એશિયા કપ 2026 માટે ટીમ જાહેર, હરમનપ્રીત કેપ્ટન

ઇઈઈઈં દ્વારા આ મહિનાના અંતમાં શરૂૂ થવા જઈ રહેલા એશિયા કપ 2026 માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટૂર્નામેન્ટ…

View More એશિયા કપ 2026 માટે ટીમ જાહેર, હરમનપ્રીત કેપ્ટન

ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા 39 મેડલ, બોક્સરોનું દમદાર પ્રદર્શન

ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2026ને કેટલીક મીઠી યાદો અને ઐતિહાસિક ક્ષણો સાથે વિદાય આપી હતી. ભારતે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં કુલ 39 મેડલ જીત્યા હતા, જેમાં 13…

View More ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા 39 મેડલ, બોક્સરોનું દમદાર પ્રદર્શન

બ્રિજભૂષણ શરણ સિંહને મોટી રાહત: મહિલા કુસ્તીબાજ યૌન શોષણ કેસમાં દિલ્હી કોર્ટે જાહેર કર્યા નિર્દોષ

  દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મહિલા કુસ્તીબાજોના યૌન શોષણ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે બ્રિજભૂષણ શરણ સિંહ અને પૂર્વ WFI સચિવ વિનોદ તોમરને તમામ…

View More બ્રિજભૂષણ શરણ સિંહને મોટી રાહત: મહિલા કુસ્તીબાજ યૌન શોષણ કેસમાં દિલ્હી કોર્ટે જાહેર કર્યા નિર્દોષ

શેરબજારમાં જબરદસ્ત તેજી: સેન્સેક્સમાં 700, નિફ્ટીમાં 180થી વધુ પોઈન્ટનો ઉછાળો

    સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો હતો અને…

View More શેરબજારમાં જબરદસ્ત તેજી: સેન્સેક્સમાં 700, નિફ્ટીમાં 180થી વધુ પોઈન્ટનો ઉછાળો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ: રાજકોટમાં સૌથી વધુ પોણા ત્રણ ઇંચ

  રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. રવિવારે રાજ્યના 226 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં રાજકોટમાં સૌથી વધુ પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો…

View More રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ: રાજકોટમાં સૌથી વધુ પોણા ત્રણ ઇંચ

આરોગ્ય શાખાએ રેસ્ટોરન્ટ સીલ કરતા સંચાલકની પત્નીએ વખ ઘોળ્યું

શહેરમાં કસ્તુરબા રોડ પર ધરમ સિનેમા સામે છેલ્લા 30 વર્ષથી જય મદ્રાસ કાફે નામથી ચાલતાં રેસ્ટોરન્ટમાં આરોગ્ય શાખાની ટીમે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન ખીરૂ…

View More આરોગ્ય શાખાએ રેસ્ટોરન્ટ સીલ કરતા સંચાલકની પત્નીએ વખ ઘોળ્યું

જુગાર રેડમાં તોડકાંડ પ્રકરણમાં ગીર સોમનાથ જિલ્લાના બે PSI સસ્પેન્ડ

ગીર સોમનાથ જિલ્લા પોલીસ વિભાગમાં હોટલ રેડ દરમિયાન સામે આવેલા એક સનસનાટીભર્યા તોડકાંડને પગલે ભારે ખળભળાટ મચી ગયો છે. હોટલ રોયલ મેન્સનમાં પાડવામાં આવેલી જુગાર…

View More જુગાર રેડમાં તોડકાંડ પ્રકરણમાં ગીર સોમનાથ જિલ્લાના બે PSI સસ્પેન્ડ

સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીએ વોર્ડ માથે લીધો: બારી તોડી કાચ પેટમાં ભોંકી દીધો

શહેરની ભાગોળે આવેલા હરિપર ગામે રહેતો યુવાન બે દિવસ પૂર્વે પોતાના ઘરે અકસ્માતે પડી ગયો હતો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલના સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં…

View More સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીએ વોર્ડ માથે લીધો: બારી તોડી કાચ પેટમાં ભોંકી દીધો

ઉદ્યોગોને મોટી રાહત, જીપીસીબીએ CCA રિન્યુઅલની પ્રક્રિયા બંધ કરી

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) એ ઉદ્યોગોને મોટી રાહત આપી છે. Consolidated Consent and Authorization’ (CCA) રિન્યુઅલની જટિલ પ્રક્રિયા તાત્કાલિક બંધ કરાઈ છે. હવે ઉદ્યોગોએ…

View More ઉદ્યોગોને મોટી રાહત, જીપીસીબીએ CCA રિન્યુઅલની પ્રક્રિયા બંધ કરી

રાજકોટે સુરતની હાલતથી ધડો લીધો! ડાર્ક ઝોનના માઇક્રો પ્લાનીંગથી રહ્યું સબસલામત

પાણી ભરાતુ હોય તેવા 87 વિસ્તારમાં નિયત કરેલા સિનિયર અધિકારીઓને સતત ‘જાગતા’ રખાયા : CCTV ક્ધટ્રોલ રૂૂમ પરથી થતું હતું મોનીટરીંગ સુરત અને અમદાવાદમાં જે…

View More રાજકોટે સુરતની હાલતથી ધડો લીધો! ડાર્ક ઝોનના માઇક્રો પ્લાનીંગથી રહ્યું સબસલામત