પ્રયાગરાજમાં ચાલી રહેલ 12મા મહાકુંભમાં આસ્થા ઉપર યમરાજે વાર કર્યો હોય તેમ આજે મૌની અમાવસ્યાના અમૃત સ્નાન સાથે જ વહેલી પરોઢિયે ધક્કામુક્કી અને નાસભાગ થતા…
View More મહાકુંભમાં મહાટ્રેજેડી: જયાં જુઓ ત્યાં ચીસો-સામાન વેરવિખેર50% રેશનકાર્ડ ધારકોને તુવેરદાળ નહીં મળે
રાજય સરકાર દ્વારા એન.એફ.એસ.એ રેશનકાર્ડ ધારોકને ફાળવવામાં આવતા જથ્થો પૈકી તુવેરદાળની ફાળવણી 50% જ કરવામાં આવતા વધુ એકવાર રેશનકાર્ડ ધારકો અને રાશન વિક્રેતાઓ વચ્ચે ગજગ્રાહની…
View More 50% રેશનકાર્ડ ધારકોને તુવેરદાળ નહીં મળેગુજરાત ST નિગમના કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો
ગુજરાત સરકારે રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર આપી છે. સરકાર દ્વારા કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ વધારવામાં આવ્યું છે. આ મોંઘવારી ભથ્થાની જાહેરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ…
View More ગુજરાત ST નિગમના કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારોનવા રિંગ રોડ પર બનશે 3 નવા હાઈલેવલ બ્રિજ
મુંજકા પોલીસ સ્ટેશન પાસે અને રૈયાથી સ્માર્ટ સિટીના રોડ પર બે બ્રિજ તૈયાર થશે, આવતીકાલની સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજૂ કોર્પોરેશનના વર્ગ-4ના કર્મચારીઓ માટે રેગ્યુલર ગણવેશની થશે…
View More નવા રિંગ રોડ પર બનશે 3 નવા હાઈલેવલ બ્રિજસરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર, GPSCએ જાહેર કર્યું વર્ષ 2025 માટેનું ભરતી કેલેન્ડર
સરકારી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે અવ્વ્યા છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)એ વર્ષ 2025નું કેલેન્ડર જાહેર કર્યું છે. કેલેન્ડરમાં જણાવ્યા…
View More સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર, GPSCએ જાહેર કર્યું વર્ષ 2025 માટેનું ભરતી કેલેન્ડરમહાકુંભમાં નાસભાગની ઘટનાને લઈને રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને કેજરીવાલે યોગી સરકાર પર ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યું
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો એટલે કે મહાકુંભમાં નાસભાગ મચી હતી. આમાં 20થી વધુ લોકોનાં મોતના સમાચાર છે. 50થી વધુ ઘાયલ…
View More મહાકુંભમાં નાસભાગની ઘટનાને લઈને રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને કેજરીવાલે યોગી સરકાર પર ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યુંરાજકોટ સિવિલ હોસ્પિટલના 11 ફૂટ ઊંડા ખાડામાં પટકાતાં દર્દીનું મોત
તાલાલાનો યુવાન બે દિવસથી પેટના દુખાવાની સારવાર માટે દાખલ થયા બાદ પરોઢિયે વોર્ડમાંથી ચકકર મારવા નિકળતાં મોત ખેંચી ગયું ઘટનાને પગલે એકઠા થયેલા ટોળાંએ…
View More રાજકોટ સિવિલ હોસ્પિટલના 11 ફૂટ ઊંડા ખાડામાં પટકાતાં દર્દીનું મોતનામ-મિડલ નેમ પછી અટક: આ મુજબ જ નીકળશે જન્મ-મરણના પ્રમાણપત્ર
જન્મ મરણ નોંધણી વખતે આધાર કાર્ડ કઢાવવામાં અને તે પ્રકારની અન્ય કામગીરીમાં દરેક વ્યકિત પોતાને અનુકૂળ લાગે તે મુજબ નામ અને અટક આગળ પાછળ લખાવતા…
View More નામ-મિડલ નેમ પછી અટક: આ મુજબ જ નીકળશે જન્મ-મરણના પ્રમાણપત્રજામનગરની શાળામાં ચોંકાવનારો બનાવ, છાત્રને સહપાઠીએ આંખમાં પેન્સિલ ઘુસાડી દીધી
જામનગર મહાનગરપાલિકા સંચાલિત યાદવનગર વિસ્તારની શાળામાં આજે એક ચોંકાવનારો બનાવ બન્યો છે. શાળામાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ તેના સાથી વિદ્યાર્થીની આંખમાં અણીદાર પેન્સિલ ઘુસાડી દીધી…
View More જામનગરની શાળામાં ચોંકાવનારો બનાવ, છાત્રને સહપાઠીએ આંખમાં પેન્સિલ ઘુસાડી દીધીઓવર કોન્ફિડન્સમાં ટીમ ઇન્ડિયાએ વિકેટો ફેંકતા 26 2ને પરાજય
પ્રથમ બે મેચ જીત્યા બાદ ત્રીજી ટી-20માં ભારતીય ખેલાડીઓ પાણીમાં બેસી જતા રાજકોટના હજારો ફ્રેન્ડ નિરાશ “ઇંગ્લેન્ડે બોલિંગ-બેટિંગ અને ફિલ્ડિંગ મોરચે સફળતા મેળવી…
View More ઓવર કોન્ફિડન્સમાં ટીમ ઇન્ડિયાએ વિકેટો ફેંકતા 26 2ને પરાજય