રાજસ્થાનના બાલોતરામાં એક દુ:ખદ અકસ્માત થયો. જ્યાં એક કાર જીપ સાથે અથડાઈ હતી. જેના કારણે એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. જ્યારે અકસ્માતમાં…
View More રાજસ્થાનમાં જીપ-કાર વચ્ચે ટક્કર: પાંચના મોતટ્રમ્પનું ટેરિફ યુદ્ધ એક મહિનો મુલતવી રહેતા બજારને ઓક્સિજન
અમેરિકાના નવા ચુટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક દિવસ પહેલા જ જાહેરાત કરાઇ હતી કે મેકસીકો, કેનેડા, ચીન સહીતના દેશો પર આકરો ટેરીફ નાખવામા આવશે.…
View More ટ્રમ્પનું ટેરિફ યુદ્ધ એક મહિનો મુલતવી રહેતા બજારને ઓક્સિજનવડાપ્રધાન મોદી આવતીકાલે મહાકુંભની મુલાકાતે, માઘમાસની અષ્ટમીનું સ્નાન કરશે
દિલ્હી વિધાનસભાની ચૂંટણી સમયે જવડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજ મહાકુંભની મુલાકાત લેશે જ્યાં તેઓ સંગમમાં ડૂબકી લગાવાશે. પીએમ મોદી બુધવારે માઘ માસની અષ્ટમી…
View More વડાપ્રધાન મોદી આવતીકાલે મહાકુંભની મુલાકાતે, માઘમાસની અષ્ટમીનું સ્નાન કરશેદિલ્હીમાં આવતીકાલે મતદાન: આપ-ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર, કોંગ્રેસ ચિત્રમાં નથી
દિલ્હીમાં લગભગ એક મહિનાથી વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો અને ઉમેદવારોની રેલીઓ, શેરી સભાઓ અને પદયાત્રાઓ દ્વારા ચાલી રહેલા ચૂંટણી પ્રચારનો ઘોંઘાટ સોમવારે સાંજે 6…
View More દિલ્હીમાં આવતીકાલે મતદાન: આપ-ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર, કોંગ્રેસ ચિત્રમાં નથીકોઇ દેવ નડે છે, અંધશ્રદ્ધામાં રાચતા પ્રૌઢે એસિડ પી જીવ ટૂંકાવ્યું
દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના કૃષ્ણનગર ખાતે રહેતા રાનાભાઈ બાલુભાઈ ચાનપા નામના 56 વર્ષના પ્રૌઢ છેલ્લા એકાદ વર્ષથી અનાજ ખાવાનું છોડી દીધું હતું. છેલ્લા આશરે છ…
View More કોઇ દેવ નડે છે, અંધશ્રદ્ધામાં રાચતા પ્રૌઢે એસિડ પી જીવ ટૂંકાવ્યુંપોરબંદરમાં ફાઈનાન્સરે પોતાની જાતે ઝેરી દવાના બે ઈન્જેક્શન લઈ કરેલો આપઘાત
આપઘાતનું કારણ અકબંધ: યુવાને રાજકોટ સારવારમાં દમ તોડતા બે પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું પોરબંદરમાં મહારાજ બાગ રોડ ઉપર રહેતા ફાઇનાન્સરે સુદામા ચોકમાં આવેલી પોતાની ઓફિસમાં…
View More પોરબંદરમાં ફાઈનાન્સરે પોતાની જાતે ઝેરી દવાના બે ઈન્જેક્શન લઈ કરેલો આપઘાતરાજકોટના બૂટલેગરે મગાવેલ 71 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો
સ્ટેટ મોનિટરિંગ સેલનો વાપી નજીક દરોડો, 91 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ મેગીની આડમાં દારૂ મગાવનાર રાજકોટના બૂટલેગર અને સપ્લાયર સહિત 3ના નામ ખુલ્યા…
View More રાજકોટના બૂટલેગરે મગાવેલ 71 લાખનો દારૂનો જથ્થો ઝડપાયોમૂર્તિ વિસર્જન દરમિયાન ડૂબી જતા બે યુવાનનાં મોત
ગોંડલ તાલુકાનાં ગુંદાસરા ગામે સરસ્વતી માતાની મુર્તિનાં વિસર્જન વેળા ચેકડેમ માં બે પરપ્રાંતિય શ્રમિકો ડુબી જતા તેનાં મોત નિપજ્યાં હતાં.અને ખુશીનો માહોલ માતમ માં પલટાયો…
View More મૂર્તિ વિસર્જન દરમિયાન ડૂબી જતા બે યુવાનનાં મોતગોંડલના શેમળા ગામે ગેટ વચ્ચે માથું ફસાઇ જતા મજૂરનું મૃત્યુ
મોત ક્યાં અને કઈ રીતે આવી ચડેછે.તે કોઈ ને ખબર હોતી નથી.ગોંડલનાં શેમળા ગામે કારખાનાનો મેઇન ગેટ રિપેર કરતી વેળા ઓટોમેટિક ગેટ અચાનક ચાલુ થતા…
View More ગોંડલના શેમળા ગામે ગેટ વચ્ચે માથું ફસાઇ જતા મજૂરનું મૃત્યુરાજકોટથી મહાકુંભમાં જવા બસનો પ્રારંભ, પ્રથમ ટ્રિપ જ અડધી ખાલી
45ની ક્ષમતાની વોલ્વોમાં 27 મુસાફરોએ બુકિંગ કરાવ્યું, બે ટિકિટ કેન્સલ અને 25 ભાવિકો પ્રયાગરાજ જવા રવાના રાજકોટથી પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં જવા માટે આજથી એસ.ટી.ની વોલ્વો…
View More રાજકોટથી મહાકુંભમાં જવા બસનો પ્રારંભ, પ્રથમ ટ્રિપ જ અડધી ખાલી