ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરી એટલે કે ગઈ કાલથી સિડનીમાં શરૂ થઈ હતી. આજે (4 જાન્યુઆરી) મેચનો બીજો…
View More ઓસ્ટ્રેલિયાની ટીમ 181 રનમાં ઓલઆઉટ, જસપ્રીત બુમરાહને સ્કેન માટે હોસ્પિટલ લઈ જવાયોસંધ્યા થિયેટર ભાગદોડ કેસમાં અલ્લુ અર્જુનને મળી મોટી રાહત, કોર્ટે આપ્યા રેગ્યુલર જામીન
‘પુષ્પા 2’ની સ્ક્રિનિંગ દરમિયાન સંધ્યા થિયેટરમાં નાસભાગના કેસમાં અલ્લુ અર્જુનને મોટી રાહત મળી છે. નામપલ્લી કોર્ટે અભિનેતાના નિયમિત જામીન મંજૂર કર્યા છે. હૈદરાબાદની નામપલ્લી…
View More સંધ્યા થિયેટર ભાગદોડ કેસમાં અલ્લુ અર્જુનને મળી મોટી રાહત, કોર્ટે આપ્યા રેગ્યુલર જામીનઅમરેલી પત્રકાંડ કેસમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીન, ભારે વિરોધ વચ્ચે સેશન્સ કોર્ટનો નિર્ણય
અમરેલી લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતીને જામીન મળ્યા છે. જિલ્લા સેસન્શ કોર્ટે 15 હજારના બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે. બંને પક્ષોની દલીલ…
View More અમરેલી પત્રકાંડ કેસમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીન, ભારે વિરોધ વચ્ચે સેશન્સ કોર્ટનો નિર્ણયસંભલ મસ્જિદ એ જ હરિહર મંદિર હોવાના પુરાવા
સંભલની શાહી જામા મસ્જિદ અને હરિહર મંદિર વચ્ચે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. હાલમાં જ મસ્જિદની અંદર કરવામાં આવેલા સર્વેનો રિપોર્ટ સીલબંધ પરબિડીયામાં કોર્ટમાં રજૂ…
View More સંભલ મસ્જિદ એ જ હરિહર મંદિર હોવાના પુરાવાયુનિયન કાર્બાઈડના કચરા સામે બે યુવકોનું અગ્નિ સ્નાન
ધાર જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર પીથમપુરમાં ભોપાલથી લાવવામાં આવતા યુનિયન કાર્બાઇડ કચરાનો વિરોધ વધી રહ્યો છે. તેના વિરોધમાં જાહેર કરાયેલા બંધને આજે વ્યાપક સમર્થન મળી રહ્યું…
View More યુનિયન કાર્બાઈડના કચરા સામે બે યુવકોનું અગ્નિ સ્નાનભારત બનશે શાંતિદૂત: દિલ્હીમાં ટ્રમ્પ-પુતિન મંત્રણા યોજાશે
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થવાની આશા હવે ભારત સાથે જોડાયેલી જણાય છે. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ રોકવાનું વચન આપ્યું હતું. હવે આ…
View More ભારત બનશે શાંતિદૂત: દિલ્હીમાં ટ્રમ્પ-પુતિન મંત્રણા યોજાશેઅદાણી સામે લાંચના ત્રણેય કેસોની સંયુકત સુનાવણી
અહીંની એક અદાલતે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્યો સામે 265 મિલિયન ડોલરની લાંચના આરોપમાં ત્રણ કેસોને એકીકૃત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ચુકાદો આપ્યો હતો…
View More અદાણી સામે લાંચના ત્રણેય કેસોની સંયુકત સુનાવણીરાજ્યકક્ષાના ખેલ મહાકુંભનો કાલથી મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ
71.30 લાખ રમતવીરોના કાંડાની કસોટીનો ખરાખરીનો ખેલ : વિશ્ર્વકક્ષાના 150 કલાકારોનું 15 મિનિટ ખેલ-ખેલમે ડાન્સ પર્ફોમન્સ: સિંગર ઐશ્ર્વર્યા મજમુદાર શ્રોતાઓને ડોલાવશે: કલેક્ટરે સ્થળ વિઝિટ કરી…
View More રાજ્યકક્ષાના ખેલ મહાકુંભનો કાલથી મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભરાજકોટ જિલ્લાની 43 શાળામાં ખાલી પડેલી આચાર્યની જગ્યા ભરવા પ્રક્રિયા શરૂ
વિરાણી હાઈસ્કૂલમાં 10 દિવસીય ઈન્ટરવ્યૂ કેમ્પનો પ્રારંભ રાજ્યભરની મોટાભાગની શાળાઓમાં આચાર્યોની જગ્યા ખાલી પડેલી છે. અને તેને ભરવા માટે જિલ્લાવાઈઝ કેમ્પ યોજવામાં આવી રહ્યા…
View More રાજકોટ જિલ્લાની 43 શાળામાં ખાલી પડેલી આચાર્યની જગ્યા ભરવા પ્રક્રિયા શરૂસિવિલ હોસ્પિટલનો સુવિધા મેડિકલ સ્ટોર અંતે બંધ કરવા નોટિસ
9 વર્ષથી ટેન્ડર વિના ચલતા મેડિકલ સ્ટોર બાબતે આરોગ્ય વિભાગને થયેલી ફરિયાદ બાદ રાજકોટ આવેલ આરોગ્ય મંત્રીએ કરેલ હુકમ સૌરાષ્ટ્ર-કચ્છના લોકો જ્યાં સારવાર માટે આવે…
View More સિવિલ હોસ્પિટલનો સુવિધા મેડિકલ સ્ટોર અંતે બંધ કરવા નોટિસ