સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી ટીમ દ્વારા ધજાળા વિસ્તારમાં તપાસમાં હોવા દરમિયાન ગેરકાયદે ગાંજા વાવેતરની બાતમી મળી હતી. આથી ધજાળા ગામે વાડીમાં તપાસ કરતા 4 કિલો 150…
View More સાયલાના ધજાળા ગામે વાડીમાંથી લીલા ગાંજાના વાવેતર સાથે ખેડૂત પકડાયોરાજકોટ જેલમાંથી પેરોલ પર છૂટી ફરાર થયેલો પોક્સો- દુષ્કર્મનો કેદી જૂનાગઢથી પકડાયો
રાજકોટ જેલમાંથી પેરોલ પર છૂટી ફરાર કેદીને એસઓજીએ જૂનાગઢમાંથી ઝડપી જેલ હવાલે કર્યો હતો. જૂનાગઢમાં જમાલવાડી હુસેની ચોક પાસે રહેતો હનીફ હાજી સુમરાને વર્ષ 2021માં…
View More રાજકોટ જેલમાંથી પેરોલ પર છૂટી ફરાર થયેલો પોક્સો- દુષ્કર્મનો કેદી જૂનાગઢથી પકડાયોગીર સોમનાથમાં પાંચ બૂટલેગરને એક સાથે પાસા તળે જેલહવાલે કરાયા
દારૂની હેરાફેરી પર થર્ટી ફર્સ્ટે રોક લગાવવા પોલીસની આકરી કાર્યવાહી ગીર સોમનાથ જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂૂપે ગેરકાયદેસર દારૂૂની હેરાફેરી જેવી અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઈસમો…
View More ગીર સોમનાથમાં પાંચ બૂટલેગરને એક સાથે પાસા તળે જેલહવાલે કરાયા‘તમારું સિમકાર્ડ હવાલા કૌભાંડમાં વપરાયું છે,’ વૃદ્ધને સીબીઆઈની ઓળખ આપી ટોળકીએ 52 લાખ પડાવ્યા
ડિજિટલ એરેસ્ટ અને અધિકારીઓની ઓળખ આપી નાણાં પડાવવાના બનાવો વધ્યા, અમદાવાદના વૃદ્ધે સાયબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ દેશમાં ડિજિટલ અરેસ્ટના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.…
View More ‘તમારું સિમકાર્ડ હવાલા કૌભાંડમાં વપરાયું છે,’ વૃદ્ધને સીબીઆઈની ઓળખ આપી ટોળકીએ 52 લાખ પડાવ્યામીઠાપુર નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર યુવાનનું મોત
મીઠાપુર નજીકના આરંભડા વિસ્તારમાં નાગેશ્વર તરફ જતા રસ્તે જી.જે. 10 સી.ડી. 6951 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા રવિભાઈ કાનાભાઈ નકુમ નામના યુવાનના બુધવારે સાંજના…
View More મીઠાપુર નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર યુવાનનું મોતસ્માર્ટ મીટર પ્રી-પેઈડ ગ્રાહકોને મળશે બે ટકા રિબેટ
ગુજરાત ઊર્જાવિકાસ નિગમ લિમિટેડની જાહેરાત, ગ્રાહકો તેમના દૈનિક વપરાશને ટ્રેક કરી બચત કરી શકશે રાજ્યની વીજ વિતરણ પ્રણાલીમાં પરિવર્તન લાવવા અને આધુનિક બનાવવાના હેતુથી ભારત…
View More સ્માર્ટ મીટર પ્રી-પેઈડ ગ્રાહકોને મળશે બે ટકા રિબેટમોરબીના ભૂરા હોટલમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું : બેની અટકાયત
મોરબીના નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ ભૂરા સ્પાની આડમાં ચાલતું કુટણખાનું પોલીસે ઝડપી પાડ્યું છે તેમજ સ્થળ પરથી પબે શખ્સની ધરપકડ કરી હતી અને બે…
View More મોરબીના ભૂરા હોટલમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું : બેની અટકાયતલીંબડી પાસેથી 38 લાખનો દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો
11118 દારૂની બોટલ, બિયર ટીન સહિત રૂા.49.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો લીંબડી લીંબડી હાઈવે પરથી એલસીબી ટીમે ટ્રકમાંથી 11118 દારૂૂની બોટલ અને બિયરના ટીન સાથે…
View More લીંબડી પાસેથી 38 લાખનો દારૂ-બીયરનો જથ્થો ઝડપાયોમોરબી પાલિકાની તળિયાઝાટક તિજોરી ભરવા સત્તાધીશો વાહન કરવેરો વસૂલશે
ગુજરાત ની બીજા નંબરની સૌથી વધુ ગ્રાન્ટ લેતી પાલિકા એટલે મોરબી નગરપાલિકા,જેમાં 200 કરોડથી વધુની ગ્રાન્ટ નંદિઘર, રોડ રસ્તા અને ગટરના નામે પાલિકાના ભ્રષ્ટ અઘિકારીઓ…
View More મોરબી પાલિકાની તળિયાઝાટક તિજોરી ભરવા સત્તાધીશો વાહન કરવેરો વસૂલશેરાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં મતદાન શરૂ: 51 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો
સાંજે મતગણતરી બાદ પરિણામ: વકીલ આલમમાં ભારે ઉત્સાહ રાજકોટ સહિત રાજ્યના તમામ બાર એસોસિયેશનની આજે ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે રાજકોટ બાર એસોસિએશનના વન બાર…
View More રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં મતદાન શરૂ: 51 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો