ઝેરી દવાની અસર હેઠળ દાખલ થયેલ યુવક વોર્ડમાંથી બહાર નીકળી ઓપીડી સામે સૂઇ ગયો, સિક્યુરિટી સ્ટાફે દારૂડિયો ગણાવી બહાર ફેંકયો સિવિલ સર્જનનું કોઇએ ધ્યાન દોરતા…
View More સંવેદનહીનતાની ચરમસીમા: સિવિલ હોસ્પિટલમાંથી અર્ધબેભાન શ્રમિકને સારવાર આપવાના બદલે ટીંગાટોળી કરી રોડ ઉપર ફેંકી દીધોપ્રતિબંધિત દવાઓ અંગે પોલીસના ચેકિંગથી કેમિસ્ટોમાં દેકારો
કેન્દ્ર સરકારે 16 ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યા બાદ અમદાવાદના કેમિસ્ટોમાં અસમંજસ અને ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.…
View More પ્રતિબંધિત દવાઓ અંગે પોલીસના ચેકિંગથી કેમિસ્ટોમાં દેકારોકાલથી શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કેમ્પ યોજાશે
રાજ્ય શિક્ષણ વિભાગે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાર્યરત શિક્ષણ સહાયકો અને સહાયક શિક્ષકો માટે જિલ્લા કક્ષાના ટ્રાન્સફર કેમ્પની જાહેરાત કરી છે. શાળાઓના કમિશનરે…
View More કાલથી શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કેમ્પ યોજાશેતલાટી-કમ-મંત્રી દ્વારા પંચાયત સિવાયના મહેસુલી કામનો બહિષ્કાર
રાજ્યના તલાટી મહામંડળે પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને સરકાર સામે કડક વલણ અપનાવ્યું છે. જોબચાર્ટનો તાત્કાલિક અમલ કરવાની માંગ સાથે તલાટીઓએ પંચાયત હસ્તકની કામગીરી…
View More તલાટી-કમ-મંત્રી દ્વારા પંચાયત સિવાયના મહેસુલી કામનો બહિષ્કારપ્રેમી સાથે ભાગીને પરત આવેલી નેપાળી પરિણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાત
રાજકોટના દુધસાગર રોડ પર આવેલા ગુ.હા. બોર્ડના ક્વાર્ટરમાં રહેતી 25 વર્ષીય નેપાળી પરિણીતા ભગવતીબેન પવનભાઈ પરિહારના આત્મહત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં અને તેમના પરિવારમાં ભારે શોકની…
View More પ્રેમી સાથે ભાગીને પરત આવેલી નેપાળી પરિણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાતઆણંદપર (નવાગામ) અને સોખડાની હદ નક્કી કરવા રૂડાની બોર્ડ બેઠકમાં નિર્ણય
રાજકોટ અર્બન ડેવલપમેન્ટ (રૂડા) હેઠળ આવતાં વિસ્તારોના વિકાસલક્ષી કામ માટે આજે મ્યુનિ.કમિશનર કમ રૂડાના ચેરમેન તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બોર્ડ બેઠક મળી હતી. જેમાં રિંગ રોડ-2ની…
View More આણંદપર (નવાગામ) અને સોખડાની હદ નક્કી કરવા રૂડાની બોર્ડ બેઠકમાં નિર્ણયકોર્પોરેશનના કોરોનાથી લઇ ડિમોલિશન સુધીના ખર્ચા જાહેર કરો: કોંગ્રેસનો ખુલ્લો પત્ર
ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસીડેન્ટ ડો.હેમાંગ વસાવડા અને શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજાએ રાજકોટ મ્યુનિ.કમિશનરને ખુલ્લો પત્ર લખી જંગલેશ્ર્વર ડિમોલીશન દરમિયાન કરવામાં આવેલા ખર્ચ અંગે સવાલ…
View More કોર્પોરેશનના કોરોનાથી લઇ ડિમોલિશન સુધીના ખર્ચા જાહેર કરો: કોંગ્રેસનો ખુલ્લો પત્રકટકીકાંડ : ‘સિટ’ના વડા અચાનક બદલી નખાતા ઘેરું રહસ્ય
સ્વચ્છ અને તટસ્થ છબી ધરાવતા ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીના બદલે સરકાર નિયુક્ત ડીએમસી કેતન જોષી રહેશે તપાસનીસ વડા રાજકોટના ઐતિહાસિક જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચાઓમાં લાખો રૂૂપિયાની…
View More કટકીકાંડ : ‘સિટ’ના વડા અચાનક બદલી નખાતા ઘેરું રહસ્યPM મોદીની મુલાકાત પૂર્વે ગુજરાત-MPમાંથી 8 આતંકી ઝડપાયા
એ.ટી.એસ.નું બનાસકાંઠા, પાટણ, નવસારી અને મધ્યપ્રદેશમાં ઓપરેશન, જૈસ એ મોહમ્મદનું નેટવર્ક સક્રિય કરવાની ફિરાકમાં હતા ગુજરાત એટીએસ દ્વારા ગુજરાત તથા મધ્યપ્રદેશમાં આતંકવાદી નેટવર્ક સક્રિય કરવાની…
View More PM મોદીની મુલાકાત પૂર્વે ગુજરાત-MPમાંથી 8 આતંકી ઝડપાયાદક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદથી જળબંબાકાર
સતત 8 કલાક મેઘરાજાની તોફાની બેટિંગ, વધઇમાં 12.50, અંબિકા-ડોલવાણમાં 10, વાંસદા-વલસાડ-ચિખલી-ડાંગ-વાલોદ-ગણદેવીમાં 7થી 9 ઇંચ વરસાદથી પુર જેવી સ્થિતિ ગુજરાતમાં મોડેમોડે શરૂ થયેલા ચોમાસાએ ધમાકેદાર પધરામણી…
View More દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદથી જળબંબાકાર