‘બેબી જોન’ના પ્રમોશન માટે વામિકા અને બાળ કલાકાર ઝારા સાથે મહેમાન બન્યા બોલિવૂડ અભિનેતા વરુણ ધવન પોતાની આગામી ફિલ્મ ‘બેબી જોન’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.…
View More ‘ગુજરાતી થાળીમાં મજા આવી’ વરૂણ ધવન અમદાવાદમાંઅપમાનથી કંટાળીને અશ્ર્વિને અંતે નિવૃત્તિ લીધી, પિતાનો આરોપ
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને નિવૃત્તિના ત્રીજા જ દિવસે તેના પિતાએ સનસનીખેજ આરોપ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે તેના પુત્રનું અપમાન કરવામાં…
View More અપમાનથી કંટાળીને અશ્ર્વિને અંતે નિવૃત્તિ લીધી, પિતાનો આરોપઓસ્કાર એવોર્ડઝની 10 કેટેગરી માટે ફિલ્મોનું ફાઈનલ લિસ્ટ તૈયાર
17 જાન્યુઆરી સુધી નામાંકન થઈ શકશે ફિલ્મ જગતનો સૌથી ખાસ એવોર્ડ ગણાતા ઓસ્કાર એવોર્ડ 2025ની તૈયારીઓ પણ શરૂૂ થઈ ગઈ છે. આ એવોર્ડની જાહેરાત આવતા…
View More ઓસ્કાર એવોર્ડઝની 10 કેટેગરી માટે ફિલ્મોનું ફાઈનલ લિસ્ટ તૈયારઅંડર-19 મહિલા એશિયા કપમાં ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું
સ્પિનર આયુષી શુકલાએ નવ રન આપી 3 વિકેટ ઝડપી, જી ત્રિશાના અણનમ 81 રન મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં રમાઈ રહેલા મહિલા અંડર-19 એશિયા કપમાં ભારતે…
View More અંડર-19 મહિલા એશિયા કપમાં ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યુંવિરાટ કોહલીની ઓસ્ટ્રેલિયન રિપોર્ટર સાથે ઉગ્ર બોલાચાલી
કેમેરામેન પરિવારના ફોટોગ્રાફ્સ લઈ રહ્યાનું કારણ ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી ફરી એકવાર ઓસ્ટ્રેલિયામાં વિવાદમાં ફસાયા છે. બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા મેલબોર્ન એરપોર્ટ પહોંચ્યો…
View More વિરાટ કોહલીની ઓસ્ટ્રેલિયન રિપોર્ટર સાથે ઉગ્ર બોલાચાલીચીનના વૈજ્ઞાનિકો આબોહવા પ્રૂફ બટેટા વિકસાવશે
વિશ્ર્વના દરેશ દેશમાં જોવા મળતા બટાટા ખોરાક માટે મહત્ત્વનો સોર્સ ગણાય છે. ત્યારે બટાટાના પાકને આબોહવા પ્રૂફ બનાવવા વૈજ્ઞાનિકોએ કમર કસી છે. ચીનના આંતરિક મંગોલિયા,…
View More ચીનના વૈજ્ઞાનિકો આબોહવા પ્રૂફ બટેટા વિકસાવશેબાંગ્લાદેશના બકવાસથી ભારતને ફેર નથી પડતો પણ ધિક્કારની બૂ જરૂર આવે છે
બાંગ્લાદેશને હમણાં ભારતવિરોધી વા ઉપડેલો છે એટલે ભારત કંઈ પણ કરે તેને વાકું જ પડી જાય છે. તાજો દાખલો બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય દિને આપણા વડાપ્રધાન નરેન્દ્ર…
View More બાંગ્લાદેશના બકવાસથી ભારતને ફેર નથી પડતો પણ ધિક્કારની બૂ જરૂર આવે છેરાહુલ ગાંધી વિરુદ્ધ ગૃહમાં અપમાનની નોટિસ, લોકસભામાંથી સસ્પેન્ડ કરવાની કરી માંગ
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને લોકસભામાંથી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. આ માટે તેમણે રાહુલ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ…
View More રાહુલ ગાંધી વિરુદ્ધ ગૃહમાં અપમાનની નોટિસ, લોકસભામાંથી સસ્પેન્ડ કરવાની કરી માંગજયપુર-અજમેર હાઈવે પર મોટી દુર્ઘટના: CNG ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ, 6 લોકો જીવતા ભૂંજાયા, અનેક ઘાયલ, 40થી વધુ વાહનો રાખ
રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક દુર્ઘટના બની છે. ભાંકરોટા વિસ્તારમાં જયપુર-અજમેર હાઈવે પર એક CNG ટેન્કરમાં ભયંકર વિસ્ફોટ થયો હતો જેમાં અનેક લોકો…
View More જયપુર-અજમેર હાઈવે પર મોટી દુર્ઘટના: CNG ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ, 6 લોકો જીવતા ભૂંજાયા, અનેક ઘાયલ, 40થી વધુ વાહનો રાખન્યૂયોર્કથી લંડન 54 મિનિટમાં: મસ્કની દરખાસ્ત
ટેસ્લાના વડા અને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કે પ્રસ્તાવ મૂક્યો છે કે તેમની ધ બોરિંગ કંપની લંડનને અમેરિકાના ન્યૂયોર્ક શહેર સાથે જોડવા માટે દરિયાની…
View More ન્યૂયોર્કથી લંડન 54 મિનિટમાં: મસ્કની દરખાસ્ત