દ્વારકા યાત્રાધામ દ્વારકામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ જગત મંદિર પરિસરમાંથી જાણીતી ગાયિકા કિંજલ દવેના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં નવો વિવાદ ઊભો થયો છે. મંદિર પરિસરમાં…
View More દ્વારકાધિશ મંદિરમાં કિંજલ દવેનું ફોટોશૂટ, ભકતો અને સેલિબ્રિટી માટે અલગ નિયમો?સરોડામાં મંત્રી મોઢવાડિયા-ધારાસભ્ય કિરીટસિંહ સામે ખેડૂતોના સૂત્રોચ્ચાર
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરોડા ગામમાં ખેડૂતો દ્વારા ગુજરાત સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયા અને સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના કાફલાનો વિરોધ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે…
View More સરોડામાં મંત્રી મોઢવાડિયા-ધારાસભ્ય કિરીટસિંહ સામે ખેડૂતોના સૂત્રોચ્ચારરાજકોટમાં બ્રહ્મ સમાજનું અધિવેશન યોજાય તે પહેલાં વિવાદ, આગેવાનોનેે અંધારામાં રખાયાનો આરોપ
રાજકોટ ખાતે આગામી તા.19 તથા 20નાં બૃમ્હ સમાજ નું અધિવેશન મળી રહ્યુ છે.પણ એ પહેલા જ સમાજનાં આગેવાનોને અંધારામાં રાખી અધિવેશન નું આયોજન કરાયાનાં આક્ષેપ…
View More રાજકોટમાં બ્રહ્મ સમાજનું અધિવેશન યોજાય તે પહેલાં વિવાદ, આગેવાનોનેે અંધારામાં રખાયાનો આરોપઅમિતાભ પિતા હરિવંશરાય બચ્ચનની યાદમાં અયોધ્યામાં બનાવશે ધર્મશાળા
હિન્દી ફિલ્મ ઉદ્યોગના મહાનાયક અમિતાભ બચ્ચને કેટલાક સમય પહેલા અયોધ્યામાં પ્રોપર્ટી (જમીન) ખરીદી હતી. હવે ખબર આવી છે કે આ જમીન પર અમિતાભ બચ્ચન ધરમશાળા…
View More અમિતાભ પિતા હરિવંશરાય બચ્ચનની યાદમાં અયોધ્યામાં બનાવશે ધર્મશાળાGCASના વિલંબથી આ વર્ષની યુનિવર્સિટીની પરીક્ષાઓ આવતા વર્ષે લેવી પડે તેવી સ્થિતિ
ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) દ્વારા કોલેજ પ્રવેશ પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબને કારણે વિદ્યાર્થીઓમાં અનિશ્ચિતતા વધી રહી છે, કારણ કે આનાથી યુનિવર્સિટીની પ્રથમ સેમેસ્ટરની…
View More GCASના વિલંબથી આ વર્ષની યુનિવર્સિટીની પરીક્ષાઓ આવતા વર્ષે લેવી પડે તેવી સ્થિતિરાજકોટ જિલ્લા સંઘના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં નવો દાવ, તમામ સભ્યો ગેરહાજર !
રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં રોજેરોજ નવા દાવપેચ જોવા મળી રહ્યા છે. રા.લો.સંઘની ચૂંટણીનો વિવાદ હજૂ સમ્યો નથી ત્યાં રાજકોટ જિલ્લા સહકારી સંઘના આગામી અઢી વર્ષ…
View More રાજકોટ જિલ્લા સંઘના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં નવો દાવ, તમામ સભ્યો ગેરહાજર !ગાંધીનગરમાં મહિલા પોલીસ કર્મીનો પૂર્વ પતિના ત્રાસથી ફાંસો ખાઇ આપઘાત
ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં 28 વર્ષીય મહિલા પોલીસ કર્મચારીએ પૂર્વ પતિના ત્રાસથી જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના બનતા ચકચાર મચી છે. ગાંધીનગર સેક્ટર-3ડી વિસ્તારમાં જ્હાનવી ડાભી નામની…
View More ગાંધીનગરમાં મહિલા પોલીસ કર્મીનો પૂર્વ પતિના ત્રાસથી ફાંસો ખાઇ આપઘાતકોર્પોરેશનમાં માલ-સામાન જપ્તીમાં 10 ટકાનો ખેલ
રાજકોટ મહાનગરપાલિકામાં સુચિતના પ્રોટેકશન મની, ટી.પી.ના કાળાધોળા, ગેરકાયદે બાંધકામો, ટેન્ડરના સેટિંગ અને જગ્યા રોકાણ વિભાગના સેટિંગ બાદ હવે માલ જપ્તીમાં ટકાવારીનો ખેલ બહાર આવતા ભારે…
View More કોર્પોરેશનમાં માલ-સામાન જપ્તીમાં 10 ટકાનો ખેલપાણીકાપના પ્રથમ દિવસે જ દેકારો, વોર્ડ નં.5માં ખાલી વાસણો ખખડ્યા
રાજકોટ શહેરમાં ભર ચોમાસે મહાનગરપાલિકા દ્વારા પાણીકાપ ઝીંકવામાં આવતા નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. 3 મુખ્ય લાઈનનાં સમારકામ માટે 16 થી 21 તારીખ સુધી શહેરના તમામ…
View More પાણીકાપના પ્રથમ દિવસે જ દેકારો, વોર્ડ નં.5માં ખાલી વાસણો ખખડ્યાપદ્મકુંવરબા હોસ્પિટલમાંથી 11 માસના બાળક સાથે સગીરા ગુમ, અપહરણનો ગુનો
શહેરના ગોંડલ રોડ પર આવેલા ‘શ્રી કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ’માં રહેતી 17 વર્ષીય સગીરા અને તેના 11 માસના પુત્રનું ગુંદાવાડી સ્થિત પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલના કેસ બારી…
View More પદ્મકુંવરબા હોસ્પિટલમાંથી 11 માસના બાળક સાથે સગીરા ગુમ, અપહરણનો ગુનો