સુરતથી દેરડીકુંભાજી જતી ખાનગી બસના ચાલકે કાવા મારી સજર્યો અકસ્માત જસદણ નજીક વહેલી સવારે ઓવરસ્પીડમાં જઇ રહેલી સુરત-દેરડીકુંભાજી રૂટની ખાનગી બસ પલટી જતા અકસ્માત સર્જાયો…
View More જસદણ પાસે ઓવરસ્પીડ બસ પલટી, 11ને ઇજાચોટીલામાં યુવાન ઉ5ર બે શખ્સે કર્યો હુમલો
ગુ ચોટીલામાં રહેતા યુવાન ઉપર બે શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવાને ત્રણ માસ પહેલા…
View More ચોટીલામાં યુવાન ઉ5ર બે શખ્સે કર્યો હુમલોચૈતરના આદિવાસી રણકાનો સૂર બદલાયો, સાંસદની હાજરીમાં ભાજપના ભરપેટ વખાણ!
ડેડીયાપાડામાં સરકારી કાર્યક્રમમાં પ્રશસ્તિના ફુલો બંધાતા અનેક તર્ક-વિતર્ક નર્મદા જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, હાલમાં જ એક જાહેર મંચ પરથી ચૈતર વસાવાના નિવેદનનો…
View More ચૈતરના આદિવાસી રણકાનો સૂર બદલાયો, સાંસદની હાજરીમાં ભાજપના ભરપેટ વખાણ!ભુજના યુવાને દેણું ચૂકતે કરવા રૂા.25 હજારમાં બેંક ખાતું ભાડે આપ્યું, ચાર દિવસમાં 3 કરોડ જમા થયા!
યુવાનો ઉપર દેવું ચડી જતાં મિત્રએ બેન્ક ખાતાં ભાડે આપી મહિને 2પ હજાર કમિશનની લાલચ આપતાં આ લાલચમાં આવી બેન્ક ખાતાં ભાડે આપતાં ચાર દિવસમાં…
View More ભુજના યુવાને દેણું ચૂકતે કરવા રૂા.25 હજારમાં બેંક ખાતું ભાડે આપ્યું, ચાર દિવસમાં 3 કરોડ જમા થયા!વાંકાનેરના અરણીટીંબા ગામે ઘાસની આડમાં દારૂની હેરાફેરી, રિક્ષાચાલક પકડાયો
287 દારૂની બોટલ મળી, બે શખ્સો વોન્ટેડ જાહેર વાંકાનેર તાલુકા પોલીસે અરણીટીંબા ગામના બોર્ડ પાસેથી ઘાસની આડમાં વિદેશી દારૂૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. એક છકડો…
View More વાંકાનેરના અરણીટીંબા ગામે ઘાસની આડમાં દારૂની હેરાફેરી, રિક્ષાચાલક પકડાયોભાવનગર સર ટી. હોસ્પિટલના રેગિંગકાંડમાં 6 સિનિયર ડોક્ટરો સસ્પેન્ડ
ભાવનગરની સર ટી. હોસ્પિટલ (સર તખ્તસિંહજી હોસ્પિટલ) ના મેડિકલ કેમ્પસમાંથી રેગિંગની એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવતાં તબીબી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.…
View More ભાવનગર સર ટી. હોસ્પિટલના રેગિંગકાંડમાં 6 સિનિયર ડોક્ટરો સસ્પેન્ડવીંછિયાની પેઢીમાં એક કરોડ અને ગોંડલની પેઢીમાં સાયબર ફ્રોડના 50 લાખ જમા થયા
રાજકોટ જીલ્લા પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત સાયબર ફ્રોડના કરોડો રૂૂપિયા બેંક ખાતાઓમાં જમા થતાં પોલીસ એક્શનમાં આવી છે. ડિજિટલ ગુનાઓ આચરતા સાયબર…
View More વીંછિયાની પેઢીમાં એક કરોડ અને ગોંડલની પેઢીમાં સાયબર ફ્રોડના 50 લાખ જમા થયાગોંડલમાંથી 1.11 કરોડના શંકાસ્પદ મસાલા ઝડપાયા
રાજ્યમાં નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તે માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી ચકાસણી…
View More ગોંડલમાંથી 1.11 કરોડના શંકાસ્પદ મસાલા ઝડપાયાનોકરી માટે વિદેશની ઘેલછા કયારેક ભારે પડે, કલ્યાણપુરના યુવાનના 30 લાખ ડૂબ્યા
કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામે રહેતા એક યુવાનને કામ કરવા માટે વિદેશ જવું હોય, તેમની વર્ક પરમિટ તેમજ અન્ય પ્રોસેસના નામે વડોદરા ખાતે રહેતા ત્રણ શખ્સો…
View More નોકરી માટે વિદેશની ઘેલછા કયારેક ભારે પડે, કલ્યાણપુરના યુવાનના 30 લાખ ડૂબ્યાજામનગરમાં કાલાવડ નાકા બહાર તુલીપ સોસાયટીમાં ગેસ લીકેજથી આગ
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી તુલીપ સોસાયટીમાં રહેતા કાનજીભાઈ નકૂમના રહેણાંક મકાનમાં ગુરુવારે રાત્રે આશરે 9:00 વાગ્યે રસોડામાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના સિલિન્ડરમાં લીકેજ…
View More જામનગરમાં કાલાવડ નાકા બહાર તુલીપ સોસાયટીમાં ગેસ લીકેજથી આગ