યુવતીએ સામુ જોવા મામલે માથાકૂટ કરી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા: યુવતીએ કહ્યું, સોશિયલ મીડિયા પર મારું નેટવર્ક જોયું છે, તમારી પથારી ફેરવી નાખીશ: ગુનો…
View More આ છરી તારી સગી નહીં થાય… રિલાયન્સ મોલમાં બે ભાઇ પર હુમલોરાજકોટ અને જૂનાગઢમાં ગુના આચરનાર રીઢો ગુનેગાર પાસા તળે વડોદરા જેલ હવાલે
રાજકોટ જિલ્લામાં હથિયાર ધારા હેઠળ અગાઉ કાર્યવાહી કરાઇ હતી જૂનાગઢ અને રાજકોટ પોલીસ ના ચોપડે ભયજનક વ્યકિતથતરીકે ચડી ગયેલ મધ્યપ્રદેશ ના ઈશ્વરી ગામમાં રહેતા રાજેશ…
View More રાજકોટ અને જૂનાગઢમાં ગુના આચરનાર રીઢો ગુનેગાર પાસા તળે વડોદરા જેલ હવાલેહિસ્ટ્રીશીટર ઈભલો 8મી વખત પાસામાં ધકેલાયો, વાહન ચોર પણ પાસામાં પુરાયો
શહેરમાં વધી રહેલી ગુનાખોરીને રોકવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે. શહેરના મોરબી રોડ ઉપર રહેતા અને 51 જેટલા ગુનામાં સંડોવાયેલા…
View More હિસ્ટ્રીશીટર ઈભલો 8મી વખત પાસામાં ધકેલાયો, વાહન ચોર પણ પાસામાં પુરાયોટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, લાઇસન્સ વિના વાહન ચલાવતા 35 છાત્રો પકડાયા
રાજકોટની અલગ અલગ સ્કૂલોમાં પોલીસનું ચેકિંગ, એલઈડી લાઈટ લગાવનાર 51 ફોર વ્હીલ ચાલકો સામે કાર્યવાહી શહેરમાં વધી રહેલા માર્ગ અકસ્માતના બનાવોને પગલે ટ્રાફિક પોલીસ હરકતમાં…
View More ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, લાઇસન્સ વિના વાહન ચલાવતા 35 છાત્રો પકડાયાડિજિટલ એરેસ્ટ પ્રકરણમાં ત્રિપુરા કનેક્શન, આંગડિયા મારફતે હવાલા નેટવર્ક
શહેરના સત્યસાંઈ હોસ્પિટલ રોડ ઉપર રહેતા અને લોઠડામાં કારખાનું ધરાવતા કારખાનેદારની ઈડીના અધિકારીના નામે ડીઝીટલ એરેસ્ટ કરીને 5.35 લાખ પડાવનાર ટોળકીના 5 સભ્યોને સાબર ક્રાઈમે…
View More ડિજિટલ એરેસ્ટ પ્રકરણમાં ત્રિપુરા કનેક્શન, આંગડિયા મારફતે હવાલા નેટવર્કરામપરા (બેટી) ગામે યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
શહેરની ભાગોળે કુવાડવા નજીક આવેલા રામપરા (બેટી) ગામે રહેતા યુવાને અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. જાણવા…
View More રામપરા (બેટી) ગામે યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુંમારા જેવી મા હોય તો મારી નાખું: અમરેલી સરઘસકાંડ મુદ્દેે હેમાબેન આચાર્ય આગબબૂલા
આવા ગુજરાતની કલ્પના ન હતી, દીકરીઓ પર અત્યાચાર ગુજારી તેમાં પણ રાજકીય રોટલા શેકવાના ધંધા ખીલ્યા છે: ભાજપના દિગ્ગજ મહિલા નેતાનો આક્રોશ ગુજરાત ભાજપના…
View More મારા જેવી મા હોય તો મારી નાખું: અમરેલી સરઘસકાંડ મુદ્દેે હેમાબેન આચાર્ય આગબબૂલામુખ્યમંત્રીએ બેટિંગ કરી, મ્યુનિ.કોર્પોરેશન ક્રિકેટ-2025 ટૂર્ના.નો પ્રારંભ
રાજ્યના વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન્સની ટીમ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમ વાર આયોજન કરાયું છે જેમાં આઇ.આઇ.ટી. ગાંધીનગરના ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાંચ…
View More મુખ્યમંત્રીએ બેટિંગ કરી, મ્યુનિ.કોર્પોરેશન ક્રિકેટ-2025 ટૂર્ના.નો પ્રારંભમુખ્યમંત્રી આવતીકાલે મહાકુંભમાં કરશે સ્નાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે શુક્રવાર, તા. 7મી ફેબ્રુઆરીએ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ધારિત કાર્યક્રમ…
View More મુખ્યમંત્રી આવતીકાલે મહાકુંભમાં કરશે સ્નાનગુજરાતી IPS હરેશ દુધાતે રચ્યો ઇતિહાસ: 17 હજાર ફૂટ ઊંચાઇએ તિરંગો અને ગુજરાત પોલીસનો ધ્વજ ફરકાવ્યો
ગુજરાત પોલીસ દળના વરિષ્ઠ અધિકારી અને સુરેન્દ્રનગરના પૂર્વ પોલીસ વડા હરેશ દુધાતે આફ્રિકા ખંડના સૌથી ઊંચા શિખર કિલીમંજારો પર ભારતનો તિરંગો અને ગુજરાત પોલીસનો ધ્વજ…
View More ગુજરાતી IPS હરેશ દુધાતે રચ્યો ઇતિહાસ: 17 હજાર ફૂટ ઊંચાઇએ તિરંગો અને ગુજરાત પોલીસનો ધ્વજ ફરકાવ્યો