જામનગર શહેરના અન્નપૂર્ણા ચોકડી વિસ્તારમાં રવિવારે સવારે એક વિચિત્ર અને રોમાંચક ઘટના સર્જાઈ હતી. જામનગર મહાનગરપાલિકા માટે બહારથી મંગાવવામાં આવેલું ભારે હાઈડ્રોલિક મશીન ટ્રકમાંથી નીચે…
View More જામનગરમાં ટ્રક ઘોડો થઇ ગયોગાંધીધામના શિણાયના તળાવમાં ન્હાવા પડતા ચાર મિત્રો ડૂબ્યા, એકનું મોત
કચ્છમાં અપમૃત્યુના જુદા-જુદા બનાવોમાં છ જીવન પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. શિણાયની તળાવ પાસે ચાર મિત્રો કુદરતી સૌંદર્યનો આનંદ લેવા અને ફોટોગ્રાફિ કરવા માટે આવ્યા…
View More ગાંધીધામના શિણાયના તળાવમાં ન્હાવા પડતા ચાર મિત્રો ડૂબ્યા, એકનું મોતજામનગર શહેરમાં ફાયર એનઓસી વિના ચાલતા વધુ ત્રણ ટ્યુશન ક્લાસ સીલ
જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટીમે ત્રણ દિવસના વિરામ બાદ આજે ફરીથી ટ્યુશન કલાસમાં ફાયર સલામતી અંગેની ચકાસણીની ઝુંબેશ શરૂૂ કરી હતી. આ દરમિયાન શહેરના…
View More જામનગર શહેરમાં ફાયર એનઓસી વિના ચાલતા વધુ ત્રણ ટ્યુશન ક્લાસ સીલકાલાવડના છતરમાં પેટ્રોલ પંપ પર નશાની હાલતમાં ધમાલ કરનાર દબોચાયો
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના છતર ગામ સ્થિત વસુંધરા પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પંપના સંચાલક સાથે નશાની હાલતમાં બોલાચાલી અને ઝપાઝપી કરનાર શખ્સ સામે કાલાવડ ગ્રામ્ય…
View More કાલાવડના છતરમાં પેટ્રોલ પંપ પર નશાની હાલતમાં ધમાલ કરનાર દબોચાયોજામનગરમાં કારે રિક્ષા સહિત પાંચ વાહનને ફંગોળ્યા
જામનગરના પંચેશ્વર ટાવર નજીક એક ક્રેટા કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બેકાબૂ બનેલી કાર રસ્તા પર પાર્ક કરાયેલા 4 થી 5…
View More જામનગરમાં કારે રિક્ષા સહિત પાંચ વાહનને ફંગોળ્યાજામનગરમાં વિદ્યાર્થિની સાથે વાતો કરતાં વિદ્યાર્થી પર હુમલો
જામનગર શહેરના ન્યૂ 80 ફૂટ રોડ વિસ્તારમાં દીકરી સાથે વાતચીત અને અભ્યાસમાં મદદ કરવાના મુદ્દે એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદના આધારે સિટી…
View More જામનગરમાં વિદ્યાર્થિની સાથે વાતો કરતાં વિદ્યાર્થી પર હુમલોઉનામાં સાત મહિનાથી ગુમ આધેડના પોતાની વાડીના કૂવામાંથી અવશેષો મળ્યા
ઉના તાલુકાના કાજરડી ગામના 55 વર્ષીય આધેડ જીણાભાઇ કાળાભાઈ સોલંકી છેલ્લા સાત માસથી ગુમ હતા. તા. 11-12-2025ના રોજ ગુમ થયા બાદ પત્તો ન લાગતા તા.…
View More ઉનામાં સાત મહિનાથી ગુમ આધેડના પોતાની વાડીના કૂવામાંથી અવશેષો મળ્યાવીરપુરમાં નમકીનની આડમાં દેશી દારૂની હેરાફેરી, ત્રણ શખ્સોની ધરપકડ
વિરપુરથી જેતપુર તરફ જતાં નેશનલ હાઇવે પર અંકુર હોટેલ નજીક વિરપુર (જલારામ) પોલીસે સફળ કાર્યવાહી હાથ ધરી મારુતિ સુઝુકી ઓમની વાનમાંથી રૂૂ. 1,05,000ના મુદ્દામાલ સાથે…
View More વીરપુરમાં નમકીનની આડમાં દેશી દારૂની હેરાફેરી, ત્રણ શખ્સોની ધરપકડલખતરના ઢાંકી ગામે પરિવારને ઉંઘતો રાખી તસ્કરો 8થી 10 તોલા સોનું અને રોકડ ઉઠાવી ગયા
લખતર તાલુકાના ઢાંકી ગામમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે. ગામના મનસુખભાઈ બાંભણિયાના રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂૂપિયાના દાગીના, રોકડની ચોરી કરી છે.…
View More લખતરના ઢાંકી ગામે પરિવારને ઉંઘતો રાખી તસ્કરો 8થી 10 તોલા સોનું અને રોકડ ઉઠાવી ગયાજસદણના જસાપર ગામના સરપંચના પતિનો આપઘાતનો પ્રયાસ, ત્રણ સામે ફરિયાદ
પંચાયતના વિકાસના કામમાં રાજકીય કિન્નાખોરી રાખી ધમકી આપતા ઝેરી દવા પી લીધી: મહિલા સરપંચના પતિનો આપઘાતના પ્રયાસનો વીડિયો વાયરલ જસદણ તાલુકાના જસાપર ગામે પંચાયતના વિકાસ…
View More જસદણના જસાપર ગામના સરપંચના પતિનો આપઘાતનો પ્રયાસ, ત્રણ સામે ફરિયાદ