આદર્શ આચારસંહિતાની અમલવારી બાબતે શિક્ષણ વિભાગની સૂચના ચુંટણી આયોગ દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીની જાહેરાત કરવામાં આવતા આચાર સંહિતા અમલમાં આવી છે. જે અંતર્ગત શિક્ષણ…
View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પગલે શિક્ષકોની ભરતી-બદલીની પ્રક્રિયા પર બ્રેકસિનર્જી હોસ્પિટલના તબીબના આપઘાત પ્રકરણમાં પત્નીનું ટોર્ચરિંગ હોવાની શંકા
અંતિમવિધિ થયા બાદ મૃતકના બનેવી અને માતા-પિતાનું નિવેદન લેવાશે રાજકોટની સિનર્જી હોસ્પિટલમા નોકરી કરતા એનેસ્થેટિસ્ટ જય માધવજીભાઇ પટેલ (ઉ.વ. 3પ) એ પોતાના ફલેટમા એનેસ્થેસિયા ઓવરડોઝ…
View More સિનર્જી હોસ્પિટલના તબીબના આપઘાત પ્રકરણમાં પત્નીનું ટોર્ચરિંગ હોવાની શંકાઅમરેલી સરઘસકાંડમાં માનવ અધિકાર પંચની એન્ટ્રી
પોલીસવડા પાસે સમગ્ર ઘટનાનો માગ્યો અહેવાલ, નિર્લિપ્ત રાયના રિપોર્ટ અંગે સરકાર મૌન અમરેલીમાં ભાજપના બેજૂથોની આંતરીક લડાઇમાં ટાઇપીસ્ટ તરીકે નોકરી કરતી ગરીબ પરિવારની યુવતી પાયલ…
View More અમરેલી સરઘસકાંડમાં માનવ અધિકાર પંચની એન્ટ્રીબાકીદારોની વધુ 10 મિલકત સીલ, રહેણાકના 3 નળ જોડાણો કપાયા
મનપાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે ત્રણેય ઝોનમાં વધુ 10 મિલ્કત સીલ કરી રહેણાકના ત્રણ નળ જોડાણ કાપ્યા હતાં. તેમજ બે આસામીઓને ટાંચ…
View More બાકીદારોની વધુ 10 મિલકત સીલ, રહેણાકના 3 નળ જોડાણો કપાયાબ્રિજ નીચે ગેમ ઝોન પ્રોજેક્ટના વિરોધમાં કોંગ્રેસનું કાલથી આંદોલન
શહેરના કાલાવડ રોડ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બ્રિજનીચે ગેમઝોન બનાવવામાં આવી રહ્યો છે. ટીઆરપી કાંડને હજી એકવર્ષ પણ થયું નથી. અને આ કરુણ બનાવથીશહેરીજનો શોકમાંથી…
View More બ્રિજ નીચે ગેમ ઝોન પ્રોજેક્ટના વિરોધમાં કોંગ્રેસનું કાલથી આંદોલનઆસોપાલવ કપાસિયા તેલના નમૂના ફેલ
મનપાના ફૂડ વિભાગે ખાણી-પીણીના વધુ 14 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરી નોટિસ ફટકારી મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ ઝુંબેશ દરમિયાન જૂના માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ ધરતી…
View More આસોપાલવ કપાસિયા તેલના નમૂના ફેલભગવતીપરામાં યુવાનનું હાર્ટએટેક આવતા મૃત્યુ
શહેરમાં હાર્ટએટેકથી વધુ એક મોત નિપજ્યું છે. ભગવતીપરાના યુવાને હદયરોગનો હુમલો આવતા જીવલેણ નિવડ્યો હતો. જ્યારે ગોવિંદ રત્ન બંગલોઝમાં બેભાન થઈ જતાં પ્રૌઢનું મોત નિપજ્યું…
View More ભગવતીપરામાં યુવાનનું હાર્ટએટેક આવતા મૃત્યુરાજ્યના નવા ચીફ સેક્રેટરી ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીની નિમણૂક, જાન્યુઆરીના અંતમાં CS રાજ કુમારની લેશે જગ્યા
ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીની નિમણૂક કરવામાં આવી છે. પંકજ જોષી હાલમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત છે. તેઓ ચીફ સેક્રેટરી પદનો ચાર્જ 31મી…
View More રાજ્યના નવા ચીફ સેક્રેટરી ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીની નિમણૂક, જાન્યુઆરીના અંતમાં CS રાજ કુમારની લેશે જગ્યાવકફ મુદ્દે JPC બેઠકમાં હંગામો, માર્શલ બોલાવવા પડ્યા, ઓવૈસી-કલ્યાણ સહિત વિપક્ષના 10 સાંસદો સસ્પેન્ડ,
વકફ સુધારા બિલ પર જેપીસીની બેઠકમાં હોબાળો થયો છે. આ હોબાળો જોઈને માર્શલને બોલાવવામાં આવ્યા હતા. અસદુદ્દીન ઓવૈસી અને કલ્યાણ બેનર્જી સહિત 10 વિપક્ષી…
View More વકફ મુદ્દે JPC બેઠકમાં હંગામો, માર્શલ બોલાવવા પડ્યા, ઓવૈસી-કલ્યાણ સહિત વિપક્ષના 10 સાંસદો સસ્પેન્ડ,VIDEO: મહારાષ્ટ્રના ભંડારામાં ઓર્ડનન્સ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 8ના મોત
મહારાષ્ટ્રમાંથી એક મોટા અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે જેમાં ભંડારા જિલ્લાના જવાહર નગરમાં સ્થિત ઓર્ડનન્સ મેન્યુફેક્ચરિંગ કંપનીના સી સેક્શનમાં એક જોરદાર વિસ્ફોટ થયો…
View More VIDEO: મહારાષ્ટ્રના ભંડારામાં ઓર્ડનન્સ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 8ના મોત