ઉત્તર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે વાવ અને થરાદ પંથકમાં ફોર્મ ચકાસણી દરમિયાન વહીવટી તંત્રની કામગીરી વિવાદના ઘેરામાં આવી છે. કોંગ્રેસના સાંસદ…
View More લોકશાહીનું હનન કરનારાઓને ખુલ્લા પાડીશું: ગેનીબેનનો હુંકારGeniben Thakor
ઠાકોર સમાજના બંધારણનું ગેનીબેનની હાજરીમાં જ ઉલ્લંઘન, પોસ્ટ વાઇરલ
પાટણના હારીજમાં ઠાકોર સમાજના આગેવાને બંધારણ તોડ્યું હોવાની ઘટના સામે આવી છે. બંધારણ બનાવનારાની ઉપસ્થિતમાં જ બંધારણનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.ઠાકોર સમાજના નવા બંધારણની…
View More ઠાકોર સમાજના બંધારણનું ગેનીબેનની હાજરીમાં જ ઉલ્લંઘન, પોસ્ટ વાઇરલદિલ્હીમાં મારા ઘરને તમારૂ જ સમજો, કાયમ દરવાજા ખુલ્લા જ છે: ગેનીબેન
સુરતના કતારગામ વિસ્તારમાં તાજેતરમાં ઠાકોર સમાજનું એક ભવ્ય સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે હાજરી આપી હતી. પોતાના વક્તવ્ય દરમિયાન ગેનીબેને રાજકીય…
View More દિલ્હીમાં મારા ઘરને તમારૂ જ સમજો, કાયમ દરવાજા ખુલ્લા જ છે: ગેનીબેનદીકરી મૈત્રી કરાર કરે તો ચલાવી લેવાય નહીં, દીકરો વાંઢો મરવા દેજો: ગેનીબેન
આપણે કોઇ બીજા સમાજની દીકરી લાવવી નહીં અને આપણી દીકરી કોઇ લઇ જાય તો આકાશ-પાતાળ એક કરીને પાછી લાવવી ઠાકોર સમાજનું બંધારણ ઘડવા યોજાયેલી બેઠકમાં…
View More દીકરી મૈત્રી કરાર કરે તો ચલાવી લેવાય નહીં, દીકરો વાંઢો મરવા દેજો: ગેનીબેનભાભરમાં મંત્રી સ્વરૂપ ઠાકોરના સ્વાગત સમારોહમાં ગેનીબેન ઠાકોરની હાજરીથી રાજકારણ ગરમાયું
ગેનીબેનએ હસતા હસતા ટોણો માર્યો કે મારો આભાર માનો, મેં તમારા માટે કરી સીટ ખાલી બનાસકાંઠા જિલ્લામાં મંત્રી સ્વરૂપજીનું ભવ્ય સ્વાગત કરાયું ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ…
View More ભાભરમાં મંત્રી સ્વરૂપ ઠાકોરના સ્વાગત સમારોહમાં ગેનીબેન ઠાકોરની હાજરીથી રાજકારણ ગરમાયુંપાટડીમાં ગેનીબેન ઠાકોર વિરુદ્ધ પોસ્ટને પગલે બબાલ
પાટડીમાં ગેનીબેન ઠાકોર પર વિવાદિત પોસ્ટને લઈને કોંગ્રેસ અને ઠાકોર સમાજમાં આક્રોશ છે. આ મુદ્દે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા હલ્લાબોલ સાથે રસ્તા રોકો આંદોલન…
View More પાટડીમાં ગેનીબેન ઠાકોર વિરુદ્ધ પોસ્ટને પગલે બબાલનેતાઓ સમાજના નામે ટિકિટ માગી ચૂંટાયા પછી ભૂલી જાય છે: ગેનીબેન
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે વીંછીયા કોળી ઠાકોર સમાજના મહાસંમેલનમાં રાજ્ય સરકાર અને ગૃહમંત્રી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ પર…
View More નેતાઓ સમાજના નામે ટિકિટ માગી ચૂંટાયા પછી ભૂલી જાય છે: ગેનીબેનમહિલાનું સરઘસ કાઢવું એ ગુજરાતની દીકરીનું અપમાન : ગેનીબેન
અમરેલીમાં પાયલ ગોટી લેટરકાંડ મામલે રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે વિઠલપુર ખાતે પાયલ ગોટીના નિવાસસ્થાને પહોંચી તેમની સાથે મુલાકાત કરી હતી. આ…
View More મહિલાનું સરઘસ કાઢવું એ ગુજરાતની દીકરીનું અપમાન : ગેનીબેનઝઘડો થાય તો પોલીસ સ્ટેશને જતા નહીં, વકીલ-પોલીસ વચ્ચે નીચોવાઇ જશો
બનાસકાંઠાના દિયોદર તાલુકાના અસાણા ગામમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું ફરી એક મોટું નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. ધાર્મિક પ્રસંગમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે અમુક…
View More ઝઘડો થાય તો પોલીસ સ્ટેશને જતા નહીં, વકીલ-પોલીસ વચ્ચે નીચોવાઇ જશો