ભાણવડમાં થયેલી રૂા.11.14 લાખની ઘરફોડ ચોરી પ્રકરણમાં ત્રણ આરોપીઓ ઝડપાયા

ભાણવડ વિસ્તારમાં રહેતા એક સગર યુવાનના રહેણાંક મકાનમાં ગત શનિવારે થયેલી ઘરફોડ ચોરીમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂૂપિયા 11.14 લાખનો મુદ્દામાલ ચોરી…

View More ભાણવડમાં થયેલી રૂા.11.14 લાખની ઘરફોડ ચોરી પ્રકરણમાં ત્રણ આરોપીઓ ઝડપાયા

ગોંડલના રાજકુમાર જાટ મૃત્યુકેસમાં CBI તપાસની માંગ

ગોંડલમાં ચકચાર મચાવનાર રાજકુમાર જાટના અપમૃત્યુ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં ગઈકાલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મૃતકના પિતા રતનલાલ જાટ દ્વારા કરવામાં આવેલી અરજી પરની…

View More ગોંડલના રાજકુમાર જાટ મૃત્યુકેસમાં CBI તપાસની માંગ

દ્વારકા દર્શન કરી પરત આવતા મિત્રોની કાર ઊંટ સાથે અથડાઇ, 1નું મોત, 5 ઘવાયા

જામ ખંભાળિયા-દ્વારકા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગત મોડી રાત્રે એક હૃદયધબકાવતી દુર્ઘટના સામે આવી છે. જામનગરના રહેવાસી એવા છ મિત્રો કાર લઈને દ્વારકાધીશના દર્શન કરવા ગયા…

View More દ્વારકા દર્શન કરી પરત આવતા મિત્રોની કાર ઊંટ સાથે અથડાઇ, 1નું મોત, 5 ઘવાયા

પીપરટોડાની સીમમાંથી ખનીજ ચોરી ઝડપાઈ ; રૂૂ.88 લાખનો મુદ્દામાલ કબજે

જામનગર તાલુકાના પીપરટોડા ગામની સીમ માંથી પોલીસે ખનીજ ચોરી ઝડપી પાડી રૂૂ 88 લાખ નો મુદામાલ કબજે કર્યો છે. બે નંગ જે.સી.બી. તથા ચાર નંગ…

View More પીપરટોડાની સીમમાંથી ખનીજ ચોરી ઝડપાઈ ; રૂૂ.88 લાખનો મુદ્દામાલ કબજે

વડિયામાં સુરવો ડેમ અને ચેકડેમો તળિયા ઝાટક; પાણીની વિકટ સ્થિતિ સર્જાવાની ભીતિ

ગામડાઓમાં વસવાટ કરતાં સ્થાનિક લોકો, પશુપાલકો અને ખેડૂતો પર મંડરાઈ રહ્યું છે પાણીનું સંકટ સમગ્ર રાજ્યમાં ચોમાસુ 15જૂન થી બેસી ચૂક્યું છે ત્યારે તેના 15…

View More વડિયામાં સુરવો ડેમ અને ચેકડેમો તળિયા ઝાટક; પાણીની વિકટ સ્થિતિ સર્જાવાની ભીતિ

પેટ્રોલ-ડીઝલની જથ્થાબંધ ખરીદી હવે નિયંત્રણમુક્ત

આવતીકાલથી પરિવહન કંપનીઓ, ઔદ્યોગિક-વ્યાપારી ગ્રાહકો જથ્થાની મર્યાદા વગર પેટ્રોલ પંપ પરથી ઇંધણ ખરીદી શકશે ભારતમાં 1 જુલાઈથી પેટ્રોલ અને ડીઝલની ખરીદીમાં મોટો ફેરફાર અમલમાં આવ્યો…

View More પેટ્રોલ-ડીઝલની જથ્થાબંધ ખરીદી હવે નિયંત્રણમુક્ત

યૌનશોષણ કેસમાં ટ્રમ્પને સુપ્રીમ તરફથી રાહત નહીં ; નુકસાની પેટે 43 કરોડ આપવા પડશે

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જાતીય શોષણના કેસમાં કોઈ રાહત મળી નથી જેમાં તેઓ અગાઉ જવાબદાર હોવાનું જણાયું હતું. સોમવાર, 29 જૂનના રોજ, યુએસ સુપ્રીમ કોર્ટે…

View More યૌનશોષણ કેસમાં ટ્રમ્પને સુપ્રીમ તરફથી રાહત નહીં ; નુકસાની પેટે 43 કરોડ આપવા પડશે

રામમંદિર ચોરી કેસ : પૂછપરછમાં ચંપત રાય ગેંગેફેંફે

પોતાની કોઈ ભૂમિકા ન હોવાનો દાવો : પૂર્વ ટ્રસ્ટી અનિલ મિશ્રા સહિત 70ને પૂછપરછ માટે નોટિસ અયોધ્યા રામ મંદિરમાં પ્રસાદની ચોરીની તપાસ તેજ બની છે.…

View More રામમંદિર ચોરી કેસ : પૂછપરછમાં ચંપત રાય ગેંગેફેંફે

પ.બંગાળની હલ્દિયા રિફાઇનરીમાં પાઇપ લાઇન લીકેજથી આગ, 15 લોકો દાઝયા

નેપ્થાની પાઇપલાઇનમાં ચોરીના સ્થળે જ આગ લાગતા રેલ સેવાને અસર પશ્ચિમ બંગાળના હલ્દિયા પેટ્રોકેમિકલ પ્લાન્ટમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી. આ ઘટનામાં ઘણા લોકો…

View More પ.બંગાળની હલ્દિયા રિફાઇનરીમાં પાઇપ લાઇન લીકેજથી આગ, 15 લોકો દાઝયા

પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અમારી સામે નમતા, એસ.પી. અમારે ત્યાં ઝાડુ મારે

ભોપાલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પંજાબ કિંગ્સ (PBKS) તરફથી રમતા ઓલરાઉન્ડર ક્રિકેટર શશાંક સિંહ અને તેમના નિવૃત્ત આઇપીએસ (ઈંઙજ) અધિકારી પિતા શૈલેષ સિંહ મુશ્કેલીમાં મુકાયા…

View More પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અમારી સામે નમતા, એસ.પી. અમારે ત્યાં ઝાડુ મારે