શહેરના રેલનગર વિસ્તારમાં સાધુ વાસવાણી કુંજ રોડ પર આવેલ ભારત પેટ્રોલ પંપ સામેની શેરીમાં ચાલી રહેલા એક મકાનના બાંધકામ સ્થળે ગત સોમવારની રાત્રે એક અત્યંત…
View More છેડતી કરનાર શ્રમિકની હત્યા કરી લાશ અગાસી પરથી નીચે ફેંકી દીધીUPI વ્યવહારમાં ગ્રાહકો પર બોજ નહીં પણ વેપારીના ખિસ્સા પર ભાર
સરકારે સ્પષ્ટ કર્યું છે કે વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) UPI વ્યવહારો માટે, ટ્રાન્સફર કરવામાં આવતી રકમને ધ્યાનમાં લીધા વિના, કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગશે નહીં. નાણાં મંત્રાલયે…
View More UPI વ્યવહારમાં ગ્રાહકો પર બોજ નહીં પણ વેપારીના ખિસ્સા પર ભારભારત સાથેના મુક્ત વેપાર કરારને ન્યૂઝીલેન્ડ સંસદની મંજૂરી
ભારત અને ન્યૂઝીલેન્ડના આર્થિક તથા વ્યૂહાત્મક સંબંધોમાં એક નવો અધ્યાય શરૂૂ થયો છે. ન્યૂઝીલેન્ડની સંસદે બુધવારે ભારત સાથેના ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ એટલે કે FTAને લાગુ…
View More ભારત સાથેના મુક્ત વેપાર કરારને ન્યૂઝીલેન્ડ સંસદની મંજૂરીસિમાંકન બિલ માટે સંસદનું ત્રણ દિવસનું વિશેષ સત્ર?
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ના એક મહત્વપૂર્ણ સહયોગી પક્ષના વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે ખુલાસો કર્યો છે કે, સપ્ટેમ્બર મહિનાના ઉત્તરાધમાં સંસદનું વિશેષ સત્ર…
View More સિમાંકન બિલ માટે સંસદનું ત્રણ દિવસનું વિશેષ સત્ર?યુપીમાં સપાના નેતાની ગોળી મારી હત્યા, હત્યારાઓ ફરાર
ગઇસાંજે પ્રયાગરાજના હાંડિયામાં, મોઢા પર માસ્ક પહેરીને બાઇક પર આવેલા ત્રણ બદમાશોએ ગંગાપાર વિસ્તારના એસપી જિલ્લા સચિવ અને ભૂતપૂર્વ ગ્રામ પ્રધાન પવન કુમાર યાદવ (50)ની…
View More યુપીમાં સપાના નેતાની ગોળી મારી હત્યા, હત્યારાઓ ફરારબસ અકસ્માતનું કવરેજ કરતું મીડિયા હેલિકોપ્ટર ક્રેશ થતા ત્રણના મૃત્યુ
અમેરિકાના લોસ એન્જલસના બાહ્ય વિસ્તારમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું. શહેરના ફાયર વિભાગે જણાવ્યું હતું કે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. અહેવાલ મુજબ, લોસ એન્જલસ…
View More બસ અકસ્માતનું કવરેજ કરતું મીડિયા હેલિકોપ્ટર ક્રેશ થતા ત્રણના મૃત્યુOTTનું સાંસ્કૃતિક પ્રદૂષણ રોકવા RSS દ્વારા જૂથની રચના: સેન્સરશીપ આવી રહી છે
છજજ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના સરસંઘચાલક મોહન ભાગવતે OTT (ઓવર-ધ-ટોપ) ક્ધટેન્ટને “નૈતિક અધ:પતન”નું કારણ ગણાવ્યાના લગભગ બે વર્ષ બાદ, સંઘે વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પર જોવા…
View More OTTનું સાંસ્કૃતિક પ્રદૂષણ રોકવા RSS દ્વારા જૂથની રચના: સેન્સરશીપ આવી રહી છેપેટાચૂંટણીમાં મતદાન કરી મુસ્લિમો સાબિત કરે કે તેઓ ભાજપના મિત્ર છે: બંગાળના સીએમ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ બે બેઠકો માટેની પેટાચૂંટણી પહેલાં લઘુમતી મતદારો માટે એક ’કસોટી’ નક્કી કરી છે. તેમણે એમ પણ કહ્યું કે મુસ્લિમ મતદારોએ…
View More પેટાચૂંટણીમાં મતદાન કરી મુસ્લિમો સાબિત કરે કે તેઓ ભાજપના મિત્ર છે: બંગાળના સીએમભારત પર 100% ટેરિફ નક્કી: આજે US સંસદમાં ફેંસલો
ભારત, ચીન અને રશિયન તેલ અને ગેસના અન્ય મુખ્ય ખરીદદારો પર સંભવિત 100% યુએસ ટેરિફનું ભાવિ હવે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ પર નિર્ભર છે, જેણે…
View More ભારત પર 100% ટેરિફ નક્કી: આજે US સંસદમાં ફેંસલોજામનગરના કોન્ટ્રાકટર પાસેથી પોલીસમેન સહિત ચાર વ્યાજખોરોએ 50 લાખના 1 કરોડ વસૂલી બે કરોડનો ચેક પડાવ્યો
જામનગર સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ સુરેન્દ્રનગર બદલી કરાયેલા પોલીસકર્મી અજયસિંહ મહાવીરસિંહ ઝાલા સહિત ચાર શખ્સો સામે સરકારી કોન્ટ્રાક્ટર પાસેથી…
View More જામનગરના કોન્ટ્રાકટર પાસેથી પોલીસમેન સહિત ચાર વ્યાજખોરોએ 50 લાખના 1 કરોડ વસૂલી બે કરોડનો ચેક પડાવ્યો