ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી છેલ્લા કેટલાક દિવસોથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. તાજેતરમાં કાંબલીની તબિયત અચાનક બગડી હતી. જે બાદ તેને થાણેની…
View More ટીમ ઇન્ડિયાની જર્સી પહેરીને હાથમાં બેટ સાથે હોસ્પિટલની બહાર આવ્યો વિનોદ કાંબલી25 છગ્ગા, 429 રન, રોમાંચક મેચમાં ન્યૂઝીલેન્ડ સામે શ્રીલંકાનો શાનદાર વિજય
વર્ષ 2025ની પહેલી જ મેચ જ ધમાકેદાર રહી છે. આવી મેચ હોય તો મજા આવી જાય. ક્રિકેટ રસીકો માટે આવો રોમાંચક મેચ હોય તો મજા…
View More 25 છગ્ગા, 429 રન, રોમાંચક મેચમાં ન્યૂઝીલેન્ડ સામે શ્રીલંકાનો શાનદાર વિજયઅર્જુન એવોર્ડ વિજેતાઓને મળશે 15 લાખ
હોકી ટીમના પાંચ, પેરા બેડમિન્ટનના ચાર સહિત 32 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે ભારતના 32 ખેલાડીઓને અર્જૂન એવોર્ડ મળશે. તેની જાહેરાત કરવામાં આવી છે. આ…
View More અર્જુન એવોર્ડ વિજેતાઓને મળશે 15 લાખઇદ પર સલમાનની ‘સિકંદર’ દિવાળી પર રણબીરની ‘રામાયણ’
વર્ષ 2025માં તહેવારો ઉપર સાઉથ સ્ટારો ઉપરાંત અક્ષયકુમાર, અજય દેવગન, વિકી કૌશલ, ટાઇગર શ્રોફ સહિતનાની ફિલ્મો ધૂમ મચાવશે વર્ષ 2024માં બોલિવૂડ અને સાઉથની ઘણી ફિલ્મોએ…
View More ઇદ પર સલમાનની ‘સિકંદર’ દિવાળી પર રણબીરની ‘રામાયણ’મુંબઇ હુમલાના આરોપી રાણાને ભારત લાવીને કેસની પૂરતી કડીઓ જોડવામાં મદદ મળશે
મુંબઈમાં 26 નવેમ્બર, 2008ના રોજ થયેલા ભીષણ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવાની અંતે મંજૂરી મળી ગઈ. 26/11 હુમલા તરીકે જાણીતા મુંબઈમાં 26 નવેમ્બર,…
View More મુંબઇ હુમલાના આરોપી રાણાને ભારત લાવીને કેસની પૂરતી કડીઓ જોડવામાં મદદ મળશેવડાપ્રધાન મોદી આજે દિલ્હીને 4,500 કરોડ રૂપિયાની આપશે ભેટ, અનેક પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં અનેક મહત્વની વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સમાં દિલ્હી યુનિવર્સિટી (DU)ના નવા કેમ્પસ, નરોજી નગરમાં વર્લ્ડ ટ્રેડ…
View More વડાપ્રધાન મોદી આજે દિલ્હીને 4,500 કરોડ રૂપિયાની આપશે ભેટ, અનેક પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસઅમેરિકાના કેલિફોર્નિયામાં મોટી દુર્ઘટના: ટેક ઓફની 2 મિનિટમાં જ પ્લેન ક્રેશ, 2નાં મોત, 18 ઘાયલ
અમેરિકાના કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે. એક પ્લેન બિલ્ડિંગની છત સાથે અથડાયું અને ત્યારબાદ ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 2…
View More અમેરિકાના કેલિફોર્નિયામાં મોટી દુર્ઘટના: ટેક ઓફની 2 મિનિટમાં જ પ્લેન ક્રેશ, 2નાં મોત, 18 ઘાયલદિલ્હીમાં પત્ની, સાસરિયાના ત્રાસથી કંટાળી બેકરી માલીકની આત્મહત્યા: બેંગાલુરૂની જેમ વીડિયોમાં કારણો આપ્યા
34 વર્ષના સોફ્ટવેર એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યા બાદ ઉત્તર દિલ્હીના મોડલ ટાઉનમાં બેકરીના માલિક પુનીત ખુરાનાની આત્મહત્યાએ બધાને ચોંકાવી મૂક્યાં છે. પોતાના ઘરે ગળેફાંસો ખાઈ…
View More દિલ્હીમાં પત્ની, સાસરિયાના ત્રાસથી કંટાળી બેકરી માલીકની આત્મહત્યા: બેંગાલુરૂની જેમ વીડિયોમાં કારણો આપ્યાફલાઇટમાં ઉધરસ ખાતી બાળકી પર યુવતીનો ગુસ્સો ફુટયો: હંગામા બાદ ઇમરજન્સી લેન્ડિંગ
તાજેતરના પ્લેન અકસ્માતો બાદ મુસાફરો ગભરાટમાં છે. લોકોના મનમાં ડર વસી ગયો છે. દરમિયાન હવે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ થયું, તેની…
View More ફલાઇટમાં ઉધરસ ખાતી બાળકી પર યુવતીનો ગુસ્સો ફુટયો: હંગામા બાદ ઇમરજન્સી લેન્ડિંગડ્રેસિંગ રૂમ વિવાદ પછી ટીમ ઇન્ડિયાના કેપ્ટનપદે ‘મિસ્ટર ફિક્સ ઇટ’નો દાવો
સિડની ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂૂમનું વાતાવરણ પણ સારું નથી. ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માના ઉત્તરાધિકારીને લઈને ભારે ઉત્તેજના છે. એવું કહેવામાં આવી રહ્યું છે…
View More ડ્રેસિંગ રૂમ વિવાદ પછી ટીમ ઇન્ડિયાના કેપ્ટનપદે ‘મિસ્ટર ફિક્સ ઇટ’નો દાવો