જામનગર જિલ્લાના જામજોધપુરમાં મીની બસ સ્ટેન્ડ પાસે ખાનગી લક્ઝરી બસને ઓવરટેક કરવાના પ્રશ્ને બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, અને લોખંડના પાઇપ ધોકા વડે સામસામા…
View More જામજોધપુરમાં મિનિ બસસ્ટેન્ડ પાસે બસને ઓવરટેક કરવાના પ્રશ્ને બે જૂથ વચ્ચે બબાલધ્રોલમાં જરૂરિયાતમંદના બદલે ભાજપના મળતિયાઓને આવાસ ફાળવ્યાનો આક્ષેપ
જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડે ધ્રોલ નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખીને નગરપાલિકાના અનિયમિત વહીવટ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા છે. આમ આદમી પાર્ટીના…
View More ધ્રોલમાં જરૂરિયાતમંદના બદલે ભાજપના મળતિયાઓને આવાસ ફાળવ્યાનો આક્ષેપથાનગઢમાં કુટુંબ નિયોજનના ઓપરેશન દરમિયાન મહિલાનું મોત
ડોકટરો ઉપર બેદરકારીનો આરોપ, કાર્યવાહીની માંગ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં થાનગઢ સરકારી હોસ્પિટલમાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવા ગયેલી 25 વર્ષીય મહિલાનું મોત થયું છે. મૃતક મહિલાના…
View More થાનગઢમાં કુટુંબ નિયોજનના ઓપરેશન દરમિયાન મહિલાનું મોતભાણવડના બરડા ડુંગરમાંથી બે માનવ કંકાલ મળ્યા
પ્રેમીપંખીડાંએ આપઘાત કરી લીધો? તપાસ માટે ગુમ થયેલા લોકોની યાદીની તપાસણી શરૂ: બંન્ને કંકાલને ફોરેન્સિક લેબમાં મોકલાયા: ગળેફાંસો ખાઇ લીધાનું પ્રાથમિક તપાસમાં કારણ જાણવા મળ્યું…
View More ભાણવડના બરડા ડુંગરમાંથી બે માનવ કંકાલ મળ્યાનકલી કચેરી, નકલી અધિકારી બાદ હવે પોલીસ ભરતીમાં નકલી ઉમેદવાર
મહેસાણામાં ખોટા દસ્તાવેજ લઇ કસોટી આપવા આવેલો યુવાન ઝડપાયો ગુજરાતમાં નકલી કચેરીથી માંડી નકલી અધિકારીઓ- કર્મચારીઓ અને ખાણી-પીણીની નકલી ચીજો પકડાયા બાદ હવે પોલીસ ભરતીમાં…
View More નકલી કચેરી, નકલી અધિકારી બાદ હવે પોલીસ ભરતીમાં નકલી ઉમેદવારઆટકોટ નજીકથી 800 પેટી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું
SMCની ટીમે રૂપિયા 80 લાખનો દારૂ અને ટેન્કર મળી એક કરોડનો મુદ્દામાલ પકડયો; ડ્રાઇવર-ક્લીનર ફરાર રાજકોટ સહીત રાજયભરમા પ્યાસીઓની પ્યાસ બુઝાવવા બુટલેગરો મેદાને પડયા છે…
View More આટકોટ નજીકથી 800 પેટી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયુંખંભાત પાસે દવાની ફેકટરીમાંથી 100 કરોડનું ડ્રગ્સ પકડાયું
ઘેનની દવાની આડમાં ડ્રગ્સ બનાવતી ફેકટરી ઉપર ATSનો દરોડો, ફેકટરીના માલિક સહિત 6ની ધરપકડ, ઉત્તરપ્રદેશનું કનેકશન ખંભાત નજીક સોખડા જીઆઇડીસીમાં દવા બનાવતી કેમિકલ ફેક્ટરીમાં એટીએસની…
View More ખંભાત પાસે દવાની ફેકટરીમાંથી 100 કરોડનું ડ્રગ્સ પકડાયુંબેટ દ્વારકામાં ગૌચરની જમીન પર કબ્રસ્તાનના બદલે મદરેશા
ડિમોલિશન સંદર્ભે વકફ બોર્ડે તેમની જણાવેલી જમીન અંગે હાઈકોર્ટમાં સરકાર પક્ષે વિવિધ રજૂઆતો દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં તાજેતરમાં ચાલી ગયેલી દબાણ હટાવ ઝુંબેશ સમય…
View More બેટ દ્વારકામાં ગૌચરની જમીન પર કબ્રસ્તાનના બદલે મદરેશાપ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે થશે
રાજકોટના કોટડા સાંગાણીમાં રાઘવજી પટેલ, જામનગરમાં મુળુભાઇ, બોટાદમાં કુંવરજી બાવળિયા કરાવશે ધ્વજવંદન રાષ્ટ્રના 76માં પ્રજાસત્તાક પર્વ-26મી જાન્યુઆરી-2025ની રાજ્યકક્ષાની ઉજવણી તાપીમાં વાલોડ તાલુકાના ખાતે થશે. તા.26મી…
View More પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે થશેમોરબી માળિયા હાઈવે પરથી 660 લિટર દારૂ ભરેલ કાર ઝડપાઈ
કાર સહિત રૂા. 4.92 લાખનો મુદ્દામાલ જપ્ત મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં પાટીદાર ટાઉનશીપ સામે મોરબી માળીયા નેશનલ હાઇવે ઉપરથી મારૂૂતી સુઝુકી કારમાંથી દેશીદારૂૂ લીટર…
View More મોરબી માળિયા હાઈવે પરથી 660 લિટર દારૂ ભરેલ કાર ઝડપાઈ