલે યુવતીના પિયર પક્ષે દીકરીની હત્યા…
View More રાણપુર તાલુકાના નાગનેશ ગામે પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાતઅમરેલીમાં ઘઉં અને ચોખાનો 3.32 લાખનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો
હજુ ગઈકાલે વડીયામાં અનાજનો શંકાસ્પદ જતો ઝડપાયાની ઘટના તાજી છે ત્યાં આજે અમરેલીમાં પોલીસ છે ઘઉં અને ચોખા સહિત 3.32 લાખનો શંકાસ્પદ જથ્થો ઝડપી લીધો…
View More અમરેલીમાં ઘઉં અને ચોખાનો 3.32 લાખનો શંકાસ્પદ જથ્થો ઝડપાયોકેશોદના એપાર્ટમેન્ટમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ, ચારની ધરપકડ
જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાંથી રહેણાંક વિસ્તારમાં ચાલતા હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. કેશોદ પોલીસ મથકથી દક્ષિણ દિશામાં આશરે 2 કિલોમીટર દૂર આવેલા પ્રમુખ…
View More કેશોદના એપાર્ટમેન્ટમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ, ચારની ધરપકડ