રાજકોટ શહેરમા સત્યમ પાર્કમા રહેતી આરતી દિનેશભાઇ વાઘેલાએ પોતાની ફરીયાદમા પતિ વિશ્ર્વજીતસિંહ રાજેન્દ્રસિંહ રહેવર અને સસરા રાજેન્દ્રસિંહ રહેવર (રહે. રાજનગર સોસાયટી, શેરી નં 3) વિરૂધ્ધ…
View More કેસ પાછો લઇ લેજો નહીંતર પતાવી દઇશ, ત્રાસની ફરિયાદમાં કોર્ટ મુદતે ગયેલી પત્નીને પતિની ધમકીટ્રાફિક સિગ્નલ, નો પાર્કિંગ કામગીરી વધારવા નિર્ણય
શહેરમાં ટ્રાફિક નિયમન સુચારુ બને અને વાહન અકસ્માતમાં ઘટાડો જોવા મળે તે માટે રોડ એંજિનયિરિંગ, મહત્તમ ટ્રાફિક સિગ્નલ સંચાલન, સાઈનેજીસ અને પબ્લિક અવેરનેસ…
View More ટ્રાફિક સિગ્નલ, નો પાર્કિંગ કામગીરી વધારવા નિર્ણયરાણપુર ગામની સીમમાંથી જુગાર કલબ ઝડપાઇ: નવ આરોપી ઝડપાયા, 15 ફરાર
બોટાદ જિલ્લાના રાણપુર ગામની સીમમાં પાળીયાદ રોડ ઉપર રાજપરા ગામ નજીક સી.એન.જી. પંપ પાસે ખેતરમાં ચાલી રહેલા જુગારધામ ઉપર સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા દરોડો પાડવામાં…
View More રાણપુર ગામની સીમમાંથી જુગાર કલબ ઝડપાઇ: નવ આરોપી ઝડપાયા, 15 ફરારપડધરીના ફતેપરના ચકચારી હત્યા કેસમાં બે આરોપીની જામીન અરજી મંજૂર
એક આરોપીએ સેશન્સ અદાલતમાં અને બીજા આરોપીએ હાઇકોર્ટમાં જેલ મુકત થવા અરજી કરી’તી પડધરી તાલુકાના ફતેપર ગામે રહેતા અશ્વિન પરસોતમભાઈ ગજેરા નામનો યુવાન તા.18/5/2024…
View More પડધરીના ફતેપરના ચકચારી હત્યા કેસમાં બે આરોપીની જામીન અરજી મંજૂરરૈયા રોડ પર કવરની ડીલિવરી કરવા ગયેલા પોસ્ટમેનને ટ્રાવેલ્સ સંચાલકે મુક્કો માર્યો
રૈયારોડ પર ધર્મન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ખાતે પાર્સલ આપવા ગયેલ પોસ્ટમેનને પ્રોપરાઇટર મયંક ખજૂરીયાએ પાર્સલ મામલે ઝઘડો કરી પોસ્ટમેનને નાક પર મુક્કો મારતાં લોહીલુહાણ…
View More રૈયા રોડ પર કવરની ડીલિવરી કરવા ગયેલા પોસ્ટમેનને ટ્રાવેલ્સ સંચાલકે મુક્કો માર્યોમીલપરા અને સીતારામ સોસાયટીમાં મકાનમાં ચોરી : ત્રણ શખ્સો હાથવેંતમાં
ભક્તિનગર પોલીસ વિસ્તારમાં આવેલા મિલપરા પાસે તેમજ કોઠારીયા રોડ પરની સીતારામ સોસાયટીમાંથી ચોરી થયાની ફરિયાદ પોલીસમાં નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીને સકંજામાં…
View More મીલપરા અને સીતારામ સોસાયટીમાં મકાનમાં ચોરી : ત્રણ શખ્સો હાથવેંતમાંસ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસ-આપનું ગઠબંધન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. આ સાથે જ કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ શરૂૂ કરી છે. કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક 25 જાન્યુઆરીના અમદાવાદ…
View More સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસ-આપનું ગઠબંધનમોરોકકોમાં લાખો કૂતરાંઓના સંહાર સામે મૂક આક્રોશ
મોરોક્કોમાં કૂતરાઓના સંહારના વિરોધમાં અમદાવાદમાં ક્રાંતિકારી જૈન સંત ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કારપીઠ ખાતે બાળકોએ ભાવનાત્મક વિરોધ પ્રદર્શન કરીને પોતાનો અવાજ ઉઠાવ્યો,…
View More મોરોકકોમાં લાખો કૂતરાંઓના સંહાર સામે મૂક આક્રોશપોરબંદર-દિલ્હી સુપરફાસ્ટ એક્સપ્રેસ 1લી ફેબ્રુઆરીએ ડાઈવર્ટ રૂટ પર દોડશે
ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગના કાર્ય માટે લેવામાં આવેલા બ્લોકને કારણે ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ 01.02.2025 ના રોજ ડાયવર્ટ કરાયેલા રૂૂટ…
View More પોરબંદર-દિલ્હી સુપરફાસ્ટ એક્સપ્રેસ 1લી ફેબ્રુઆરીએ ડાઈવર્ટ રૂટ પર દોડશેઅમદાવાદથી 150 કિ.મી વિસ્તારમાં તમામ હોટેલો ફૂલ
આવતીકાલથી બે દિવસ કોલ્ડપ્લે શોના પગલે દેશભરમાંથી શોખીનો ઉતરી પડયા, ભાડામાં ત્રણ ગણો વધારો, છાપરાવાળી રૂમોનું ભાડું પણ રૂા.બેથી પાંચ હજાર, મોદી સ્ટેડિયમ આસપાસના મકાનોમાં…
View More અમદાવાદથી 150 કિ.મી વિસ્તારમાં તમામ હોટેલો ફૂલ