ગૌચરની જમીન અને બિનખેતીની જમીન મામલે હાઇકોર્ટમાં જવા પર સુખડિયાના ભાણેજને ધમકાવ્યો અમરેલી જિલ્લામા ભારતીય જનતા પાર્ટીના એક પછી એક આગેવાનો સતત વિવાદમા આવી રહ્યાં…
View More અમરેલીમાં સામાજિક કાર્યકર સુખડિયાને પૂર્વ સાંસદ કાછડિયાની જાનથી મારી નાખવાની ધમકીઠેબા બાયપાસ-અલિયાબાડા રોડ પર કાર-બાઇક વચ્ચે અકસ્માત: એક ગંભીર
જામનગર નજીક ઠેબા બાયપાસ થી અલિયાબાડા તરફ જવાના માર્ગે આજે સવારે 9.30 વાગ્યાના અરસામાં જીજે 10 બીઆર 6508 નંબરની કાર અને બાઇક વચ્ચે અકસ્માત…
View More ઠેબા બાયપાસ-અલિયાબાડા રોડ પર કાર-બાઇક વચ્ચે અકસ્માત: એક ગંભીરસ્ટેન્ડિંગ કમિટી દ્વારા શેહેરના વિકાસ માટે રૂા.8.79 કરોડના કામો મંજૂર
જામનગર મહાનગરપાલિકા ની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક ચેરમેન નિલેશ કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી .જેમાં કુલ રૂૂ.8.79 કરોડ નાં વિવિધ ખર્ચ અને રૂૂ.1 .11…
View More સ્ટેન્ડિંગ કમિટી દ્વારા શેહેરના વિકાસ માટે રૂા.8.79 કરોડના કામો મંજૂરવિસાવદરના ચાપરડા નજીક વીજકર્મચારીનું થાંભલા પર જમ્પર રીપેર કરતાં મોત: ભૂલ કોની?
ગત તારીખ 6 જાન્યુઆરીના વિસાવદરના ચાપરડા નજીક પીજી વીસીએલના કર્મચારીનું થાંભલા પર જ વીજશોક લાગવાથી મોત થયાની ઘટના બની હતી. બીજી એસીએલ વિભાગને નાની…
View More વિસાવદરના ચાપરડા નજીક વીજકર્મચારીનું થાંભલા પર જમ્પર રીપેર કરતાં મોત: ભૂલ કોની?ધારીના દલખાણિયામાં ખેડૂત પર સિંહનો હુમલો: પીડિત સારવાર અર્થે હોસ્પિટલમાં
ગુજરાતમાંથી અવારનવાર જંગલી જાનવર દ્વારા શિકાર માટે માણસો પર હુમલો કરવાની ઘટના સાંભળતા હોઈએ છીએ એવામાં અમરેલીમાંથી આવો જ એક ભયાવહ કિસ્સો સામે આવ્યો…
View More ધારીના દલખાણિયામાં ખેડૂત પર સિંહનો હુમલો: પીડિત સારવાર અર્થે હોસ્પિટલમાંમોરબીના આલાપ પાર્કમાં તસ્કરોનું નાઈટ પેટ્રોલિંગ
ચોરીનો પ્રયાસ કરતા હોય તેવા દૃશ્યો સીસીટીવીમાં થયા કેદ મોરબી શહેરમાં અનેક વખત તસ્કરો ચોરી કરવાના ઈરાદાથી આંટાફેરા કરતા હોય છે ત્યારે તસ્કરો તકનો…
View More મોરબીના આલાપ પાર્કમાં તસ્કરોનું નાઈટ પેટ્રોલિંગભાયાવદરમાં પરિણીતા ઉપર દુષ્કર્મનો આરોપી જામનગર અને સગીરાના અપહરણ કરનાર શખ્સ એમપીથી ઝડપાયો
ભાયાવદર પોલીસ સ્ટેશનમાં પરિણીતા ઉપર દુષ્કર્મ અને સગીરાના અપહરણના નોંધાયેલ ગુનામાં પોલીસે ગણતરીની કલાકોમાં બંને આરોપીઓને ઝડપી લીધા હતા.જેમાં દુષ્કર્મના આરોપીને જામનગરથી ઝડપી લીધો…
View More ભાયાવદરમાં પરિણીતા ઉપર દુષ્કર્મનો આરોપી જામનગર અને સગીરાના અપહરણ કરનાર શખ્સ એમપીથી ઝડપાયોડીઝલની લૂંટ કરનાર કચ્છના કુખ્યાત સમા ગેંગના એક સભ્ય સહિત બેની ધરપકડ
મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર રાત્રીના સમયે ટ્રકના ડ્રાઇવરોને છરી બતાવી ડીઝલની લુટ કરનાર કચ્છના કુખ્યાત સમા ગેંગના એક સભ્ય સહિત બે આરોપીઓને રૂૂ.10,74,850/-…
View More ડીઝલની લૂંટ કરનાર કચ્છના કુખ્યાત સમા ગેંગના એક સભ્ય સહિત બેની ધરપકડલીંબડી હાઇવે પર કારની ઠોકરે રસ્તો ઓળંગતા મહિલાનું મોત
અકસ્માત સર્જનાર ચાલક સામે નોંધાતો ગુનો લીંબડી હાઈવે પર માર્કેટિંગ યાર્ડ નજીક કાર ચાલકે શ્રમજીવી મહિલાને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી કારચાલક નાસી…
View More લીંબડી હાઇવે પર કારની ઠોકરે રસ્તો ઓળંગતા મહિલાનું મોતમોરબી : 24 વર્ષથી નાસતા ફરતા ઈસમને મોરબી સિટી પોલીસે ઝડપી પાડયો
છેલ્લા 24 વર્ષથી પોરબંદર જીલ્લાના બગવદર પોલીસ સ્ટેશનના સી.આર. પી.સી. કલમ 70 મુજબના ગુન્હામા નાશતા ફરતા આરોપીને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો…
View More મોરબી : 24 વર્ષથી નાસતા ફરતા ઈસમને મોરબી સિટી પોલીસે ઝડપી પાડયો