રાજકોટ ગ્રામ્યના ગોંડલ બી ડીવીઝન પોલીસે એક વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી ₹21 લાખની માતબર રકમની ખંડણી પડાવવાના ગંભીર ગુનાનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો…
View More ગોંડલમાં વેપારી પાસેથી રૂા.21 લાખની ખંડણી પડાવનાર ભાગીદાર સહિત 3 શખ્સો ગણતરીની કલાકોમાં ઝડપાયાધ્રાંગધ્રામાં હોટેલ મેનેજરે બે મહિલાના ફોટા વાયરલ કરવાની ધમકી આપી બે લાખ પડાવ્યા
મહિલા અને તેમની નણંદ વોશરૂમમાં ગયા ત્યારે હોટેલ મેનેજરે વીડિયો ઉતારી લીધા હતા ધ્રાંગધ્રા શહેરમાં ક્લબ રોડ સ્થિત રજવાડી રેસ્ટોરન્ટના મેનેજર આબિદ માલપરા સામે બ્લેકમેઇલિંગનો…
View More ધ્રાંગધ્રામાં હોટેલ મેનેજરે બે મહિલાના ફોટા વાયરલ કરવાની ધમકી આપી બે લાખ પડાવ્યાઅમરેલીની યુવતીને મેટોડાના પાનવાળા સાથે પ્રેમલગ્ન ભારે પડ્યા, પ્રેમી સહિત પરિવારે માર માર્યો
મૂળ અમેરેલીની અને હાલ મેટોડા જી.આઇ.ડી.સી.માં રહેતી એક યુવતીને પાનવાળા સાથે પ્રેમ થયો ભારે પડ્યો હતો. મૈત્રીકરાર કરી સાથે રહેવા ગયેલી અમરેલીની 19 વર્ષીય યુવતીને…
View More અમરેલીની યુવતીને મેટોડાના પાનવાળા સાથે પ્રેમલગ્ન ભારે પડ્યા, પ્રેમી સહિત પરિવારે માર માર્યો575 કરોડના હેરોઇન કેસમાં 18 પાકિસ્તાની સહિત 19ને 20 વર્ષની સજા
છેલ્લા કેટલાક સમયથી ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને પોલીસ દ્વારા દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે ભુજની કોર્ટે દેશમાં ડ્રગ્સ…
View More 575 કરોડના હેરોઇન કેસમાં 18 પાકિસ્તાની સહિત 19ને 20 વર્ષની સજામોરબીના સનાળામાં માનસિક અસ્થિર વૃધ્ધે અગાશી પરથી લગાવી મોતની છલાંગ
મોરબીમાં સનાળામાં માનસિક અસ્થિર વૃધ્ધે અગાશી પરથી મોતની છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. વૃધ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી…
View More મોરબીના સનાળામાં માનસિક અસ્થિર વૃધ્ધે અગાશી પરથી લગાવી મોતની છલાંગખંભાળિયામાં આધેડની હત્યા, 24.50 લાખના ઘરેણાની લૂંટ
ખંભાળિયામાં રહેતા અને શાક બકાલાના વ્યવસાય સાથે સંકળાયેલા તથા સોનાના દાગીના પહેરવાના શોખીન એવા એક આધેડની ગત મોડી સાંજે બે શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે હત્યા…
View More ખંભાળિયામાં આધેડની હત્યા, 24.50 લાખના ઘરેણાની લૂંટલગ્ન બાદ પરિણીતાને દુબઇ લઇ જઇ શો-રૂમ ચાલુ કરી 3 કરોડનું દહેજ માગ્યું
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતી એક પરણિત યુવતીએ પોતાના સાસરિયાઓ વિરુદ્ધ દહેજ ધારા અંગે ફરિયાદ નોંધાવતાં જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં પરિણીતાની ફરિયાદના આધારે પતિ સહિત…
View More લગ્ન બાદ પરિણીતાને દુબઇ લઇ જઇ શો-રૂમ ચાલુ કરી 3 કરોડનું દહેજ માગ્યુંએક સાથે 4 સિસ્ટમ સક્રિય, છ દિવસ મેઘરાજા ટાઢક કરાવશે
હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં આગામી 6 દિવસ માટે અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયેલા વિવિધ દબાણોને કારણે…
View More એક સાથે 4 સિસ્ટમ સક્રિય, છ દિવસ મેઘરાજા ટાઢક કરાવશેદ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘમહેર: પલસાણામાં 8, માળિયામાં 7, સુત્રાપાડા-કેશોદમાં 5 ઇંચ
રાજ્યના 20 તાલુકામાં ત્રણ ઇંચથી વધુ અને 40 તાલુકામાં વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર, કચ્છ-ઉત્તર ગુજરાત હજુ રાહમાં ગુજરાત-સૌરાષ્ટ્રમાં લાંબા ઇંતજાર બાદ અંતે ચોમાસાનું આગમન…
View More દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘમહેર: પલસાણામાં 8, માળિયામાં 7, સુત્રાપાડા-કેશોદમાં 5 ઇંચજેતપરના ખેડૂત આંદોલનને ઠેરઠેરથી મળતું સમર્થન
મોરબીના જેતપર ગામે ચાલી રહેલા ઉપવાસ આંદોલનના 13 માં દિવસે મંગળવારે રાત્રીના વધુ એક ઉપવાસીની તબિયત લથડી હતી જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા…
View More જેતપરના ખેડૂત આંદોલનને ઠેરઠેરથી મળતું સમર્થન