શહેરમાં આજી ડેમ ચોકડી પાસે આવેલા રામ પાર્કમાં રહેતાં યુવાને પત્ની છુટાછોડા માટે 10 લાખની માંગણી કરતી હોવાના આક્ષેપ સાથે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ફિનાઈલ પી…
View More રિસામણે બેઠેલી પત્ની છૂટાછેડા માટે 10 લાખની માંગણી કરતી હોવાના આક્ષેપ સાથે પતિએ ફિનાઈલ પીધુંયુનિ. પોલીસ મથકમાં વકીલ અને પોલીસ વચ્ચે બઘડાટી, મારામારીના આક્ષેપ
મારા અસીલને કોરા કાગળમાં સહી કરવા દબાણ કર્યું હતું, મને રૂમમાં લઇ જઇ બેફામ માર માર્યો: વકીલનો આક્ષેપ વકીલ સહિત પાંચ સામે ફરજમાં રૂકાવટનો ગુનો…
View More યુનિ. પોલીસ મથકમાં વકીલ અને પોલીસ વચ્ચે બઘડાટી, મારામારીના આક્ષેપજમીનના ડખ્ખામાં યુવકની હત્યા કરી ભત્રીજા-ભાણેજે ખોટી સ્ટોરી બનાવી
રાવકી ગામની સીમમાં યુવકનું ઢીમ ઢાળી મૃતદેહને કારમાં જ રાખી પરપ્રાંતિયોએ મારી નાખ્યાનું જણાવી લોકો ભેગા કર્યા પણ પોલીસે ભાંડો ફોડી નાખ્યો શહેરની ભાગોળે આવેલા…
View More જમીનના ડખ્ખામાં યુવકની હત્યા કરી ભત્રીજા-ભાણેજે ખોટી સ્ટોરી બનાવીકોઠારિયાની મહિલાની હત્યાનો ફરાર આરોપી હરિદ્વારથી ઝડપાયો
રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાની સપ્તાહ પૂર્વે થયેલી હત્યા કેસમાં પોલીસને હાથતાળી આપી નાસતા ફરતા મુખ્ય આરોપીને શાપર પોલીસે ઉત્તરાખંડના હરીદ્વાર ખાતેથી…
View More કોઠારિયાની મહિલાની હત્યાનો ફરાર આરોપી હરિદ્વારથી ઝડપાયોસિવિલ હોસ્પિ.ની સંવેદનાહીન ઘટનામાં સિક્યુરિટી સ્ટાફ બલીનો બકરો
તપાસ સમિતિએ તપાસ કરી, ખાનગી એજન્સીનાં સિક્યુરિટી સુપરવાઇઝર અને સિક્યુરિટીમેનને જવાબદાર ઠેરવી સસ્પેન્ડ કરી દેવાયા સારવારની સંવેદના નહીં દાખવનાર સિવિલ હોસ્પિટલના કર્મચારીઓને બચાવી લેવાયા સૌરાષ્ટ્રની…
View More સિવિલ હોસ્પિ.ની સંવેદનાહીન ઘટનામાં સિક્યુરિટી સ્ટાફ બલીનો બકરોકલેક્ટર કચેરી જનસેવા કેન્દ્રમાં હવે મળશે આધારકાર્ડની સુવિધા
રાજકોટ કલેકટર કચેરીમાં આવેલ જનસેવા કેન્દ્રમાં લાંબા સમયથી આધાર કાર્ડ માટેની કીટ ન હતી. લાંબા સમય બાદ હવે જન સેવા કેન્દ્રમાં આધાર કાર્ડની કામગીરી શરૂૂ…
View More કલેક્ટર કચેરી જનસેવા કેન્દ્રમાં હવે મળશે આધારકાર્ડની સુવિધાદિવ્યેશ સોલંકી આગામી ધારાસભાની ચૂંટણી લડશે
કોળી સમાજના નેતા પરસોત્તમ સોલંકીના પુત્રના જન્મદિવસ પૂર્વે જ જાહેરાતથી રાજકારણમાં ગરમાવો કોળી સમાજના કદાવર નેતા અને રાજ્ય સરકારમાં વર્ષોથી મંત્રી પદે રહેલા પરસોત્તમભાઇ…
View More દિવ્યેશ સોલંકી આગામી ધારાસભાની ચૂંટણી લડશેલોઠડા ગામની બે સગર્ભાની એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલીવરી કરતો 108નો સ્ટાફ
બાળકના ગળામાં ગર્ભનાળ વિંટાયેલી હોવા છતાં સુરક્ષિત જન્મ આપ્યો રાજકોટ જિલ્લામાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ફરી એકવાર દેવદૂત સાબિત થઈ છે. માત્ર 24 કલાકના ગાળામાં…
View More લોઠડા ગામની બે સગર્ભાની એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલીવરી કરતો 108નો સ્ટાફરાજ્યની પ્રિ-સ્કૂલો 31મી સુધીમાં ઓનલાઈન નોંધણી ન કરાવે તો કડક કાર્યવાહીની ચેતવણી
રાજ્યમાં તમામ નવી અને જૂની નોંધણી વગર ચાલતી પ્રાઈવેટ પ્રિ-સ્કૂલો, નર્સરી અને બાલ વાટિકા સામે શિક્ષણ વિભાગે એક મહત્વનો આદેશ આપ્યો છે. શિક્ષણ વિભાગના આદેશાનુસાર…
View More રાજ્યની પ્રિ-સ્કૂલો 31મી સુધીમાં ઓનલાઈન નોંધણી ન કરાવે તો કડક કાર્યવાહીની ચેતવણીયુરિયા-ડીએપી ભરેલા વધુ 15 જહાજે હોર્મુઝ ખાડી પાર કરી
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ અને ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ હોવા છતાં ભારત માટે એક મોટી રાહતના સમાચાર આવ્યા છે. ખાતર અને કાચો માલ…
View More યુરિયા-ડીએપી ભરેલા વધુ 15 જહાજે હોર્મુઝ ખાડી પાર કરી