લોધીકાના મેટોડામાં રહેતી સગર્ભાએ રાજકોટ જમવા જવાની જીદ પકડી હતી પરંતુ પતિએ આઠ માસનો ગર્ભ હોવાથી બહાર જમવા જવાની ના પાડતા સગર્ભાએ ફિનાઈલ પી…
View More મેટોડામાં પતિએ બહાર જમવાની ના પાડતા સગર્ભાએ ફિનાઈલ પીધુંધ્રાંગધ્રાના રાવળિયાવદરના સરપંચ ત્રણને બદલે બે સંતાનો બતાવી ચૂંટણી લડી જીત્યા’તા
ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામના સરપંચને 3 સંતાન હોવાના મુદ્દે ગેરલાયક ઠેરવી સસ્પેન્ડ કરવાની માગ સાથે રાવળીયાવદર ગ્રામજનો અને આગેવાનોએ આવેદન આપ્યું હતું. જ્યારે ગામ…
View More ધ્રાંગધ્રાના રાવળિયાવદરના સરપંચ ત્રણને બદલે બે સંતાનો બતાવી ચૂંટણી લડી જીત્યા’તામોરબી મ્યુનિ. કમિશનર એકશન મોડમાં, વધુ 15 દબાણો હટાવ્યા
મોરબી મહાપાલિકા બનતાની સાથે જ તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યુ છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર સતત ફિલ્ડમાં દેખાઈ રહ્યા છે. ગઇ પણ મ્યુનિસિપલ કમિશનરે…
View More મોરબી મ્યુનિ. કમિશનર એકશન મોડમાં, વધુ 15 દબાણો હટાવ્યારાજકોટના વૃધ્ધે પુત્રના લગ્ન માટે 18 વર્ષ પૂર્વે લીધેલા 5 હજારના 3.50 લાખ વસુલવા વ્યાજખોરનો ત્રાસ
રાજકોટના માર્કેટયા ડની બાજુમાં, માલધારી સોસાયટી વિસ્તાર, કરણાભાઈના ગાર્ડન વાળી શેરીમાં રહેતા વૃદ્ધને ધોરાજીના ફરેણી ગામના વ્યાજખોરે ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.18 વર્ષ…
View More રાજકોટના વૃધ્ધે પુત્રના લગ્ન માટે 18 વર્ષ પૂર્વે લીધેલા 5 હજારના 3.50 લાખ વસુલવા વ્યાજખોરનો ત્રાસસુરતના પ્રાણી સંગ્રહાલયમાં ખતરનાક H5NI વાઈરસ, અનેક પ્રાણીઓ ઝપટમાં
એક બાજુ સમગ્ર દુનિયામાં એચએમપીવી વાયરસે હાહાકાર મચાવ્યો છે, જેના કારણે વિશ્વભરના લોકો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે, ત્યારે બીજી બાજુ હવે એક વાયરસના…
View More સુરતના પ્રાણી સંગ્રહાલયમાં ખતરનાક H5NI વાઈરસ, અનેક પ્રાણીઓ ઝપટમાંદ્વારકામાં પૈસાની માગણી કરી લૂંટ ચલાવી, ચાર શખ્સો સામે ફરિયાદ
આરોપીઓએ જયકિશનને ફડાકઝીંકી રૂા.10,500ની લૂંટી લીધા દ્વારકામાં આવેલી એક હોટલ પાસે ચાલી રહેલા કામ દરમિયાન આ સ્થળે કામ ચાલુ રાખવા બાબતે પૈસાની માંગણી કરી, બુધવારે…
View More દ્વારકામાં પૈસાની માગણી કરી લૂંટ ચલાવી, ચાર શખ્સો સામે ફરિયાદકંડલા ‘સેઝ’માંથી થયેલી ચોરી મામલે આરોપીઓ સામે સંગઠિત ગુનાની કલમ હેઠળ નોંધાતો ગુનો
ગાંધીધામના કાસેઝમાંથી કપડાઓની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરાઈ હોવાની ફરિયાદ સપ્તાહ અગાઉજ પોલીસ ચોપડે ચડી હતી. જે કેસનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે અને…
View More કંડલા ‘સેઝ’માંથી થયેલી ચોરી મામલે આરોપીઓ સામે સંગઠિત ગુનાની કલમ હેઠળ નોંધાતો ગુનોગોબર ગેસમાં સુઝુકી મોટર્સે ઝૂકાવ્યું, ગુજરાતમાં 100 પ્લાન્ટ સ્થાપશે
એનડીડીબીના 26 ટકા શેર ખરીદવા તૈયારી, સહકારી ડેરીઓ સાથે મળી ગોબર ગેસનું મોટાપાયે ઉત્પાદન કરવાનું આયોજન દેશમાંથી દરરોજ એક નવી પ્રતિભા ઉભરી રહી છે. સૌથી…
View More ગોબર ગેસમાં સુઝુકી મોટર્સે ઝૂકાવ્યું, ગુજરાતમાં 100 પ્લાન્ટ સ્થાપશેDYSP વિસ્મય માનસેતાને દેવભૂમિ દ્વારકામાં મુકાયા
એસ.સી.એસ.ટી. સેલની જવાબદારી રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મંગળવારે જારી કરવામાં આવેલા 37 ડી.વાય.એસ.પી.ના સામૂહિક ઓર્ડરોમાં ગીર સોમનાથ જિલ્લામાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિસ્મયભાઈ પરેશભાઈ માનસેતાની…
View More DYSP વિસ્મય માનસેતાને દેવભૂમિ દ્વારકામાં મુકાયાસોમનાથ જિલ્લાની સરકારી કચેરીઓની 200 મીટરની ત્રિજ્યામાં વિવિધ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ
જિલ્લામાં આવેલ સરકારી કચેરીઓ સામે સંસ્થાઓ, લોકો તેમની માંગણીના કારણો દર્શાવી ઉપવાસ/ધરણા/દેખાવો/રેલી/આત્મવિલોપન/સૂત્રોચ્ચાર કરે છે અને સરકારી કચેરીનાં પરિસરમાં તેમજ તેની આસપાસમાં બેસી જવાથી સફાઈના પ્રશ્નો…
View More સોમનાથ જિલ્લાની સરકારી કચેરીઓની 200 મીટરની ત્રિજ્યામાં વિવિધ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ