ક્રિકેટની દુનિયામાં પોતાનું નામ બનાવવાનું સપનું જોતી નાગપુરની રહેવાસી 17 વર્ષની ક્રિકેટર અદિતિ મોરેશ્વર ચૌકાંડેએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું…
View More વિદર્ભ ક્રિકેટ એસો.માં સિલેક્શન ન થતા મહિલા ક્રિકેટરનો આપઘાત12 મેદાન પર રમાશે 2027 વર્લ્ડ કપની 57 મેચો
ICC મેન્સ ODI વર્લ્ડ કપ 2027 ની તૈયારીઓ હવે તેજ થઈ ગઈ છે. ICC એ 30 જુલાઈના રોજ ટુર્નામેન્ટના 12 સત્તાવાર સ્થળોની જાહેરાત કરી. નોંધપાત્ર…
View More 12 મેદાન પર રમાશે 2027 વર્લ્ડ કપની 57 મેચોલવપ્રીતે સિલ્વર અને સીમાએ બ્રોન્ઝ જીત્યો, CWGમાં ભારત 10માં સ્થાને
લવપ્રીત સિંહે કોમનવેલ્થ ગેમ્સના આઠમા દિવસે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. જ્યારે, મહિલાઓની ડિસ્કસ થ્રો ઇવેન્ટમાં સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો. ગુરુવારે મોડી રાત્રે લવપ્રીતે પુરુષોની…
View More લવપ્રીતે સિલ્વર અને સીમાએ બ્રોન્ઝ જીત્યો, CWGમાં ભારત 10માં સ્થાનેનવસારીના ગણદેવામાં ગોઝારી ઘટના: હાઈટેન્શન વાયરને ટેમ્પો અડતાં 3 મજૂરોના મોત
નવસારી જિલ્લામાં આજે એક હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. ગણદેવી તાલુકાના ગણદેવા ગામ નજીક હાઈટેન્શન વીજળીના વાયરના સંપર્કમાં ટેમ્પો આવી જતાં મજૂરોને ભારે વીજકરંટ…
View More નવસારીના ગણદેવામાં ગોઝારી ઘટના: હાઈટેન્શન વાયરને ટેમ્પો અડતાં 3 મજૂરોના મોત‘પહેલા હાડકાં ભાંગ્યાં, હવે FIR…ડરાવી-ધમકાવી Gen Zને ચૂપ નહીં કરાવી શકો’ રાહુલ ગાંધીનો સરકાર પર આકરો પ્રહાર
શુક્રવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર Gen Zને ધમકાવવાનો આરોપ લગાવ્યો. સોશિયલ મીડિયા…
View More ‘પહેલા હાડકાં ભાંગ્યાં, હવે FIR…ડરાવી-ધમકાવી Gen Zને ચૂપ નહીં કરાવી શકો’ રાહુલ ગાંધીનો સરકાર પર આકરો પ્રહારPM મોદીના મોર્ફ વીડિયો મામલે મોટી કાર્યવાહી: ઇન્સ્ટાગ્રામ-ફેસબુક અને મેટા-ઈન્ડિયા હેડ પર FIR
‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા પરીક્ષામાં ગેરરીતિઓ સામેના વિરોધ દરમિયાન સોશિયલ મીડિયા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ એડિટ કરાયેલા વાંધાજનક વીડિયોના મામલે હૈદરાબાદ…
View More PM મોદીના મોર્ફ વીડિયો મામલે મોટી કાર્યવાહી: ઇન્સ્ટાગ્રામ-ફેસબુક અને મેટા-ઈન્ડિયા હેડ પર FIR‘રેડ એલર્ટ’ વચ્ચે રાજ્યમાં મેઘતાંડવ: 82 તાલુકામાં વરસાદ, નર્મદામાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ
હવામાન વિભાગના ‘રેડ એલર્ટ’ વચ્ચે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારે માત્ર 6થી 8 વાગ્યાના બે કલાકમાં જ રાજ્યના 82 તાલુકામાં વરસાદ નોંધાયો…
View More ‘રેડ એલર્ટ’ વચ્ચે રાજ્યમાં મેઘતાંડવ: 82 તાલુકામાં વરસાદ, નર્મદામાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદમહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના: ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી: 6નાં મોત, અનેક લોકો કાટમાળમાં ફસાયા
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આવેલા ભિવંડીમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભિવંડી વિસ્તારમાં ‘કોહિનુર’ નામની 4 માળની ઇમારત અચાનક ધારાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં 6…
View More મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના: ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી: 6નાં મોત, અનેક લોકો કાટમાળમાં ફસાયાહાઇકોર્ટની બેંચની માંગણી મુદ્દે ભાજપ પ્રેરિત વકિલોના બંને જૂથ વચ્ચે બખેડો
સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટને હાઇકોર્ટ બેન્ચની વર્ષો જૂની માંગણીના મુદ્દે રાજકોટ બાર એસોસિયેશન અને રાજકોટ ભાજપ લીગલ સેલ વચ્ચે મતભેદો સર્જાતા વકીલોમા ભારે વિવાદ સાથે…
View More હાઇકોર્ટની બેંચની માંગણી મુદ્દે ભાજપ પ્રેરિત વકિલોના બંને જૂથ વચ્ચે બખેડોગર્ભાશયના ઓપરેશન બાદ મહિલાનું મોત : તબીબી બેદરકારીનો આક્ષેપ
રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા એક રઘુવંશી પરિવારમાં ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ સર્જાયેલી ગોઝારી ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. કરણપરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં 47…
View More ગર્ભાશયના ઓપરેશન બાદ મહિલાનું મોત : તબીબી બેદરકારીનો આક્ષેપ