પરપ્રાંતીય યુવાનના મૃત્યુથી પરિવારમાં શોક ભાવનગરના વિરાણી સર્કલ પાસે આવેલ કોમ્પલેક્ષમાં બીજા માળેથી અકસ્માતે નીચે પટકાતા પરપ્રાંતીય યુવાનનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગત અનુસાર મૂળ…
View More ભાવનગરમાં કોમ્પ્લેક્સના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોતમાણાવદરમાં જંત્રી દરના વિરોધમાં મામલતદાર કચેરીનો કર્યો ઘેરાવ
સરકારની જંત્રી દર વધારાની ચાલી રહેલી કવાયત સામે પ્રજામાંથી દરરોજ વિરોધના સુર ઉઠી રહ્યા છે પ્રજામાં સરકાર સામે ભારે આક્રોશ અને રોષ ભભૂકી રહ્યો…
View More માણાવદરમાં જંત્રી દરના વિરોધમાં મામલતદાર કચેરીનો કર્યો ઘેરાવમાનવાધિકાર ભંગના અમેરિકી રિપોર્ટને સરકારે ફગાવ્યો
આવા અહેવાલો ખોટી માહિતીના આધારે અને પક્ષપાતી હોય છે: વિદેશ રાજ્યમંત્રીએ બાંગ્લાદેશને પણ અરીસો દેખાડ્યો કેન્દ્ર સરકારે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે સરકાર ભારતમાં માનવાધિકારની…
View More માનવાધિકાર ભંગના અમેરિકી રિપોર્ટને સરકારે ફગાવ્યોફનફેરમાં ધક્કામુક્કી થતાં ત્રીસ બાળકોનાં મૃત્યુ
દક્ષિણ પશ્ચિમ નાઇઝિરિયાનાં ઓયો રાજ્યના બાસોરૂૂન શહેર સ્થિત ઇસ્લામિક હાઈસ્કૂલમાં યોજાયેલા એક ફનફેરમાં ધક્કામુક્કી થતાં 30 બાળકોના ચકદાઈ જવાથી મૃત્યુ થયા હતા અને અનેકને ઇજાઓ…
View More ફનફેરમાં ધક્કામુક્કી થતાં ત્રીસ બાળકોનાં મૃત્યુજનરલ રાવતના હેલિકોપ્ટર ક્રેશ પાછળ માનવીય ભૂલ
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું 8 ડિસેમ્બર 2021ના રોજ તમિલનાડુના કન્નુર પાસે ખશ-17 ટ5 હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં જનરલ રાવતની…
View More જનરલ રાવતના હેલિકોપ્ટર ક્રેશ પાછળ માનવીય ભૂલઅનાધિકૃત ધીરાણ, વ્યાજખોરોને કાબુમાં રાખવા આવશે નવો કાયદો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડિજિટલ લોન પરના કાર્યકારી જૂથે નવેમ્બર 2021માં પોતાનો રિપોર્ટ સબમિટ કર્યો હતો. તેણે કહ્યું કે તેનો ઉદ્દેશ અનિયમિત ધિરાણ પ્રવૃત્તિઓને કાબૂમાં…
View More અનાધિકૃત ધીરાણ, વ્યાજખોરોને કાબુમાં રાખવા આવશે નવો કાયદોસંસદ ભવનના ગેટ પર પ્રદર્શનનો પ્રતિબંધ મૂકતા સ્પીકર બિરલા
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કડક નિર્દેશ આપતા કહ્યું કે કોઈપણ પક્ષના સાંસદોને સંસદ ભવનનાં કોઈપણ ગેટ પર વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં ન આવે. સંસદ…
View More સંસદ ભવનના ગેટ પર પ્રદર્શનનો પ્રતિબંધ મૂકતા સ્પીકર બિરલાદરેક જગ્યાએ મંદિર-મસ્જિદના મુદ્દાઓ ન ઉઠાવો: મોહન ભાગવત
આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત મંદિર-મસ્જિદ વિવાદ પર નારાજ દેખાયા. તેમણે લોકોને રામ મંદિર જેવા મુદ્દાને બીજે ન ઉઠાવવાની અપીલ કરી…
View More દરેક જગ્યાએ મંદિર-મસ્જિદના મુદ્દાઓ ન ઉઠાવો: મોહન ભાગવતયુક્રેન યુદ્ધના અંત માટે ટ્રમ્પ સાથે વાતચીત માટે તૈયાર: પુતિન
આવી મંત્રણામાં યુક્રેનના પ્રતિનિધિઓ સામેલ થાય: રશિયન પ્રમુખનો આગ્રહ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ગુરુવારે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી. આ દરમિયાન…
View More યુક્રેન યુદ્ધના અંત માટે ટ્રમ્પ સાથે વાતચીત માટે તૈયાર: પુતિનજયપુરમાં CNG-LPG ટ્રક ટકરાતાં ભીષણ આગ: 7નાં મોત, 40 ઘાયલ
બિન સત્તાવાર મરણાંક 15: 40થી વધુ વાહનો પણ ખાખ: 500 મીટર સુધી આગ ફેલાતાં અજમેર હાઇવે બંધ જયપુર-અજમેર હાઈવે પર આજે વહેલી સવારે એલપીજી અને…
View More જયપુરમાં CNG-LPG ટ્રક ટકરાતાં ભીષણ આગ: 7નાં મોત, 40 ઘાયલ