jamnagar1 month ago
કેન્સર સામેના જંગમાં જામનગર પંથકની 1પ00થી વધુ મહિલાઓની થઈ મેમોગ્રાફી
કેન્સર સામેના જંગમાં પાટીદાર તથા જૈન સમાજની અનુકરણીય પહેલ હેઠળ જામનગર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોની 1પ00 થી વધુ મહિલાઓની મેમોગ્રાફી તપાસ ખોડલધામ મહિલા સમિતિના માધ્યમથી સંપન્ન...