રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જમાદારનું ચાલુ ફરજે બેભાન થઈ જતાં મૃત્યુ નીપજ્યું છે. હાર્ટ એટેક આવી ગયાની આશંકાએ તબીબો દ્વારા વિશેશ લઈ…
View More રેલવે પોલીસ સ્ટેશનમાં ચાલુ ફરજે બેભાન થઈ જતાં જમાદારનું મૃત્યુમનપાના સેનેટરી ઇન્સ્પેક્ટરને લાંચ કેસમાં નિર્દોષ મુક્ત કરતી કોર્ટ
શહેર મહાપાલિકાના વોર્ડ નંબર 23 માં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા અમિત મહિપતભાઈ પરમારની હાજરી પુરવા માટે રૂૂપિયા 200ની લાંચની માગણી કર્યા અંગેની એસીબી…
View More મનપાના સેનેટરી ઇન્સ્પેક્ટરને લાંચ કેસમાં નિર્દોષ મુક્ત કરતી કોર્ટઅમિત શાહ ગુજરાતમાં ઉત્તરાયણ ઉજવશે, ત્રણ દિવસ ભરચક્ક કાર્યક્રમો
તા. 14થી 16 અમદાવાદ, ગાંધીનગર, માણસામાં કાર્યક્રમ દેશના કેન્દ્રીય ગૃહમંત્રી વારતહેવારે ગુજરાતની મુલાકાતે આવતા હોય છે. ત્યારે આ ઉત્તરાયણમાં પણ તેઓ ગુજરાતની મુલાકાતે આવનાર છે.…
View More અમિત શાહ ગુજરાતમાં ઉત્તરાયણ ઉજવશે, ત્રણ દિવસ ભરચક્ક કાર્યક્રમોસીતાજી ટાઉનશિપમાં ભાડે આપેલા 6 આવાસ સીલ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ યોજના અંતર્ગત અલગ અલગ સ્થળો પર આવાસો બનાવવામાં આવેલ છે. જે પૈકી શ્રી સીતાજી ટાઉનશીપ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ આવાસ…
View More સીતાજી ટાઉનશિપમાં ભાડે આપેલા 6 આવાસ સીલલાયકાત વગર જ 12 યુનિવર્સિટીઓમાં કુલપતિઓએ પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો
કોેંગ્રેસના આક્ષેપથી શૈક્ષણિક ક્ષેત્રે ગરમાવો: યુજીસીના ફરમામાં ફિટ નહીં બેસનારાઓને હાંકી કાઢવા માંગ યુ.જી.સી.ના ધારાધોરણ મુજબ શૈક્ષણિક લાયકાત ન ધરાવતા હોય તે કુલપતિઓને શિક્ષણના હિતમાં…
View More લાયકાત વગર જ 12 યુનિવર્સિટીઓમાં કુલપતિઓએ પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યોઆજી-ન્યારી ડેમ માર્ચ સુધીમાં છલોછલ ભરી દેવાશે, નર્મદાના નીર ઠાલવવાનું શરૂ
રાજકોટ શહેરને 350 એમએલડી પીવાનું પાણી પૂરું પાડવા માટે આજી તેમજ ન્યારી ડેમ ભાદર અને નર્મદા નીર પાઇપલાઇન મારફતે લેવામાં આવે છે પરંતુ એપ્રિલ અને…
View More આજી-ન્યારી ડેમ માર્ચ સુધીમાં છલોછલ ભરી દેવાશે, નર્મદાના નીર ઠાલવવાનું શરૂઉત્તરાયણમાં પડવા-ભટકાવાની ઘટનાઓમાં 1000% સુધીનો વધારો થશે
છત પર ભીડ અને રોડ પર ભારે ટ્રાફિકથી બે દિવસમાં ઈમર્જન્સીના 9475 કેસ નોંધાવાની શક્યતા દર્શાવતું 108 : અમદાવાદ-સુરતમાં ખાસ સાવચેતી રાખવા અપીલ ગુજરાતમાં ઉત્સવપ્રિય…
View More ઉત્તરાયણમાં પડવા-ભટકાવાની ઘટનાઓમાં 1000% સુધીનો વધારો થશેશંભુ બોર્ડર પર વધુ એક ખેડૂતે ઝેર પી મોતને વ્હાલું કર્યું, પરિવારજનોએ અંતિમ સંસ્કાર કરવાનો કર્યો ઇનકાર
શંભુ સરહદે વધુ એક ખેડૂતે ઝેર પી લીધું. ઝેર પી લેતાં તેનું મોત થયું હતું. આ પહેલા પણ આવી જ રીતે એક ખેડૂતનું ઝેર…
View More શંભુ બોર્ડર પર વધુ એક ખેડૂતે ઝેર પી મોતને વ્હાલું કર્યું, પરિવારજનોએ અંતિમ સંસ્કાર કરવાનો કર્યો ઇનકાર‘ભાજપે દિલ્હીના જાટ સમુદાય સાથે દગો કર્યો..’અરવિંદ કેજરીવાલે PM મોદીને લખ્યો પત્ર
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે દિલ્હીના જાટ સમુદાયને કેન્દ્રની OBC યાદીમાં સામેલ…
View More ‘ભાજપે દિલ્હીના જાટ સમુદાય સાથે દગો કર્યો..’અરવિંદ કેજરીવાલે PM મોદીને લખ્યો પત્રગુજરાતમાં આવતીકાલથી હવામાનમાં પલટો
ગુજરાતમાં હવામાનમાં ફરીથી ફેરફાર થવાનો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 10 જાન્યુઆરીથી ભારત પર એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ આવી રહી છે, જેના કારણે ગુજરાત…
View More ગુજરાતમાં આવતીકાલથી હવામાનમાં પલટો