હળવદના કવાડીયા ગામના પરિણીત યુવકને રાપરની યુવતી સાથે આંખ મળી જતાં બન્નેએ બે મહિના પૂર્વે જ મૈત્રી કરાર કર્યા હતાં અને બન્ને રૂમ ભાડે રાખી…
View More હળવદના રણમલપુરમાં પ્રેમી યુગલે સજોડે વખ ઘોળ્યું: પ્રેમિકાનું મોતઅમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેને ભાવનગર સુધી લંબાવાશે; ત્રણ મહિનામાં કામ શરૂ થશે: ગડકરી
કેન્દ્રીય મંત્રીએ ગુજરાતમાં નેશનલ હાઇવેના કામોની રીવ્યુ બેઠક યોજી, રાજકોટ-જેતપુર સિક્સલેનના કામની સમીક્ષા ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતના નેશનલ હાઈવેના…
View More અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેને ભાવનગર સુધી લંબાવાશે; ત્રણ મહિનામાં કામ શરૂ થશે: ગડકરીસુરતની જળહોનારતમાં વધુ 13 મૃતદેહ મળ્યા, કુલ મૃત્યુઆંક 41
પૂરના પાણી ઓસરતા ખરવાસા, લિંબાયત, આરોલી, ભેસ્તાનમાંથી ગલીઓ-કાદવ-કીચડમાંથી લાશો મળવાનો સિલસિલો શરૂ સુરતમાં વિનાશકારી પૂર ઓસર્યા બાદ ખરવાસા, લીંબાયત, સારોલી અને ભેસ્તાનમાંથી વધુ 13 લોકોના…
View More સુરતની જળહોનારતમાં વધુ 13 મૃતદેહ મળ્યા, કુલ મૃત્યુઆંક 41જેતપુરના મંડલીકપુર ગામે બંધ મકાનમાંથી દોઢ લાખ રોકડની ચોરી
જેતપુર તાલુકાના મંડલીકપુર ગામમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરધણી પરિવાર સાથે રાજસ્થાન પ્રવાસે ગયા હોવાનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરો ઘરના તાળા તોડી…
View More જેતપુરના મંડલીકપુર ગામે બંધ મકાનમાંથી દોઢ લાખ રોકડની ચોરીધોરાજીમાં ભાદર પાસેથી બાવળ કાપતા પાંચ શખ્સોને વનવિભાગે ઝડપી લીધા
ધોરાજી વન વિભાગે ભાદર મેઈન કેનાલ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ વિસ્તારમાંથી ગેરકાયદેસર બાવળ કાપતા પાંચ શખ્સોની અટકાયત કરી છે. વન વિભાગની ટીમે પેટ્રોલિંગ દરમિયાન અલગ-અલગ સમયે બે…
View More ધોરાજીમાં ભાદર પાસેથી બાવળ કાપતા પાંચ શખ્સોને વનવિભાગે ઝડપી લીધાજસદણમાં 28 હજારના ગાંજાના જથ્થા સાથે દેવીપૂજક શખ્સ ઝડપાયો
રાજકોટ જીલ્લામાં નશાકારક પદાર્થોની હેરાફેરી અને ગેરકાયદેસર વેચાણ વિરુદ્ધ પોલીસે કડક ઝુંબેશ આદરી છે. આ અંતર્ગત જસદણ પોલીસની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સ્થાનિક વિસ્તારમાં…
View More જસદણમાં 28 હજારના ગાંજાના જથ્થા સાથે દેવીપૂજક શખ્સ ઝડપાયોસલાયાનું માલવાહક જહાજ દરિયામાં ગરક, બે ખલાસીઓના મોત
ખંભાળિયા તાલુકાના સલાયાનું એક માલવાહક જહાજ બુધવારે ઓમાનના દરિયામાં ડૂબી ગયું છે. આ દુર્ઘટનામાં જહાજ પર સવાર 14 ખલાસીઓમાંથી બેના મોત થયા છે, જ્યારે 12…
View More સલાયાનું માલવાહક જહાજ દરિયામાં ગરક, બે ખલાસીઓના મોતવીરપુરના પીઠડિયા ગામે દારૂનો દરોડો: રૂા.18.60 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB ) એ વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીઠડીયા ગામ નજીક હાઈવે પર દરોડો પાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂૂનો મોટો જથ્થો…
View More વીરપુરના પીઠડિયા ગામે દારૂનો દરોડો: રૂા.18.60 લાખનો મુદ્દામાલ જપ્તજામનગરમાં બૂટલેગરની ‘પાસા’ હેઠળ અટકાયત
જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ લાવવા જિલ્લા પોલીસ દ્વારા વધુ એક કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી…
View More જામનગરમાં બૂટલેગરની ‘પાસા’ હેઠળ અટકાયતજામખંભાળિયા નજીક હાઇવે પર બંધ ટ્રક પાછળ ઘુસી જતા બાઇકસવાર તરુણનું મૃત્યુ
પોરબંદર માર્ગ પર બુધવારે રાત્રિના સમયે એક ટ્રકની પાછળ દૂધનું કેરી વાહન અથડાઈ પડતા આ કેરી વાહનમાં જઈ રહેલા 15 વર્ષના એક તરુણનું મૃત્યુ નિપજ્યું…
View More જામખંભાળિયા નજીક હાઇવે પર બંધ ટ્રક પાછળ ઘુસી જતા બાઇકસવાર તરુણનું મૃત્યુ