ગોંડલના દેરડી (કુંભાજી) ગામે એક જર્જરિત મકાન ધરાશાયી થયું છે. આ દુર્ઘટનામાં કાટમાળ નીચે દબાઈ જવાથી ત્રણ ગાયોના કરુણ મોત થયા છે. પ્રાથમિક માહિતી…
View More ગોંડલના દેરડીમાં જર્જરિત મકાન ધરાશાયી, ત્રણ ગાયના મોતખંભાળિયાની સગીરાના બ્લેક મેઇલિંગ ખંડણીના પ્રકરણમાં સુરતના બે શખ્સોને ચાર વર્ષની કેદ
ખંભાળિયા તાલુકાની એક સગીરાના ફોટા તેમજ વિડિયો વાયરલ કરવાની ધમકી આપી, ખંડણી ઉઘરાવવા સબબ સુરતના બે ભાઈઓ સામે નોંધાયેલી ફરિયાદમાં ખંભાળિયાની સ્પેશિયલ પોક્સો કોર્ટ…
View More ખંભાળિયાની સગીરાના બ્લેક મેઇલિંગ ખંડણીના પ્રકરણમાં સુરતના બે શખ્સોને ચાર વર્ષની કેદમૂળીના નાડધ્રીમાં ખાણખનીજ વિભાગનો દરોડો, 1.20 કરોડની ખનીજચોરી સાથે 3 પકડાયા
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના નાળધ્રી ગામની સીમમાંથી પોલીસે ₹1.20 કરોડની ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી પાડી છે. મૂળી પોલીસે દરોડો પાડીને બે ડમ્પર, એક હિટાચી…
View More મૂળીના નાડધ્રીમાં ખાણખનીજ વિભાગનો દરોડો, 1.20 કરોડની ખનીજચોરી સાથે 3 પકડાયાથાનના રૂપાવટી ગામે સગીરાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
થાનના રૂપાવટી ગામે રહેતી સગીરાએ મગજ ભમતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સગીરાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી…
View More થાનના રૂપાવટી ગામે સગીરાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાતઅમરેલીમાં પ્રેમમાં નાસીપાસ થયેલા કોલેજિયન યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
મુળ દાહોદનાં વતની અને હાલ અમરેલી માતા પિતા સાથે રહી ભાવનગરમાં બીસીએનો અભ્યાસ કરતાં કોલેજીયન યુવકને મધ્યપ્રદેશની પ્રેમિકાએ પ્રેમ સંબંધ ટૂંકાવી લેવાનું કહેતા પ્રેમ…
View More અમરેલીમાં પ્રેમમાં નાસીપાસ થયેલા કોલેજિયન યુવાને કર્યો આપઘાતનો પ્રયાસરાજ્યના નર્મદા વિભાગમાં 353 અધિકારીઓ અને કર્મચારીઓની એક સાથે બદલીના ઓર્ડર નીકળ્યા
રાજ્ય સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા રાજ્યભરમાં મોટા પાયે બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. વિભાગે એકસાથે વિવિધ કેડરના 353…
View More રાજ્યના નર્મદા વિભાગમાં 353 અધિકારીઓ અને કર્મચારીઓની એક સાથે બદલીના ઓર્ડર નીકળ્યામોરબી પંથકમાં યમરાજાના ધામા; અપમૃત્યુના 13 બનાવમાં બાળક સહિત 13 લોકોના મોત
મોરબી પંથકમાં યમરાજાએ તંબુ તાણ્યા હોય તેમ આપઘાત, અકસ્માત અને અપમૃત્યુના 13 બનાવમાં બાળક સહિત 13 લોકોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે.…
View More મોરબી પંથકમાં યમરાજાના ધામા; અપમૃત્યુના 13 બનાવમાં બાળક સહિત 13 લોકોના મોતગોંડલમાં મિત્રએ ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતાં યુવાને એસિડ પી લીધું
ગોંડલમાં મિત્રએ આપેલા ઉછીના રૂપિયાની ઉઘરાણી કરતાં યુવાને એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે…
View More ગોંડલમાં મિત્રએ ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતાં યુવાને એસિડ પી લીધુંનાળિયા-માંડવી બીચ પર અજાણ્યા પુરુષનો મૃતદેહ તણાઈ આવ્યો
ઉના તાલુકાના નાળીયા-માંડવી ગામ નજીક આવેલા ગુજરાત ટુરિઝમના એહમદપુર બીચ પર મંગળવારે બપોરે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ દરિયાના કાંઠે તણાઈ આવ્યો હતો. મૃતદેહ નગ્ન…
View More નાળિયા-માંડવી બીચ પર અજાણ્યા પુરુષનો મૃતદેહ તણાઈ આવ્યોનાળિયા-માંડવી બીચ પર અજાણ્યા પુરુષનો મૃતદેહ તણાઈ આવ્યો
ઉના તાલુકાના નાળીયા-માંડવી ગામ નજીક આવેલા ગુજરાત ટુરિઝમના એહમદપુર બીચ પર મંગળવારે બપોરે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ દરિયાના કાંઠે તણાઈ આવ્યો હતો. મૃતદેહ નગ્ન…
View More નાળિયા-માંડવી બીચ પર અજાણ્યા પુરુષનો મૃતદેહ તણાઈ આવ્યો