ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી ડિજિટલ એરેસ્ટના નામે રૂપીયા પડાવતી ચાઇનીઝ ગેંગના સાગ્રીતોને અમદાવાદ પોલીસે ઝડપી પાડયા છે. જુનાગઢના એજન્ટોની પણ આ કેસમા સંડોવણી ખુલી હોય…
View More જૂનાગઢમાંથી ચાઇનીઝ સાયબર માફિયાના 4 સાગરીત ઝડપાયાખોડિયાર કોલોની વિસ્તારમાં ફાઇનાન્સની ઓફિસમાંથી ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ઝડપાયું
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી એક ફાઇનાન્સ ની ઓફિસમાંથી સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ક્રિકેટના સટ્ટા નું નેટવર્ક પકડી પાડ્યું છે, અને મોબાઈલ ફોનની ક્રિકેટની…
View More ખોડિયાર કોલોની વિસ્તારમાં ફાઇનાન્સની ઓફિસમાંથી ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ઝડપાયુંઅપહરણ-દુષ્કર્મના કેસમાં ચાર શખ્સોનો નિર્દોષ છુટકારો
એક દશકા પહેલા લાલપુર તાલુકાના મેઘપર / પડાણા ગામમાંથી એક સગીરાનું અપહરણ કરી તેણીને અમદાવાદ, બરોડા, મુંબઈ મુકામે બળજબરીથી લઈ જવામાં આવેલ અને આરોપીઓએ…
View More અપહરણ-દુષ્કર્મના કેસમાં ચાર શખ્સોનો નિર્દોષ છુટકારોભીમવાસ વિસ્તારમાં યુવાનનું નિદ્વાધીન અવસ્થામાં હૃદય બંધ થતાં મોત
જામનગરના ભીમવાસ વિસ્તારમાં રહેતા માત્ર 21 વર્ષના એક યુવાનનું બેશુદ્ધ અવસ્થામાં હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નીપજત્તાં ભારે અરેરાટી પ્રસરી છે. લાલપુરના કાનાલુસમાં રહેતા 36…
View More ભીમવાસ વિસ્તારમાં યુવાનનું નિદ્વાધીન અવસ્થામાં હૃદય બંધ થતાં મોતફાસ્ટેગની ક્ષતિના કારણે ડબલ ટેક્સ ભરનાર ગ્રાહકની આયોગમાં ફરિયાદ
જામનગર શહરેમાં રહેતા કનકસિંહ બી. જાડેજા એ એસ.બી.આઈ. બેન્ક માંથી પોતા ની કાર માટે ફાસ્ટ ટેગ કઢાવેલ. જે ફાસ્ટેગ માં બેલેન્સ રૂૂા.300 હોવા છતાં ખંભાળીયા…
View More ફાસ્ટેગની ક્ષતિના કારણે ડબલ ટેક્સ ભરનાર ગ્રાહકની આયોગમાં ફરિયાદલાલપુરના મીઠોઇ ગામમાં લગ્ન નહીં થતા યુવાનની આત્મહત્યા
મૂળ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ચીડિવાવ ગામના વતની અને હાલ લાલપુર તાલુકાના મીઠોઈ ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા દેવરાજભાઈ પાલાભાઈ ખટાણા નામના 29…
View More લાલપુરના મીઠોઇ ગામમાં લગ્ન નહીં થતા યુવાનની આત્મહત્યાબાયપાસ નજીક બે બાઇક અથડાતાં યુવાનનું મોત
જામનગર- ખંભાળિયા બાયપાસ રોડ પર ગઈકાલે બપોરે બે બાઈક સામસામે અથડાઈ પડતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈકના ચાલક યુવાનને માથાના ભાગે હેમરેજ થઈ જતાં…
View More બાયપાસ નજીક બે બાઇક અથડાતાં યુવાનનું મોતરાજુલા તાલુકાનાં વાવેરા ગામે રખડતા ખુંટિયા પર ચાર સિંહોનો હુમલો
સીસીટીવીના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં લોકોમાં ભયનો માહોલ સમગ્ર રાજુલા જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં રાત્રિના સમયે ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આટા ફેરા વધવા લાગતા ગ્રામ્ય…
View More રાજુલા તાલુકાનાં વાવેરા ગામે રખડતા ખુંટિયા પર ચાર સિંહોનો હુમલોB.EDનો 1 વર્ષનો કોર્ષ નવી શરતો સાથે શરૂ કરાશે
ચાર વર્ષ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીને માન્યતા મળશે: એનસીટીઇનો નિર્ણય એક વર્ષિય બીએડ કોર્સ ફરીથી શરુ થશે. એનઈપી 2020ની ભલામણો અનુસાર, અમુક નવી શરતો સાથે…
View More B.EDનો 1 વર્ષનો કોર્ષ નવી શરતો સાથે શરૂ કરાશેબેટ દ્વારકામાં છઠ્ઠા દિવસે રૂા.6 કરોડથી વધુની જમીન ખુલ્લી કરાવાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાં ગત તારીખ 11 મી થી શરૂૂ થયેલું ઓપરેશન ડિમોલિશન આજરોજ શુક્રવારે સાતમા દિવસમાં પ્રવેશ્યું છે. છેલ્લા સતત એકાદ સપ્તાહથી…
View More બેટ દ્વારકામાં છઠ્ઠા દિવસે રૂા.6 કરોડથી વધુની જમીન ખુલ્લી કરાવાઈ