સિવિલ હોસ્પિટલમાં 1પ0 ગાર્ડના રખોપા છતાં 35 વાહનોની ઉઠાંતરી

રાજકોટના રસ્તા પરથી વાહન ચોરી થવાના કિસ્સાઓ રોજ બને છે પરંતુ રાજકોટની સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓ કે તેમના સગાના વાહનો સુરક્ષિત નથી. રાજકોટની સિવિલ હોસ્પિટલ…

View More સિવિલ હોસ્પિટલમાં 1પ0 ગાર્ડના રખોપા છતાં 35 વાહનોની ઉઠાંતરી

ડ્રાયફ્રૂટના વેપારીનું અપહરણ કરી માર મારવાના ગુનામાં આરોપીઓના જામીન મંજૂર કરતી કોર્ટ

તરઘડી ગામના ડ્રાયફ્રુટના વેપારીનું રૂૂપિયાની ઉઘરાણીમાં અપહરણ કરી માર મારી કોરા ચેક પડાવી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપીઓને જામીન…

View More ડ્રાયફ્રૂટના વેપારીનું અપહરણ કરી માર મારવાના ગુનામાં આરોપીઓના જામીન મંજૂર કરતી કોર્ટ

વડીલોપાર્જિત વારસાઇ મિલકતના દાવામાં કામ ચલાઉ મનાઇ હુકમની અરજી ફગાવતી કોર્ટ

વડીલોપાર્જિત વારસાઈ મિલ્કતના વેચાણમાંથી ખરીદ કરાયેલ મિલ્કતમાં હિસ્સો ઠરાવી આપવા દાખલ કરેલ દાવામાં કામચલાઉ મનાઈ હુકમની અરજી કોર્ટે નામંજુર કરતો હુકમ કર્યો છે. આ કેસની…

View More વડીલોપાર્જિત વારસાઇ મિલકતના દાવામાં કામ ચલાઉ મનાઇ હુકમની અરજી ફગાવતી કોર્ટ

તું મોટી તોપ નથી કે સમાધાન માટે 50 લોકોને દોડાવવા પડે

બ્રિજદાન ગઢવીના આરોપ બાદ દેવાયત ખવડનો વળતો જવાબ: ઓફિસે તારી રાહ જોઉં છું… આવીજા   ગુજરાતના 2 લોકસાહિત્યકારો વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. વાસ્તવમાં બ્રિજદાન…

View More તું મોટી તોપ નથી કે સમાધાન માટે 50 લોકોને દોડાવવા પડે

મહિલાને આફ્રિકા રહેતા પતિએ વોટ્સએપ પર ત્રણ વાર ‘તલાક’ લખી તલાક આપી દીધા

પોતે ગર્ભવતી હોવાના સમાચાર આપતા પતિએ કહ્યુું, મારે બાળક જોઇતુ નથી ! : એક વાર ગળું દબાવી માર માર્યો શહેરમાં સોની બજારમાં મુકરબા શેરીમાં રહેતા…

View More મહિલાને આફ્રિકા રહેતા પતિએ વોટ્સએપ પર ત્રણ વાર ‘તલાક’ લખી તલાક આપી દીધા

નકલી પનીરના સપ્લાયરોને પણ SOGનું તેડું

શહેરના શિતલપાર્ક ચોક પાસે ગુજરાત ફૂડ નામની ફેક્ટરીમાં એસઓજીએ દરોડો પાડી 800 કિલો જેટલું નકલી પનીર કબ્જે કરી રાજકોટમાં રેકડીથી લઈ રેસ્ટોરન્ટ સુધીના નકલી પનીર…

View More નકલી પનીરના સપ્લાયરોને પણ SOGનું તેડું

તને કાંઇ બનાવતા આવડતું નથી, તમે ગરીબ છો : નેહરુનગરની પરિણીતાને સાસરિયાનો અસહ્ય ત્રાસ

રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલા નહેરુનગરની પરીણીતા જસ્મીબેન ઉર્ફે મહેકબેન અલ્તાફભાઇ આમદાણી નામના રર વર્ષના પરણીતાએ પોતાની ફરીયાદમા પતિ અલ્તાફ યાસીનભાઇ, સાસુ મુમતાઝબેન યાસીનભાઇ,…

View More તને કાંઇ બનાવતા આવડતું નથી, તમે ગરીબ છો : નેહરુનગરની પરિણીતાને સાસરિયાનો અસહ્ય ત્રાસ

વ્યાજખોરની યુવાનને ધમકી : દસ દિવસમાં વ્યાજના પૈસા ચૂકવી દેજે નહીંતર તને હાથ-પગ વગરનો કરી નાખીશ

રાજકોટ શહેરમા વ્યાજખોરીના બનાવો વધતા જાય છે. પોલીસ કમિશ્નર દ્વારા અલગ અલગ ઝોનમા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા લોક દરબાર પણ અગાઉ યોજવામા આવ્યા હતા. આમ…

View More વ્યાજખોરની યુવાનને ધમકી : દસ દિવસમાં વ્યાજના પૈસા ચૂકવી દેજે નહીંતર તને હાથ-પગ વગરનો કરી નાખીશ

ચાઇનીઝ દોરા અને તુક્કલ વેચતા નહીં; પોલીસે વેપારીઓને રૂબરૂ સમજાવ્યા

પતંગ લૂંટવા માટે ભાગદોડ નહીં કરવા અને વાહનોમાં સેફ્ટી ગાર્ડ લગાવવા લોકોને અપીલ મકરસંક્રાંતિને આડે હવે 3 દિવસ રહયા છે ત્યારે સમગ્ર રાજયમા આ પર્વની…

View More ચાઇનીઝ દોરા અને તુક્કલ વેચતા નહીં; પોલીસે વેપારીઓને રૂબરૂ સમજાવ્યા

વૃંદાવનધામ ત્રિદિવસીય મનોરથ, ધ્વજાજી ઉત્સવ બન્યું યાદગાર સંભારણું

નાથદ્વારાના પ.પૂ.ગો.પા. 105 વિશાલ બાવાના હસ્તે દીપદાન મનોરથ ઉજવાયો યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારએ વૃંદાવનધામ ખાતે ‘ધ્વજાજી’ ના દર્શન કર્યા ત્રિદિવસીય મનોરથમાં લાખો વૈષ્ણવો-ભાવિકોએ ‘ઠાકોરજી’ ના દર્શન…

View More વૃંદાવનધામ ત્રિદિવસીય મનોરથ, ધ્વજાજી ઉત્સવ બન્યું યાદગાર સંભારણું