રાણાવાવ પંથકના રાણા કંડોરણા ગામમાં હડકાયા કૂતરાનો આતંક સામે આવ્યો છે આ કૂતરાએ યુવતી સહિત 12થી વધુ લોકોને બચકાં ભર્યા હતા.આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા…
View More રાણાવાવ પંથકમાં હડકાયા કૂતરાનો આતંક, યુવતી સહિત 12ને બચકાં ભર્યાજામનગર શહેર-જિલ્લામાં પત્તા ટીંચતા પાંચ મહિલાઓ સહિત 42 ઝડપાયા
જામનગર શહેર અને જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસની ઝુંબેશ વધુ તેજ બનતી જઈ રહી છે. છેલ્લા એક જ દિવસમાં શહેર અને જિલ્લાના છ અલગ-અલગ સ્થળોએ…
View More જામનગર શહેર-જિલ્લામાં પત્તા ટીંચતા પાંચ મહિલાઓ સહિત 42 ઝડપાયાજૂનાગઢ નજીક કારે ઉડાવતા એક મિત્રનું મોત, બે ગંભીર
‘કલ કોઇ મુઝકો યાદ કરે’, ઇન્સ્ટામાં મુકેલું જિંદગીનું છેલ્લું સ્ટેટસ બન્યું… જૂનાગઢ-મેંદરડા હાઈવે પર એક કાળજું કંપાવી દેનારો અને અત્યંત કરૂણ અકસ્માત સર્જાયો હતો. એક…
View More જૂનાગઢ નજીક કારે ઉડાવતા એક મિત્રનું મોત, બે ગંભીરમંત્રી કાંતિલાલ અમૃતિયાના ગામ જેતપરમાં ભાજપને મત માંગવાની મનાઇના બેનર લાગ્યા
વીજલાઈન વળતર મુદે જેતપર ખાતે ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણીમાં ખેડૂતો પોણા બે માસથી લડત ચલાવી રહ્યા છે છતાં નીમ્ભર સરકાર ખેડૂતોની માંગણી મુદે મચક આપતી…
View More મંત્રી કાંતિલાલ અમૃતિયાના ગામ જેતપરમાં ભાજપને મત માંગવાની મનાઇના બેનર લાગ્યાખરો હીરો, આસામના પૂર પીડિતો માટે લંગર ચલાવે છે રણદીપ હુડ્ડા
આસામ ભારતમાં પૂરને કારણે લાખો લોકો બેઘર બન્યા છે અને અત્યાર સુધીમાં 82 થી વધુ લોકોના જીવ ગયા છે. આ મુશ્કેલ સમયમાં બોલિવૂડ એક્ટર રણદીપ…
View More ખરો હીરો, આસામના પૂર પીડિતો માટે લંગર ચલાવે છે રણદીપ હુડ્ડાગુજરાતમાં જન્મેલા નીલ પટેલની ઓસ્ટ્રેલિયન અંડર-19માં પસંદગી
ભારતની અંડર-19 ટીમે તાજેતરમાં શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. ODI શ્રેણી 1-2થી હાર્યા પછી અને ત્યાં ટેસ્ટ શ્રેણી 1-0થી જીત્યા પછી, ભારતીય અંડર-19 ટીમ હવે ઓસ્ટ્રેલિયા…
View More ગુજરાતમાં જન્મેલા નીલ પટેલની ઓસ્ટ્રેલિયન અંડર-19માં પસંદગીઅનોખા ગૌપ્રેમી, ગાયને પહેરાવ્યા 24 લાખના ઘરેણાં
રાજસ્થાનમાં એક એવી ગાય છે જેને એનો માલિક ખૂબ જ પ્રેમથી રાખે છે. રાધા નામની આ ગાય ખૂબ ભાગ્યશાળી છે. ઝાલોરના બિઝનેસમેન નરેન્દ્ર પુરોહિત એને…
View More અનોખા ગૌપ્રેમી, ગાયને પહેરાવ્યા 24 લાખના ઘરેણાંચેસ્ટ દબાવી, મહિનામાં 5-6 વાર સુવાની માંગ કરી, આકાંક્ષાએ ખોલ્યા ગ્લેમર વર્લ્ડના રાઝ
ગ્લેમર અને ફેશન ઇન્ડસ્ટ્રી બહારથી જેટલી ઝાકઝમાળ ભરેલી દેખાય છે, તેની પાછળનું સત્ય ક્યારેક એટલું જ ભયાનક અને ચોંકાવનારું હોય છે. મોડેલિંગ કે એક્ટિંગના ક્ષેત્રમાં…
View More ચેસ્ટ દબાવી, મહિનામાં 5-6 વાર સુવાની માંગ કરી, આકાંક્ષાએ ખોલ્યા ગ્લેમર વર્લ્ડના રાઝગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે તિરૂપતિ મંદિરે પહોંચ્યા હાર્દિક
ગર્લફ્રેન્ડ માહિકા શર્મા હાર્દિક પંડ્યા ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા ભગવાનના દર્શન કરીને આશીર્વાદ લીધા અને પૂજા-અર્ચના કરી હતી. શ્રી વેંકટેશ્વર સ્વામી…
View More ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે તિરૂપતિ મંદિરે પહોંચ્યા હાર્દિકએશિયન લીજેન્ડ્સ લીગમાં ભારતે પાકિસ્તાનને 2 વિકેટે ધૂળ ચડાવી
એશિયન લીજેન્ડ્સ લીગ 2026ની છઠ્ઠી મેચ ઇન્ડિયન રોયલ્સ અને પાકિસ્તાન પેન્થર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ઇન્ડિયન ટીમે શાનદાર પ્રદર્શન કરતા પાકિસ્તાન પેન્થર્સને બે વિકેટ…
View More એશિયન લીજેન્ડ્સ લીગમાં ભારતે પાકિસ્તાનને 2 વિકેટે ધૂળ ચડાવી