રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે તુલસીપાર્કમાં રહેતા યુવાન ક્ધસ્ટ્રકશનના ધંધાર્થી દ્વારા યુનિ. પોલીસ સ્ટેશનમાં પત્ની રૂૂકસાર તેમજ જામનગરમાં પટેલ કોલોનીમાં રહેતા સાસુ, સસરાએ ખતના કરનાર ડોકટર…
View More મુસ્લિમ યુવતી સાથે લવમેરેજ કરનાર યુવાનના પુત્રના બારોબાર ખતના કરી નાખ્યાહત્યા બાદ તંત્ર જાગ્યું, થોરિયાળીમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવા આદેશ
વિંછીયા તાલુકાના થોરીયાળી ગામે લેન્ડગ્રેબિંગની અરજી કરનાર યુવાનની હત્યા બાદ પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇન્કાર કરતા તંત્ર દોડતુ થઇ ગય છે. અને ગઇકાલે કલેકટર તથા એસ.પી.એ…
View More હત્યા બાદ તંત્ર જાગ્યું, થોરિયાળીમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવા આદેશપાટીદાર યુવતીના સરઘસ બાદ સરકારનું ડેમેજ ક્ધટ્રોલ, નેતાઓ દોડયા
ભાજપના ધારાસભ્યો અને ખોડલધામના આગેવાનોને તાબડતોબ અમરેલી મોકલી મામલો થાળે પાડવા પ્રયાસ ભોગ બનનાર યુવતીને તાત્કાલિક જામીન મુક્તિના ગીતડા ગાવાનું શરૂ, જવાબદારો સામે પગલાં…
View More પાટીદાર યુવતીના સરઘસ બાદ સરકારનું ડેમેજ ક્ધટ્રોલ, નેતાઓ દોડયાગુજરાતમાં સ્ત્રી સશક્તિકરણ અને નારી સુરક્ષાની વાતો પોકળ સાબિત
અમરેલીની ઘટનામાં જવાબદારો સામે દાખલારૂપ કામગીરી કરવા રાજકોટ જિલ્લા નારી સુરક્ષા સમિતિની માગણી જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ) ના લીગલ એડવાઈઝર એડવોકેટ ભાવનાબેન વાઘેલા, મહામંત્રી…
View More ગુજરાતમાં સ્ત્રી સશક્તિકરણ અને નારી સુરક્ષાની વાતો પોકળ સાબિતઅમરેલીની ઘટનાના જવાબદારો સામે પગલાં ભરો, આંતરરાષ્ટ્રીય કુર્મી સેના
મુખ્યમંત્રીને રજૂઆત, માનવ અધિકાર આયોગમાં જવા ચીમકી આંતરરાષ્ટ્રીય કૂર્મીસેનાના અધ્યજ્ઞ જીગ્નેશ કાલાવડિયા તથા મહામંત્રીને પત્ર પાઠવી અમરેલીમાં પાટીદાર સમાજની દિકરી સાથેની ઘટનાના જવાબદારો સામે તત્વરીત…
View More અમરેલીની ઘટનાના જવાબદારો સામે પગલાં ભરો, આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાઅમરેલીમાં ભાજપના ભવાડા બાદ કૌશિક વેકરિયા ભોંભીતર, સુતરિયા-કસવાલા બચાવમાં આવ્યા, સંઘાણી-રૂપાલાનું ખંધું મૌન
રાજકીય આખલા યુદ્ધમાં નિર્દોષ યુવતીનું સરઘસ કાઢી અપમાનિત કરનાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની ઠેર ઠેરથી ઉઠેલી માંગ, પાટીદાર સમાજમાં ઉગ્ર આક્રોશ સમાજના હામી હોવાના દાવા…
View More અમરેલીમાં ભાજપના ભવાડા બાદ કૌશિક વેકરિયા ભોંભીતર, સુતરિયા-કસવાલા બચાવમાં આવ્યા, સંઘાણી-રૂપાલાનું ખંધું મૌનલાઇટહાઉસ પ્રોજેક્ટમાં લાભાર્થીઓ પાસેથી પૈસા ખંખેરી ધાબડી દેવાયું નબળું બાંધકામ
ગુણવત્તામાં થયેલી ભ્રષ્ટાચારની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ રાજકોટ મહાનગરપાલિકામાં શાસકોએ ચૂંટણી પહેલા જ્યાં માનવી ત્યાં સુવિધા અને છેવાડાના માનવીનો વિકાસના સપનાઓ…
View More લાઇટહાઉસ પ્રોજેક્ટમાં લાભાર્થીઓ પાસેથી પૈસા ખંખેરી ધાબડી દેવાયું નબળું બાંધકામગુજકેટ પરીક્ષાના ફોર્મ વિદ્યાર્થીઓ મંગળવાર સુધી ઓનલાઈન ભરી શકશે
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. જે વિદ્યાર્થીઓ ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માંગે છે તેઓ માટે ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની…
View More ગુજકેટ પરીક્ષાના ફોર્મ વિદ્યાર્થીઓ મંગળવાર સુધી ઓનલાઈન ભરી શકશેજામનગર રોડથી કટારિયા સર્કલ સુધીના BRTS કોરિડોરને મંજૂરી
રાજકોટ શહેરને સ્માર્ટસીટીનો દરજ્જો મળ્યા બાદ નિયમ મુજબ શહેરના રોડ-રસ્તાઓ તેમજ બીઆરટીએસ સુવિધાઓ વધારવી જરૂરી છે. જેના લીધે રીંગરોડ-2નું આયોજન કરતી વખતે બીઆરટીએસ રૂટનો ઉલ્લેખ…
View More જામનગર રોડથી કટારિયા સર્કલ સુધીના BRTS કોરિડોરને મંજૂરીખેલ મહાકુંભ અંતર્ગત બહુમાળી ભવનથી રેસકોર્સ ફરતે સાંજે રેલી
રમતવીરો માટે 100 એસટી બસની નિગમ દ્વારા વ્યવસ્થા: 71.30 લાખ ખેલાડીઓનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 4 જાન્યુઆરી ને શનિવારે રાજકોટથી ખેલ…
View More ખેલ મહાકુંભ અંતર્ગત બહુમાળી ભવનથી રેસકોર્સ ફરતે સાંજે રેલી