જેતપુર શહેરની બળદેવધાર વિસ્તારમાં રહેતા દેવીપૂજક યુવાનને તેમના પિતરાઈ ભાઈ સાથે વેપાર ધંધાના બાકી પૈસા બાબતે બોલાચાલી થયા બાદ ધંધો ફરી શરૂૂ કરવાના બહાના હેઠળ…
View More પિતરાઇ ભાઇની હત્યા કરી લાશ ફેંકી દેવાના કેસમાં આરોપીને જન્મટીપસીતાફળના ઝાડ પરથી પટકાયેલી 9 વર્ષની બાળકીએ દમ તોડ્યો
જામકંડોરણાના રંગપર ગામની ઘટના: પુત્રીનાં મોતથી પરિવાર શોકમગ્ન જામકંડોરણામાં આવેલા ઇન્દિરાનગરમાં રહેતા પરિવારની 9 વર્ષની બાળકી રંગપર ગામે સાત દિવસ પૂર્વે ઝાડ પરથી પટકાઈ હતી.…
View More સીતાફળના ઝાડ પરથી પટકાયેલી 9 વર્ષની બાળકીએ દમ તોડ્યોયાત્રાધામ ચોટીલામાં તંત્રના પાપે દિલ્હી જેવું પ્રદૂષણ
મુખ્ય રોડ ઉપર વાહનોની અવર જવરને કારણે ધૂળની ઉડતી ડમરીથી વેપારીઓ પરેશાન: તંત્ર યોગ્ય પગલાં નહીં ભરે તો ટૂંક સમયમાં આંદોલનની ચીમકી ચોટીલા શહેરની મધ્યમાંથી…
View More યાત્રાધામ ચોટીલામાં તંત્રના પાપે દિલ્હી જેવું પ્રદૂષણજૂનાગઢમાં વૃદ્ધાની ખોટી સહી કરી બેંકના લોકરમાંથી અજાણ્યા શખ્સો 13.94 લાખના દાગીના ચોરી ગયા
જૂનાગઢમાં રહેતા માતા- પુત્રનાં નામનું રાણાવાવ ચોકમાં આવેલી બેંક ઓફ બરોડામાં સંયુક્ત લોકર આવેલું છે. થોડા સમય પહેલા કોઈ અજાણ્યા શખ્સોએ લોકર રજિસ્ટરમાં વૃધ્ધાની ખોટી…
View More જૂનાગઢમાં વૃદ્ધાની ખોટી સહી કરી બેંકના લોકરમાંથી અજાણ્યા શખ્સો 13.94 લાખના દાગીના ચોરી ગયાગોંડલ પાસે હાઇવે ક્રોસ કરી રહેલાં પ્રૌઢનું ટ્રક અડફેટે મોત
ગોંડલ નાં જામવાડી નેશનલ હાઇવે પર બપોર નાં સુમારે રોડ ક્રોસ કરી દિકરા ને મળવા જઇ રહેલાં પ્રૌઢ ને ટ્રક ચાલકે હડફેટે લેતા ઘટનાસ્થળે તેનું…
View More ગોંડલ પાસે હાઇવે ક્રોસ કરી રહેલાં પ્રૌઢનું ટ્રક અડફેટે મોતરાજુલા મોડી રાત્રે સરકારી હોસ્પિટલના જૂના ક્વાર્ટર કેમ્પમાં લાગી આગ
વિકાસની ગાથા ગાતી આ સરકાર માત્ર કાગળ પર : સરકારી હોસ્પિટલનો સ્ટાફ વર્ષોથી ભાડાના મકાનમાં રહે છે રાજુલા શહેર માં ટાવર નજીક આવેલ સરકારી હોસ્પિટલ…
View More રાજુલા મોડી રાત્રે સરકારી હોસ્પિટલના જૂના ક્વાર્ટર કેમ્પમાં લાગી આગદ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી ‘ઓનલાઈન’ નાણા પડાવી લેતા દંપતી સહિત પાંચ પકડાયા
દ્વારકા પંથકના એક વૃદ્ધ તથા એક યુવાનને વિવિધ રીતે પોતાની માયાજાળમાં ફસાવીને બે યુવતીઓ અને ત્રણ શખ્સો દ્વારા કરવામાં આવેલા હનીટ્રેપ કૌભાંડમાં દ્વારકા પોલીસે તાકીદની…
View More દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી ‘ઓનલાઈન’ નાણા પડાવી લેતા દંપતી સહિત પાંચ પકડાયાવેરાવળમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં ચોરી કરનાર બે તસ્કરો ઝડપાયા
વેરાવળ પોલીસની સર્વેલન્સ સ્કોડે ચોરીના ગુન્હાનો ભેદ ગણત્રીના કલાકોમાં ઉકેલી કાઢી બે આરોપીને રોકડા રૂૂા.22,000 તથા જરૂૂરી કાગળો સાથે પકડી પાડી અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરેલ…
View More વેરાવળમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં ચોરી કરનાર બે તસ્કરો ઝડપાયાભુણાવા નજીક ઝેરી દવા પી યુવાનનો આપઘાત
ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર આવેલા ભુણાવા ગામ નજીક ગોંડલનાં પરણિત યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું.મૃતકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં…
View More ભુણાવા નજીક ઝેરી દવા પી યુવાનનો આપઘાતકોડીનારમાં દિન દહાડે ખુલ્લી તલવારો સાથે લુખ્ખાઓનો આતંક
દુકાનમાં તોડફોડ કરી, ઘરે પહોંચી દુકાનદાર પર જીવલેણ હુમલો કર્યો કોડીનાર છારાઝાંપા વિસ્તારમાં આવેલ જગદીશ ફાસ્ટ ફૂડ નામની દુકાન ઉપર આજે બપોરે સામાન્ય બાબતનું મનદુ:ખ…
View More કોડીનારમાં દિન દહાડે ખુલ્લી તલવારો સાથે લુખ્ખાઓનો આતંક