ભાવનગરના પ્રસિદ્ધ બગદાણા આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આશ્રમમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું અને ’બાપા સીતારામ’ના નાદ ગુંજી ઉઠ્યા હતા. ગુરુ…
View More બગદાણા આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુંહળવદમાં સસ્તા સોનાની લાલચમાં વેપારીએ પાંચ લાખ ગુમાવ્યા
સસ્તા ભાવે સોનું અને ચાંદી આપવાની લાલચ આપી લોકો સાથે ઠગાઈ કરતી શાતીર ટોળકીનો એક કિસ્સો હળવદ તાલુકામાં સામે આવ્યો છે. રેલ્વેના ખોદકામ દરમિયાન મળેલું…
View More હળવદમાં સસ્તા સોનાની લાલચમાં વેપારીએ પાંચ લાખ ગુમાવ્યા‘ધ લોડર્ર્ ઓફ ધ રિંગ્સ: ધ રિંગ્સ ઓફ પાવર’ સીઝન-3નું ટીઝર રિલીઝ
શોના સર્જક જેડી પેન અને પેટ્રિક મેક્કે સાથે મુખ્ય કલાકારો હાજર રહ્યા ધ રિંગ્સ ઓફ પાવર’ સીઝન-3 ની ચાલી રહેલી ઇન્તેજારીનો આખરે અંત આવ્યો છે.…
View More ‘ધ લોડર્ર્ ઓફ ધ રિંગ્સ: ધ રિંગ્સ ઓફ પાવર’ સીઝન-3નું ટીઝર રિલીઝશુભમન ગિલ વન ડે રેન્કિંગમાં નંબર વન, વૈભવ સૂર્યવંશી 48માં ક્રમે
ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ અને વનડે કેપ્ટન શુભમન ગિલે છેલ્લા એક વર્ષમાં બંને ફોર્મેટમાં પ્રભાવશાળી બેટિંગ પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયા ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચની…
View More શુભમન ગિલ વન ડે રેન્કિંગમાં નંબર વન, વૈભવ સૂર્યવંશી 48માં ક્રમેIPLનો બિઝનેસ 1.96 લાખ કરોડને પાર, બ્રાંડ વેલ્યુમાં RCB નં.1
ગુજરાત મિરર, નવીદિલ્હી,તા.30 IPL દુનિયાની સૌથી અમીર ક્રિકેટ લીગ જ નહીં પરંતુ ખેલાડીઓનું જીવન બદલી નાખનારું મંચ બની ચૂક્યું છે. 2008માં શરૂૂ થયેલી ઇન્ડિય પ્રીમિયર…
View More IPLનો બિઝનેસ 1.96 લાખ કરોડને પાર, બ્રાંડ વેલ્યુમાં RCB નં.1વેસ્ટ ઈન્ડિઝ સામે હારથી પાક. WTC ફાઈનલની રેસમાંથી બહાર
વેસ્ટ ઈન્ડિઝે પાકિસ્તાનને પ્રથમ ટેસ્ટમાં 90 રનથી હરાવ્યું હતું. આ હાર સાથે પાકિસ્તાન પાંચ મેચમાં માત્ર એક જીત અને 6.67 પોઈન્ટ ટકાવારી સાથે પોઈન્ટ ટેબલમાં…
View More વેસ્ટ ઈન્ડિઝ સામે હારથી પાક. WTC ફાઈનલની રેસમાંથી બહારદુલીપ ટ્રોફી ઇસ્ટ ઝોનના વાઇસ કેપ્ટન પદે વૈભવ
ધુઆંધાર બેટસમેનને લીડરશીપ કવોલિટી બતાવવાની તક ટીમ ઈન્ડિયાનો યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી દરરોજ નવા સીમાચિહ્નો હાંસલ કરી રહ્યો છે અને નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યો…
View More દુલીપ ટ્રોફી ઇસ્ટ ઝોનના વાઇસ કેપ્ટન પદે વૈભવસમાપન સમારોહમાં જોવા મળશે ભારતીય સંસ્કૃતિની ઝલક, શંકર મહાદેવનનું પર્ફોર્મેન્સ
આગામી યજમાન ભારતને સોંપવામાં આવશે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સના 2 ઓગસ્ટના રોજ સમાપન સમારોહમાં ભારતની સાંસ્કૃતિક પ્રસ્તુતિમાં મુખ્ય આકર્ષણ રહેશે. આ દિવસે સત્તાવાર…
View More સમાપન સમારોહમાં જોવા મળશે ભારતીય સંસ્કૃતિની ઝલક, શંકર મહાદેવનનું પર્ફોર્મેન્સકોમનવેલ્થ ગેમ, દિલીપ ગાવિતને ગોલ્ડ અને બેસિલને સિલ્વર મેડલ સાથે ભારત 8માં ક્રમે
કોમનવેલ્થ ગેમ્સ 2026 નો સાતમો દિવસ ભારત માટે અત્યંત યાદગાર અને સુવર્ણ સફળતા લઈને આવ્યો છે. સામાન્ય રીતે એથ્લેટિક્સના ટ્રેક પર ભારત માટે ગોલ્ડ મેડલની…
View More કોમનવેલ્થ ગેમ, દિલીપ ગાવિતને ગોલ્ડ અને બેસિલને સિલ્વર મેડલ સાથે ભારત 8માં ક્રમેપેલેટ ગનના ઉપયોગ માટે SOP શું છે? વિદ્યાર્થી આંદોલન મુદ્દે સુપ્રીમ કોર્ટનો સરકારને સવાલ
દિલ્હીના જંતર-મંતર પર થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત ‘મેટાલિક પેલેટ ગન’ના ઉપયોગનો મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી ગયો છે. આ કેસમાં સુપ્રીમ…
View More પેલેટ ગનના ઉપયોગ માટે SOP શું છે? વિદ્યાર્થી આંદોલન મુદ્દે સુપ્રીમ કોર્ટનો સરકારને સવાલ