અમદાવાદમાં ભારે વરસાદને કારણે જાહેર કરાયેલી રજાઓના કારણે શૈક્ષણિક કાર્યને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ (DEO) મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. અમદાવાદ…
View More અમદાવાદમાં સરકારી અને ખાનગી શાળાઓ રવિવારે ચાલુ રાખી શકાશેprivate schools
RTEના નામે ખાનગી શાળાઓ પર બિનજરૂરી દબાણ બંધ કરો
ઉના-ગીરગઢડા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ખાનગી શાળાના સંચાલકો અને શિક્ષકો પર RTE Act,તથા અન્ય કાયદાની આડમાં થતી કથિત ગેરવહીવટી કાર્યવાહી, બિનજરૂૂરી દબાણ…
View More RTEના નામે ખાનગી શાળાઓ પર બિનજરૂરી દબાણ બંધ કરોRTE: ખાનગી શાળાઓ સરકારે ફાળવેલા છાત્રો રોકી શકે નહીં
તાત્કાલિક પ્રવેશ આપવો ફરજિયાત, કારણકે આ રાષ્ટ્રીય મિશન છે: આકરા પાણીએ સુપ્રીમ સુપ્રીમ કોર્ટે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ શાળાઓમાં ફરજિયાત પ્રવેશના નિયમને કાયદેસર અને…
View More RTE: ખાનગી શાળાઓ સરકારે ફાળવેલા છાત્રો રોકી શકે નહીંલોકોના પાર્કિંગ સ્થળો પચાવી પાડવાનો ખાનગી સ્કૂલોનો કારસો
ત્રણ પાર્કિંગ માટે મોદી સ્કૂલે અને સ્વામિનારાયણ ગુરુકુળે ભરેલા ટેન્ડર રદ, અધિકારીઓને ટેન્ડર નહીં સ્વીકારવા તાકીદ મહાનગરપાલિકા દ્વારા અમુક કામોમાં આડકતરી રીતે પ્રાઇવેટ કંપનીઓ અને…
View More લોકોના પાર્કિંગ સ્થળો પચાવી પાડવાનો ખાનગી સ્કૂલોનો કારસોવેરાવળની ખાનગી શાળાઓમાં આકસ્મિક તપાસ હાથ ધરાઈ
વિદ્યાર્થીઓના હિતને અનુલક્ષી શિક્ષણ વિભાગના માપદંડને યોગ્ય રીતે અનુસરવા તાકીદ ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલનાં માર્ગદર્શન હેઠળ વેરાવળ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એચ.આર.નંદાણીયા તેમજ…
View More વેરાવળની ખાનગી શાળાઓમાં આકસ્મિક તપાસ હાથ ધરાઈખાનગી શાળાઓની એકતામાં ભંગાણ, અલગ મંડળની રચના
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની નીતિઓથી નારાજ નાના સંચાલકોએ પોતાની ટીમ ઉભી કરી: રજૂઆતોને ન્યાય નહીં મળતો હવોની રાવ ખાનગી શાળાઓના ઉદ્રભવતા પ્રશ્ર્નોના નિરાકરણ અને શિક્ષણને…
View More ખાનગી શાળાઓની એકતામાં ભંગાણ, અલગ મંડળની રચનાખાનગી શાળાઓની એકતામાં ભંગાણ, અલગ મંડળની રચના
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની નીતિઓથી નારાજ નાના સંચાલકોએ પોતાની ટીમ ઉભી કરી: રજૂઆતોને ન્યાય નહીં મળતો હવોની રાવ ખાનગી શાળાઓના ઉદ્રભવતા પ્રશ્ર્નોના નિરાકરણ અને શિક્ષણને…
View More ખાનગી શાળાઓની એકતામાં ભંગાણ, અલગ મંડળની રચનાખાનગી શાળાઓ FRC નક્કી કરે તે મુજબ જ ફી લઇ શકે: સુપ્રીમ કોર્ટ
FRC એ ફી માટે લીઝ, રેન્ટ, લોનનું વ્યાજ ધ્યાને ન લેતા હાઇકોર્ટે ખાનગી શાળાઓની તરફેણમાં આપેલા ચૂકાદાને બ્રેક હજારો વાલીઓ-વિદ્યાર્થીઓને રાહત આપતો ચૂૂકાદો, ખાનગી શાળાઓએ…
View More ખાનગી શાળાઓ FRC નક્કી કરે તે મુજબ જ ફી લઇ શકે: સુપ્રીમ કોર્ટખાનગી શાળાઓને 7 ટકા ફી વધારાની મંજૂરી આપવા માગણી
ગુજરાત રાજ્ય શાળા વ્યવસ્થાપન એસોસિએશન દ્વારા ગુજરાત શિક્ષણ વિભાગને પત્ર લખીને 2017 માં નક્કી કરાયેલ ફીમાં સુધારો કરવા અને તેના દ્વારા પારદર્શિતા લાવવાની માંગ કરવામાં…
View More ખાનગી શાળાઓને 7 ટકા ફી વધારાની મંજૂરી આપવા માગણીશિક્ષકોનું ખાનગીકરણ: પ્રા.શાળાઓમાં આઉટ સોર્સિંગથી શિક્ષણ સહાયકની ભરતી કરવા મંજૂરી
ફેબ્રુઆરી મહિનામાં લેવાયેલા નિર્ણય પર આખરી મહોર મારતી સરકાર: વહીવટી કામ પણ કરાવાશે ગુજરાત સરકાર દ્વારા ગત ફેબ્રુઆરી મહિનામાં લેવાયેલા શિક્ષણ સહાયકની ભરતી માટેના નિર્ણયને…
View More શિક્ષકોનું ખાનગીકરણ: પ્રા.શાળાઓમાં આઉટ સોર્સિંગથી શિક્ષણ સહાયકની ભરતી કરવા મંજૂરી