રાજકોટ શહેરના એરપોર્ટથી હનુમાનમઢી તરફના રોડ ઉપર આર.કે. બિલ્ડરના નામે શરૂ થતાં પ્રોજેક્ટને ખુલ્લુ મુકવા માટે ફુટપાથ ઉપર ઉભેલા ઘટાદાર વૃક્ષો કાપી નખાતા પર્યાવરણ…
View More વૃક્ષો કાપનાર સામે પોલીસ ફરિયાદ થશે: જયમીન ઠાકરવિપક્ષની ગેરહાજરીમાં બોર્ડની કાર્યવાહી સુપેરે પૂર્ણ
ડ્રેનેજ, વોટર વર્કસ અને બાંધકામના એક વર્ષના કામોનો હિસાબ મ્યુનિ.કમિશનરે આપ્યો મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પી એજન્ડાની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી તમામ પ્રકારની પ્રજાલક્ષી…
View More વિપક્ષની ગેરહાજરીમાં બોર્ડની કાર્યવાહી સુપેરે પૂર્ણકોલકાત્તાના મહિલા ડોક્ટર રેપ-હત્યા કેસમાં આરોપી દોષિત કરાર
દેશને હચમચાવી નાખનારા કેસમાં સોમવારે સજા ફરમાવાશે કોલકાતાના સિયાલદાહની સેશન્સ કોર્ટે આરજી કાર મેડિકલ કોલેજમાં 31 વર્ષીય ટ્રેઇની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કેસમાં મુખ્ય…
View More કોલકાત્તાના મહિલા ડોક્ટર રેપ-હત્યા કેસમાં આરોપી દોષિત કરારચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા જાહેર, શમીની વાપસી, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થવાની છે. . આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ માટે ભારતની…
View More ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા જાહેર, શમીની વાપસી, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટનદિલ્હીમાં ભાડૂઆતોને પણ મળશે મફત વીજળી અને પાણી, કેજરીવાલનું મોટું એલાન
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ભાડૂઆતો માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ…
View More દિલ્હીમાં ભાડૂઆતોને પણ મળશે મફત વીજળી અને પાણી, કેજરીવાલનું મોટું એલાન‘સૈફ વચ્ચે ન આવ્યો હોત તો…’ હુમલાવાળી રાતે શું થયું હતું??? કરીના કપૂરે કર્યા ખુલાસા
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલા બાદ એક પછી એક અનેક નવા ખુલાસા થઈ રહ્યા છે. આ અંગે અનેક પ્રકારની અટકળો પણ…
View More ‘સૈફ વચ્ચે ન આવ્યો હોત તો…’ હુમલાવાળી રાતે શું થયું હતું??? કરીના કપૂરે કર્યા ખુલાસાદ્વારકામાં ચાલ્યું બુલડોઝર: રૂક્ષ્મણી મંદિર નજીક અનધિકૃત દબાણો દૂર કરાયા”
– મીઠાપુર વિસ્તારમાં પણ થશે કાર્યવાહી – દ્વારકામાં શનિવાર તારીખ 11 મી થી શરૂ કરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનના આજે આઠમા દિવસે બેટ દ્વારકા…
View More દ્વારકામાં ચાલ્યું બુલડોઝર: રૂક્ષ્મણી મંદિર નજીક અનધિકૃત દબાણો દૂર કરાયા”ચૂંટણી જાહેર થાય એ પહેલાં ડખા ચાલુ, સરપંચ બનવા મુદ્દે આધેડ પર હુમલો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તે પૂર્વે જ ડખ્ખાઓ ચાલુ થયા હોય તેમ વાંકાનેરના સત્તાપર ગામે સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવાની વાત કરતા આધેડ ઉપર એક…
View More ચૂંટણી જાહેર થાય એ પહેલાં ડખા ચાલુ, સરપંચ બનવા મુદ્દે આધેડ પર હુમલોકાલાવડમાં વોટ્સએપના માધ્યમથી વરલીનું બેટિંગ લઈ રહેલા બે બુકીઓ ઝડપાયા
રૂ. 47 હજારની મતા કબ્જે કરાઇ જામનગર જિલ્લાના કાલાવડમાં વરલી મટકા ના ધંધાર્થીઓ હાઈટેક બન્યા છે, અને કાગળ ચિઠ્ઠી થી વરલી મટકાના સોદા કરવાના બદલે…
View More કાલાવડમાં વોટ્સએપના માધ્યમથી વરલીનું બેટિંગ લઈ રહેલા બે બુકીઓ ઝડપાયાજસદણના હડમતિયામાં દેણું ચૂકતે કરવા ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની ધરપકડ
રાજકોટ ગ્રામ્ય એસઓજીને મળેલી બાતમીના આધારે જસદણના હડમતિયા ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી ખોડાભાઈ વાઘજીભાઈ રોજાસરાની વાડીમાંથી કપાસના વાવેતરની વચ્ચે ગાંજાનું વાવેતર મળી…
View More જસદણના હડમતિયામાં દેણું ચૂકતે કરવા ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની ધરપકડ