રાજકોટમાં હનુમાનમઢી સ્કૂલ બસનો ચાલક બે વર્ષના માસૂમ માટે કાળ બનીને ત્રાટક્યો હતો અને બાળકને હડફેટે લઈ કચડી નાંખતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજતાં…
View More હનુમાન મઢી નજીક બે વર્ષના માસૂમ બાળકને કચડી સ્કૂલબસ નાસી છૂટીબાળક ભૂગર્ભ ગટરમાં ગરક, શોધખોળ માટે ઓપરેશન
કેમેરા અને ઓક્સિજન માસ્ક સાથે જવાનો ગટરમાં ઉતર્યા, સુરતના વરિયાવ વિસ્તારની ઘટના સુરત શહેરના વરિયાવ વિસ્તારમાં ભુગર્ભ ગટરના ખુલ્લા ઢાંકણામાં બે વર્ષનું બાળક પડી જતાં…
View More બાળક ભૂગર્ભ ગટરમાં ગરક, શોધખોળ માટે ઓપરેશનઅમેરિકા જવાની ઘેલછામાં જીવનની દિશા અને દશા બદલાઈ ગયા
વતન વાપસી કરનાર ભારતીયોની હૈયા વરાળ: માલ-મિલકતો વેચીને સારા જીવનની આશાએ અમેરિકા ગયા હવે ભવિષ્ય અંગે ઘેરી ચિંતા અમુક 15 દિવસ તો અમુક છ મહિના…
View More અમેરિકા જવાની ઘેલછામાં જીવનની દિશા અને દશા બદલાઈ ગયાનાનામવા રોડ પરના પ્લાયવૂડના ગોડાઉન ખાલી કરાવો: મેયર
વેસ્ટ ઝોનના 6 વોર્ડમાં ચાલતા કામો અને લોકોના પ્રશ્ર્નો અંગે મેયરે અધિકારીઓ સાથે મિટિંગ યોજી, સત્વરે કામ પૂરા કરવા સૂચના મેયરની અધ્યક્ષતામાં વેસ્ટ ઝોનના…
View More નાનામવા રોડ પરના પ્લાયવૂડના ગોડાઉન ખાલી કરાવો: મેયરશિવલિંગ, મૂર્તિઓ ખંડિત કરી ગર્ભગૃહમાં મરેલું કૂતરું ફેંકાયું
બનાસકાંઠાના દાંતા તાલુકામાં ગંગેશ્વર મહાદેવના મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. અસામાજિક તત્ત્વો દ્વારા મંદિર અને શિવાલયને ખંડિત કરવામાં આવ્યું છે. આ સિવાય મંદિરના ગર્ભગૃહમાં…
View More શિવલિંગ, મૂર્તિઓ ખંડિત કરી ગર્ભગૃહમાં મરેલું કૂતરું ફેંકાયુંચકચારી GST બિલિંગ કૌભાંડમાં રાજકોટના સૂત્રધારની જામીન અરજી મંજૂર કરતી હાઈકોર્ટ
દેશભરમાં ચકચારી પત્રકાર મહેશ લાંગાના કરોડોના જી.એસ.ટી. બિલિંગ કૌભાંડમાં રાજકોટના મુખ્ય સૂત્રધારના જામીન હાઇકોર્ટે મંજૂર કર્યાં છે. જીએસટીનો કાયદો સ્પેશિયલ એક્ટ છે જેમાં પોલીસ એફઆઈઆર…
View More ચકચારી GST બિલિંગ કૌભાંડમાં રાજકોટના સૂત્રધારની જામીન અરજી મંજૂર કરતી હાઈકોર્ટનાગપુર વન-ડેમાં જયસ્વાલ-રાણાનું ડેબ્યૂ
કોહલીને ઘૂંટણમાં ઇજા હોવાથી બહાર, ભારત ટોસ હારતા ઇંગ્લેન્ડે બેટિંગ લીધી ભારતીય ટીમને ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ વનડે મેચમાં મોટો ફટકો પડ્યો છે કારણ કે વિરાટ…
View More નાગપુર વન-ડેમાં જયસ્વાલ-રાણાનું ડેબ્યૂપ્રેમિકાને આપઘાતનો પ્રયાસ કરવા મજબૂર કરવાના કેસમાં પ્રેમીના આગોતરા નામંજૂર
દુષ્કર્મ આચરી લગ્ન નહીં કરું અને બીજે કરવા પણ નહીં દઉ તેવી ધમકી આપતા યુવતીએ ફિનાઇલ પીધું’તું શહેરના એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારની હોટલમાં પ્રેમિકા…
View More પ્રેમિકાને આપઘાતનો પ્રયાસ કરવા મજબૂર કરવાના કેસમાં પ્રેમીના આગોતરા નામંજૂરશહેરમાં જુદા જુદા બે સ્થળે સર્જાયા અકસ્માત : પાંચ લોકોને ઈજા
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર અકસ્માતો સર્જાયા હોવાની અનેક ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ બે ઘટનામાં કાલાવડ રોડ ઉપર અવધના ઢાળ…
View More શહેરમાં જુદા જુદા બે સ્થળે સર્જાયા અકસ્માત : પાંચ લોકોને ઈજામુસાફરોની સલામતી માટે રેલવે રૂા.1.16 લાખ કરોડ વાપરશે
આ વર્ષના બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓ ભારતીય રેલવેને મજબૂત બનાવશે. ભારતીય રેલવે માટે નાણાકીય વર્ષ 2025-26 માં ₹ 2,52,200 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. તેવી…
View More મુસાફરોની સલામતી માટે રેલવે રૂા.1.16 લાખ કરોડ વાપરશે