મિસ યુનિવર્સ 2024ની ફાઈનલમાં ડેનમાર્કની વિક્ટોરિયા કેજેર થિલ્ગિનને વિજેતા જાહેર કરવામાં આવી છે. ઝાકમઝોરભર્યો સમારોહ મેક્સિકોમાં યોજવામાં આવ્યો હતો. ફાઈનલ વિજેતાનું નામ જાહેર થતાં જ…
View More ડેનમાર્કની વિક્ટોરિયા કેજેર થિલ્ગિન મિસ યુનિવર્સ 2024 જાહેરભાજપની મહાયુતિ મહારાષ્ટ્રમાં સત્તા જાળવી રાખે તો મોદીને બુસ્ટર ડોઝ
મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પતી ગયું. ઝારખંડમાં તો પહેલા તબક્કાનું મતદાન પહેલાં જ પતી ગયેલું ને બુધવારે બીજા તબક્કાનું મતદાન હતું. સાથે સાથે…
View More ભાજપની મહાયુતિ મહારાષ્ટ્રમાં સત્તા જાળવી રાખે તો મોદીને બુસ્ટર ડોઝભાવનગરમાં ખૂંટિયાએ ઢીક મારતા પૂર્વ મેયરને ગંભીર ઇજા
અગાઉ પણ ખૂંટિયા અડફેટે પૂર્વ ડેપ્યુટી મેયરનો ભોગ લેવાયેલ ભાવનગર શહેરના પૂર્વ મેયર મેહુલભાઇ વડોદરીયાને ખુંટીયાએ ઢીંક મારતા તેમને હાથ અને માથાના ભાગે ઇંજા પહોંચતા…
View More ભાવનગરમાં ખૂંટિયાએ ઢીક મારતા પૂર્વ મેયરને ગંભીર ઇજાદમણથી જૂનાગઢ જતો રૂા. 57.51 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
સ્ટેટ મોનિટરિંગ સેલનો બાતમીના આધારે સુરત પાસે દરોડો; રૂા. 78.15 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ, જૂનાગઢના બૂટલેગર સહિત 4ની શોધખોળ દમણથી જૂનાગઢના બુટલેગરે મંગાવેલો રૂા.…
View More દમણથી જૂનાગઢ જતો રૂા. 57.51 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયોસુરેન્દ્રનગર નજીકના નવાગામે ડ્રોનથી એસઓજીએ 11 કિલો ગાંજો ઝડપી પાડ્યો
ખેડૂતે કપાસ વચ્ચે ગાંજાનું વાવેતર કર્યુ હતું, સુરેન્દ્રનગર એસઓજીનો બાતમીના આધારે દરોડો સુરેન્દ્રનગરના સાયલા પાસેના નવાગામમાં એસઓજીએ ડ્રોનનો ઉપયોગ કરી કપાસ વચ્ચે વાવેલો 11.80 ગ્રામ…
View More સુરેન્દ્રનગર નજીકના નવાગામે ડ્રોનથી એસઓજીએ 11 કિલો ગાંજો ઝડપી પાડ્યોનવી જંત્રીનું કાઉન્ટડાઉન શરૂ; વાંધા-સૂચનો મગાયા
મહાનગરોમાં 1ાાથી4 ગણો, અને ગ્રામિણ ક્ષેત્રમાં બેથી અઢી ગણા વધારાનો અંદાજ ગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી વેબસાઈટ પર…
View More નવી જંત્રીનું કાઉન્ટડાઉન શરૂ; વાંધા-સૂચનો મગાયાશહેર જિલ્લામાં જુગાર દરોડામાં 6 મહિલા સહિત 14 ઝડપાયા
મોહનગર, મોટાપીર ચોક, જાખર, નિકાવામાં જુગાર દરોડા જામનગર શહેરજિલ્લામાં જુગાર રમતી છ મહિલા સહિત કુલ મળી 14 શખ્સને સ્થાનિક પોલીસે દરોડા દરમ્યાન ઝડપી લઈ સ્થળ…
View More શહેર જિલ્લામાં જુગાર દરોડામાં 6 મહિલા સહિત 14 ઝડપાયાશાળાઓ ખૂલતાં વિદ્યાર્થીઓની એસટી બસ સ્ટેન્ડ પર ભીડ
જામનગરમાં વેકેશન પૂરું થતાં અને શાળાઓ ફરી શરૂૂ થતાં જ એસટી બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થીઓની ભીડ જોવા મળી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાંથી અભ્યાસ માટે શહેરમાં…
View More શાળાઓ ખૂલતાં વિદ્યાર્થીઓની એસટી બસ સ્ટેન્ડ પર ભીડજિલ્લાફેર કેમ્પના 18 શિક્ષકોની અન્ય શાળામાં બદલી
જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે આયોજિત જિલ્લા ફેર બદલી કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. સરકારના નિર્દેશ મુજબ…
View More જિલ્લાફેર કેમ્પના 18 શિક્ષકોની અન્ય શાળામાં બદલીભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો
જામનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ નવા વર્ષને ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવ્યું હતું. વિક્રમ સંવત 2081ના આગમન નિમિત્તે ગઈકાલે સાંજે યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં…
View More ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો