ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા અમદાવાદ-રાજકોટ-તલાલા ગીર સોમનાથમાં મેડિકલ એથિક્સ અને દર્દીઓની સુરક્ષા સાથે ચેડાં કરનારા તબીબો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના સાયન્સ…
View More ગુજરાત મેડિકલ કાઉન્સિલે રાજકોટ, અમદાવાદ, તાલાલાના 3 ડોકટરોના લાઈસન્સ સસ્પેન્ડ કર્યાdoctors
IMAની વૈશ્ર્વીક પ્રગતિ: ગુજરાતમાંથી 200 ડોકટરને અમેરીકા ટ્રેનીંગમાં મોકલાશે
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન શનિવારે અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન (AAPI) સાથે શિક્ષણ અને સંશોધન પર સહયોગ માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરશે.…
View More IMAની વૈશ્ર્વીક પ્રગતિ: ગુજરાતમાંથી 200 ડોકટરને અમેરીકા ટ્રેનીંગમાં મોકલાશેમેડિકલ કોલેજના ‘ગુટલી’કાંડની તપાસ માટે સમિતિની રચના
આરોગ્ય વિભાગે ડીનનો ખૂલાસો પૂછતા સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજનું તંત્ર ઘુણ્યુ, ડીને તાબડતોબ બેઠક યોજી પાંચ સિનિયર તબીબોની તપાસ કમિટી બનાવી રેડિયોલોજી વિભાગના 11,…
View More મેડિકલ કોલેજના ‘ગુટલી’કાંડની તપાસ માટે સમિતિની રચનારાજકોટ મેડિકલ કોલેજનાં દોઢ ડઝન ડોકટરોની સરકારી પગારે ખાનગી હોસ્પિટલોમાં ધીકતી કમાણી, ઉચ્ચ અધિકારીઓની હૂંફથી ચાલતું કારસ્તાન
ઓર્થોપેડીકસ, રેડિયોલોજી, પેથોલોજી અને સર્જરી વિભાગના 19 તબીબોનું શહેરની જાણીતી હોસ્પિટલો સાથે ગેરકાયદે નાતરું વિભાગનાં વડાનો પુત્ર તો મેડિકલ કોલેજમાં નોકરીએ આવ્યા વગર જ પગાર…
View More રાજકોટ મેડિકલ કોલેજનાં દોઢ ડઝન ડોકટરોની સરકારી પગારે ખાનગી હોસ્પિટલોમાં ધીકતી કમાણી, ઉચ્ચ અધિકારીઓની હૂંફથી ચાલતું કારસ્તાનઆરોગ્ય વિભાગમાં લોલંલોલ! PHC સેન્ટરમાં પટાવાળો ડોક્ટર બનીને દર્દીને દવા આપતો હતો !
કવાટના મોટી કડાઇ ગામની ઘટના; 6 ગેરહાજર કર્મીઓને નોટિસ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષની વિઝિટમાં ભાંડાફોડ થયો છોટાઉદેપુર જિલ્લાના કવાટમાં આવેલ મોટી કડાઈ પી.એચ.સીની મુલાકાત થોડા…
View More આરોગ્ય વિભાગમાં લોલંલોલ! PHC સેન્ટરમાં પટાવાળો ડોક્ટર બનીને દર્દીને દવા આપતો હતો !મુલાકાતી ડોકટરો-નિષ્ણાતોના માનદ વેતનમાં વધારો
તબીબી સાધનો ખરીદવાની રકમમાં પણ વધારો, આરોગ્ય સેવા વધુ મજબૂત બનાવવા રાજય સરકારના પ્રયાસો રાજ્ય સરકારે જાહેર આરોગ્ય સુવિધાઓમાં સેવા આપતા ખાનગી મુલાકાતી નિષ્ણાત ડોકટરો…
View More મુલાકાતી ડોકટરો-નિષ્ણાતોના માનદ વેતનમાં વધારોસરહદી જિલ્લાઓમાં તાત્કાલિક 154 તબીબોને નિમણૂંક
ભારત-પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલા યુધ્ધના પગલે ગુજરાત સરકાર દ્વારા અગમચેતીના પગલા લેવાનું શરૂ કરવામાં આવ્યું છે અને પ્રવર્તમાન સ્થિતિમાં મેડીકલ ઈમરજન્સી માટે આગોતરૂ આયોજન કરી…
View More સરહદી જિલ્લાઓમાં તાત્કાલિક 154 તબીબોને નિમણૂંકતબીબોના પડતર પ્રશ્ર્નો અંગે સરકારને આવેદન
યોગ્ય નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી: તા.7મીએ માસસીએલનું એલાન ગુજરાત રાજયની સેવામાં રહેલા વિવિધ તબીબી કેડરના એસોસિએશન જેવા કે જીએમએસ ક્લાસ 2 મેડિકલ ઓફિસર…
View More તબીબોના પડતર પ્રશ્ર્નો અંગે સરકારને આવેદનભાવનગર મેડિકલ કોલેજના 8 જુનિયર ડોકટર્સની ધરપકડ
ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી હતી. જેમાં 7 માર્ચના રોજ વિદ્યાર્થીઓને કારમાં અપહરણ કરી, અશ્ર્લીલ શબ્દો બોલી, ગાળો દઈ મારપીટ કરવામાં…
View More ભાવનગર મેડિકલ કોલેજના 8 જુનિયર ડોકટર્સની ધરપકડગોંડલના સડકપીપળિયા અને શાપર-વેરાવળના ઢોલરામાં બે નકલી ડોક્ટરને ઝડપી લેતી SOG
રાજકોટ જીલ્લામાં ગ્રામ્ય એસઓજીએ ગોંડલના સડકપીપળીયા અને શાપર વેરાવળના ઢોલરા ગામેથી બે નકલી તબીબને ઝડપી લીધો હતો. બન્ને નકલી તબીબ સામે મેડીકલ પ્રેક્ટી એક્ટ હેઠળ…
View More ગોંડલના સડકપીપળિયા અને શાપર-વેરાવળના ઢોલરામાં બે નકલી ડોક્ટરને ઝડપી લેતી SOG