દક્ષિણ ગુજરાતમાં આકાશી આફત વચ્ચે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારો પર ખાડી પૂરે ફરી એકવાર ભારે વિનાશ નોતર્યો છે. સુરત શહેર અને ઉપરવાસમાં પડેલા અવિરત…
View More સુરતની ખાડીમાં ફરી પૂર; 400થી વધુ ઘરો પાણીમાંદક્ષિણમાં ધોધમાર, મધ્યગુજરાતમાં મધ્યમ, સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 213 તાલુકામાં વરસાદ નોંધાયો, ઉમરગામમાં 35.67 ઇંચ વરસાદ ખાબકયો દણિણ ગુજરાતમાં સિઝનનો 62 ટકા વરસાદ પડી ગયો, સૌરાષ્ટ્રમાં 32.11 ટકા અને…
View More દક્ષિણમાં ધોધમાર, મધ્યગુજરાતમાં મધ્યમ, સૌરાષ્ટ્રમાં હળવો વરસાદવાંકાનેરના વઘાસિયામાં નસેડીએ દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી એસિડ પી લીધું
ધોરાજીના નાની વાવડીમાં શ્રમિક યુવાને વખ ઘોળતા સારવારમાં ખસેડાયો વાંકાનેરના વઘાસીયા ગામે રહેતી પરિણીતા સાથે પતિએ દારૂના નશામાં ઝઘડો કરી એસિડ ગટગટાવી લીધું હતું. યુવકને…
View More વાંકાનેરના વઘાસિયામાં નસેડીએ દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી એસિડ પી લીધુંવઢવાણમાં પોલીસ જાપ્તામાંથી ચોરીના ગુનાનો આરોપી ભાગી ગયો
વઢવાણ પોલીસના જાપ્તામાંથી કોપર વાયર ચોરીનો આરોપી ઘનશ્યામ વિરુભાઈ કાંજિયા ફરાર થઈ ગયો છે. આરોપીને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાંથી તે પોલીસને…
View More વઢવાણમાં પોલીસ જાપ્તામાંથી ચોરીના ગુનાનો આરોપી ભાગી ગયોથાનગઢ રેલવેના અધિકારી સામે મહિલા કર્મીની છેડતીની ફરિયાદ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને વગડીયા રેલવે સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતી 32 વર્ષીય પરપ્રાંતીય મહિલા ટ્રેક મેઈન્ટેનરે પોતાના જ ઉચ્ચ અધિકારી, એટલે કે ચીફ પરમેનન્ટ વે…
View More થાનગઢ રેલવેના અધિકારી સામે મહિલા કર્મીની છેડતીની ફરિયાદસૂપેડી-જાંજમેર મુખ્ય માર્ગ 20 દિવસથી બંધ, તૂટેલા ડાયવર્ઝનથી 50થી વધુ ગામોના લોકોને હાલાકી
ધોરાજી તાલુકાના સૂપેડી અને જાંજમેરને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા 20 દિવસથી સંપૂર્ણપણે બંધ હોવાથી સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો, વિદ્યાર્થીઓ, દર્દીઓ અને રોજિંદા અવરજવર કરતા હજારો લોકો…
View More સૂપેડી-જાંજમેર મુખ્ય માર્ગ 20 દિવસથી બંધ, તૂટેલા ડાયવર્ઝનથી 50થી વધુ ગામોના લોકોને હાલાકીમેઘપર પડાણાના તત્કાલીન પી.એસ.આઈ. સહિત ત્રણ પોલીસ કર્મી સામે કેસ ચલાવવાનો કોર્ટનો આદેશ
લાલપુર કોર્ટે મેઘપર પડાણા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઈ જલુ તથા બે પોલીસ કર્મચારીઓ સામે મારકૂટ, અપહરણ, ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવા, ધમકી આપવા સહિતના…
View More મેઘપર પડાણાના તત્કાલીન પી.એસ.આઈ. સહિત ત્રણ પોલીસ કર્મી સામે કેસ ચલાવવાનો કોર્ટનો આદેશAI દ્વારા તૈયાર થતા ફેક વીડિયો અને અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરવા DGPનો આદેશ
રાજ્ય પોલીસ વડા (DGP) જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં ગાંધીનગર સ્થિત પોલીસ ભવનમાંથી રાજ્યના તમામ પોલીસ કમિશનરો, જિલ્લા પોલીસ અધિક્ષકો, રેન્જ આઈજી તથા એસઆરપી ગ્રુપના સેનાપતિઓ…
View More AI દ્વારા તૈયાર થતા ફેક વીડિયો અને અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરવા DGPનો આદેશદડિયા ગામે મકાનના ડિમોલિશન દરમિયાન મહિલાએ ફિનાઇલ પીધું
જામનગર તાલુકાના દડિયા ગામે મકાનના ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન એક મહિલાએ ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કરતાં ભારે ચકચાર મચી છે. પ્રાપ્ત વિગતો મુજબ, બાબાસાહેબ આંબેડકર હોલની…
View More દડિયા ગામે મકાનના ડિમોલિશન દરમિયાન મહિલાએ ફિનાઇલ પીધુંતળાજામાં 13 વર્ષની સગીરાને ડબલ ઉંમરનો યુવક ભગાડી ગયો
ભાવનગર જિલ્લા ના તળાજા પંથક ની 13 વર્ષીય સગીરાને તેમનાથી ડબલ ઉંમર નો યુવક વાલીપણા માંથી ભગાડી ગયાની ઘટના તળાજા પોલીસ દફતરે નોંધાઇ હતી.પોલીસે ઘટના…
View More તળાજામાં 13 વર્ષની સગીરાને ડબલ ઉંમરનો યુવક ભગાડી ગયો